ડેવલપ્ડ ઈન્ડિયાઃ સાથી હાથ બઢાના...
Chitralekha Gujarati|September 05, 2022
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલુ થવા સાથે આગામી પચ્ચીસ વરસમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચશે એવી સકારાત્મક કલ્પનાના ઘોડા પૂરપાટ દોડી રહ્યા છે. આર્થિક વિકાસની વાતો પણ પુરજોશમાં ચાલી રહી છે. જો કે સધ્ધર અને સફળ રાષ્ટ્ર બનવાની સફર ભારત માટે ઘણી લાંબી છે.
જયેશ ચિતલિયા
ડેવલપ્ડ ઈન્ડિયાઃ સાથી હાથ બઢાના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના ૧૦૦મા વરસે ભારત કેવું હશે એ નહીં, પણ કેવું હોવું જોઈએ એનું વિઝન પ્રજા સમક્ષ મૂક્યું છે. મોટાં સપનાં બતાવવા માટે વડા પ્રધાન મોદી જાણીતા છે. ચોક્કસ સપનાં સાકાર કરવા માટે પણ જાણીતા છે. આશા જગાવવી, એને વાઈબ્રન્ટ બનાવવી, એના વિશે લોકજાગૃતિ ફેલાવવી, વગેરે એમના ગમતા વિષય છે. અલબત્ત, દરેક નેતાની આ વિશેષતા હોય છે, કિન્તુ મોદી વિશેષમાં પણ વિશેષતમ છે. અપવાદ પણ કહી શકાય. રાજકીય, સામાજિક અને આર્થિક કે પછી આંતરરાષ્ટ્રીય બાબત હોય, એમણે જે કહ્યું એ કર્યું છે, ઘણું નથી પણ થઈ શક્યું અને ઘણું રહી પણ ગયું-ભુલાઈ પણ ગયું.

ખેર, આઝાદીના ૧૦૦મા વરસની ઉજવણી સુધીમાં ભારતને ડેવલપ્ડ (વિકસિત) રાષ્ટ્ર બનાવવાનું એમનું વિઝન આવકાર્ય છે. આ માટે એમણે સાથી હાથ બઢાના એવું આહ્વાન પ્રજાને આપ્યું છે.

અધૂરાં રહેલાં સપનાં

Esta historia es de la edición September 05, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 05, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.