CATEGORIES
Categorías
PMના વિકસિત ભારત@ 47ના વિઝનને પૂર્ણ કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવશે : CM
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવોને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્ય મહેમાનપદે UAEની ઉપસ્થિતિ ભારત સાથેના આત્મીય સંબંધોનું પ્રતીક
UAE પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન
બંગાળની અડમાસ યુનિવર્સિટી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન
ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપ
પ્રાંતિજ એસટી ડેપો માટે ત્રણ-ત્રણ વાર ખાતમુહર્ત થયા છતાં લોકો ડેપોથી વંચિત
ડેપોની સુવિધાઓ ન હોઈ મુસાફરોને હાઇવે સુધી લાંબા થવુ પડે છે
હિંમતનગરના કાંકણોલ પાસે ઓવરબ્રિજ પર 2 ટૂકો અથડાઇ
ડમ્પરચાલકને ફાયર બ્રિગેડની ટીમે કેબિન કાપી બહાર કાઢ્યો
કાંકરેજના ભદ્રેવાડીના ખેતરમાંથી soGએ ગાંજા સાથે એકને ઝડપ્યો
ગાંજાના છોડ નંગ-4, ડાળી-ડાળખાં મળી રૂ. 2.79 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
સોનિયા-ખડગે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય
વિરોધ ભાજપ-સંઘે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને પોલિટિકલ પ્રોજેક્ટ‘ બનાવી દીધો હોવાનો કોંગ્રેસનો આરોપ
એકનાથ શિંદે ગ્રૂપ જ અસલી શિવસેના, ધારાસભ્યોને ગેરલાયક ન ઠેરવી શકાયઃ સ્પીકર
શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ જૂથની અરજી ફગાવાઈ બંને કેમ્પના એક પણ ધારાસભ્યોને ગેરલાયક જાહેર ન કર્યાં
વર્ષ 2023માં પૃથ્વી પર ગરમીનો રેકોર્ડ તૂટ્યોઃ1.5 ડિગ્રી તાપમાન વધ્યું
જાન્યુઆરી મહિનો પણ ગરમ રહી શકે છેઃ યુરોપિયન ગ્લોબલ વોર્મિંગ એજન્સી
અલીગઢ મુસ્લિમ યુનિ. લઘુમતિ સંસ્થા ના બની શકેઃ કેન્દ્ર સરકાર
AMU રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા હોવાની સુપ્રીમમાં દલીલ
તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાન, પત્ની બુશરા દોષિત
ચૂંટણી પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાનને વધુ એક ફટકો
આસામમાં ડ્રગ્સનો ₹100 કરોડનો જથ્થો પકડાયોઃ 4 ડીલરની ધરપકડ
બજાર મૂલ્યની દૃષ્ટિએ પૂર્વ ભારતમાં કદાચ આ સૌથી મોટી ડ્રગ જપ્તી
મહારાષ્ટ્ર, યુપી માટે ઘટક પક્ષો સાથે કોંગ્રેસની બેઠક વહેંચણીની વાટાઘાટ
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સોનિયા ગાંધી સાથે બેઠક કરે તેવી શક્યતા ગઠબંધનમાં બસપાને સામેલ કરવાનો સપાનો ઇનકાર
શિંદે જૂથના શિવસેનાના 16 MLAની અયોગ્યતા પર આજે નિર્ણય લેવાશે
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે નિર્ણય લેતાં પહેલા મુખ્યમંત્રી શિંદે સાથે મુલાકાત કરતાં વિવાદ
