જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કર્યો હોય ત્યાં અધ્યાપનકાર્ય અને એ પછી સંસ્થાના સંચાલન મંડળમાં પણ જોડાવાનું સૌભાગ્ય બહુ જૂજ વ્યક્તિને મળે. આ યાદીમાંનું એક મહત્ત્વપૂર્ણ નામ છે અમદાવાદના નાણાવટીપરિવારનું.
આ પરિવારના મોભી (સ્વર્ગીય) ઈન્દ્રવદન નાણાવટી ૧૯૪૦ના અરસામાં અમદાવાદની ગુજરાત લૉ સોસાયટી (જીએલએસ) સંચાલિત સર એલ.એ. શાહ લૉ કૉલેજમાં કાયદાશાસ્ત્ર ભણ્યા. પછીનાં વર્ષોમાં ત્યાં અધ્યાપક અને બાદમાં ૧૯૬૨માં જીએલએસમાં જોઈન્ટ સેક્રેટરી બન્યા.
આ ક્રમ એમના પુત્ર સુધીરભાઈ નાણાવટીએ પણ જાળવ્યો. એ ગુજરાતના ખ્યાતનામ સિનિયર ઍડ્વોકેટ અને હવે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ છે. મહત્ત્વની વાત એ કે નાણાવટીપરિવારની ત્રીજી પેઢી કાનૂની ક્ષેત્રે સક્રિય છે. સુધીરભાઈ અને એમના પુત્ર દેવાંગભાઈ જાણીતા ઍડ્વોકેટ છે તો દેવાંગભાઈનાં પત્ની વૈભવીબહેન ગુજરાત હાઈ કોર્ટમાં જસ્ટિસ છે.
Esta historia es de la edición July 25, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 25, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar