વ્યવસાયલક્ષી રોષ, અકળામણને કર્યાં પરાજિત..
Chitralekha Gujarati|October 10, 2022
સૌમિલભાઈ રિહર્સલથી માંડીને પરફોર્મન્સ સુધીનું બધું કામ સમયસર અને આયોજનબદ્ધ રીતે થાય એવો આગ્રહ સેવે. એમાં ક્યારેક કોઈક સહગાયક, વાદ્યકાર કે બૅકસ્ટેજ આર્ટિસ્ટ મોડા આવે કે અપેક્ષિત સહકાર ન આપે તો એને ઠપકો આપે
વ્યવસાયલક્ષી રોષ, અકળામણને કર્યાં પરાજિત..

સૌમિલ મુનશી ગાયક-સંગીતકાર

મોટા ભાગના કલાકારો અવનવી વિશેષતા ધરાવતા હોય, જેમ કે એ ધૂની કે મનમોજી હોય. અને કલાકારો વચ્ચેનું એક કૉમન ફૅક્ટર ગણો તો બહુધા એ સમય-શિસ્ત-વચનના પાકા હોય. અમદાવાદના વિખ્યાત ગાયક અને સંગીતકાર સૌમિલ મુનશી આમાંના એક.

સૌમિલ મુનશી, પત્ની આરતી મુનશી તથા (સૌમિલભાઈના) બાંધવ અને પ્લાસ્ટિક સર્જ્યન ડૉ. શ્યામલ મુનશી વર્ષોથી ગુજરાતી સુગમ ગીતો, ભક્તિગીતો અને ગરબાના કાર્યક્રમો દેશ-વિદેશમાં રજૂ કરે છે. મુનશીત્રિપુટીનાં સુમધુર ગુજરાતી ગીતોનાં અનેક ઑડિયો આલબમ લોકપ્રિય થયાં છે.

Esta historia es de la edición October 10, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 10, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 minutos  |
December 23, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 minutos  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 minutos  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 minutos  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 minutos  |
December 16, 2024
આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ
Chitralekha Gujarati

આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ

સાવધાન... જન્મદર ઘટવાને કારણે દક્ષિણ કોરિયા નામશેષ થવાના આરે આવી પહોંચ્યો છે. આમ થવાનાં કારણ વિચારવા જેવાં છે.

time-read
4 minutos  |
December 16, 2024
જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?
Chitralekha Gujarati

જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?

ભજન, ભોજન અને ભક્તિની પવિત્ર ભૂમિ મનાતા ગિરનાર ક્ષેત્રનાં મંદિરોમાં બે સાધુઓનાં જૂથ વચ્ચે ગાદી માટેની લડાઈએ અનેક પ્રશ્ન સર્જ્ય છે. ભાવિકોથી માંડી સામાન્ય લોકોમાં પણ આ બાબતનો કચવાટ છે. આખા વિવાદમાં એક મહત્ત્વનું પાત્ર છે ગિરનારના સાધુમાંથી દિલ્હીના સંસદસભ્ય બની ફરી ભગવા ધારણ કરનારા મહંત મહેશગિરિ.

time-read
4 minutos  |
December 16, 2024
પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી
Chitralekha Gujarati

પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી

બહારથી કડક અને અંદરથી નરમ એવું શ્રીફળ આપતી નાળિયેરી ઓછા જાળવણી ખર્ચે વર્ષો સુધી આવક આપતી હોવાથી હવે દરિયાકિનારા સિવાયના વિસ્તારમાં એની હાઈબ્રિડ પ્રજાતિની મબલક ખેતી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તો કેટલાંક સખી મંડળ સુદ્ધાં આ કલ્પવૃક્ષની ઊપજમાંથી વિવિધ વસ્તુ બનાવી આવક રળી રહ્યાં છે.

time-read
4 minutos  |
December 16, 2024
બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?
Chitralekha Gujarati

બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?

પોલીસ અને બીજા સરકારી વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના કે બીજી કોઈ છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા કેટલાક લેભાગુઓએ તો વડા પ્રધાન કે મુખ્ય મંત્રી કાર્યાલયના ઑફિસર હોવાનો દાવો કરીને સુદ્ધાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે.

time-read
6 minutos  |
December 16, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

એક વર્તુળ પૂરું થવામાં એક ટુકડો ઘટતો હતો.

time-read
1 min  |
December 16, 2024