લેન્ડ ફોર જોબ કેસઃ ચાર્જશીટમાં રાબડી, મિસાના નામથી લાલુ યાદવનું સંકટ વધ્યું
ઇડીએ પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરીઃ લાલુ અને તેજસ્વી સકંજામાં
આંધ્ર સામેની રણજી મેચમાં મુંબઈની ટીમમાં ઐયરને સામેલ કરાયો
મુંબઈનો બેટ્સમેન સરફરાઝ ઇન્ડિયા-એ તરફ્થી ઇંગ્લેન્ડ-એ સામે રમશે
શમી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ફિટનેસ પર ધ્યાન આપશે
25 ; જાન્યુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે
કેપટાઉનના ન્યૂલેન્ડ્સની પિચ અસંતોષકારક હતીઃ આઇસીસી
ગયા સપ્તાહે ભારતે આ પિચ પર સાઉથ આફ્રિકાને બેદિવસમાં હરાવ્યું હતું
‘હીરોના નામથી ફિલ્મો ચાલતી હોવાના કારણે એક્ટ્રેસને ઓછી ફી મળે છે'
ફિલ્મમાં પુરુષ અને મહિલા કલાકારોને મળતી ફીમાં સમાનતા જરૂરી: કેટરિના
નયનતારાની ફિલ્મમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ
ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મમાં ભગવાન રામ અંગે વાંધાજનક ટિપ્પણીથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો દાવો
બિલકિસ બાનો કેસ પર ૩ વર્ષ રિસર્ચ બાદ કંગના રણોતે સ્ક્રિપ્ટ તૈયાર કરી
કંગના લાંબા સમયથી ફિલ્મ બનાવવા માગે છે,પરંતુ ઓટીટીપ્લેટફોર્મ ઓફર રિજેક્ટ કરી
અમદાવાદના રિવરફ્રન્ટ પર ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારંભ યોજાયો
ગુજરાતી સંસ્કૃતિનો પ્રચાર કરનારા બોબી દેઓલ અને અમીષા પટેલ સહિત અગ્રણી ઓનું સન્માન
મોઝામ્બિકના પ્રેસિડેન્ટ અને ડેલિગેશન સાથે દ્વિપક્ષીય બેઠક
PM મોદીએ મોઝામ્બિકની વિકાસ પ્રાથમિકતાઓને ટેકો આપવાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
‘દિલ્હીથી દિલી’ જોડાણઃ PM મોદી, તિમોર લેસ્તના પ્રેસિડેન્ટ વચ્ચે બેઠક
સમિટમાં આવેલા તિમોર લેસ્તેના પ્રેસિડેન્ટ જોસ રોમાસ હાર્તા સાથે દ્વિપક્ષી બેઠક મહાત્મા ગાંધીથી પ્રભાવિત હાર્તા સાથે મહાત્મા મંદિર ખાતેની બેઠકમાં આંરા.સૌર સંગઠન અને CDRIમાં જોડાવા મોદીનું આમંત્રણ
દુબઇની પેટર્ન પર ગુજરાતમાં બંદરો વિકસાવવા, હાઇટેક ઇન્ડ. માટે ભાગીદારી કરાશે
CM પટેલની અનેક નેતા અને સીઇઓ સાથે મુલાકાત સુલતાન અહેમદ બિન સુલેમાન DP વર્લ્ડ ગ્રૂપ
અમીરગઢના ધનપુરા પ્રા. શાળામાં છાત્રોને હાલાકી, હોબાળો મચ્યો
ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડ્યો
ઓલ ઇન્ડિયા યુનિ.સ્વિમિંગ ચેમ્પિ. માટે પ્રિષાની પસંદગી
સાઉથ-વેસ્ટ ઝોન સ્પર્ધામાં ટોપ-10માં સ્થાન મેળવતાં સિલેક્શન થયું
ચાર મહિલાઓ સહિત 70 સાયકલિસ્ટ મહેસાણાથી ગુરુશિખર સુધીની સાયકલ સ્પર્ધામાં જોડાયા
મહેસાણા ICC દ્વારા ચોથી વખત 160.5 કિમીની સાયકલ રેસનું આયોજન કરાયું હતું જયપુર, આસામ, ઈન્દોર, મુંબઈ તેમજ ગુજરાતના સ્પર્ધકો આવ્યા
કસ્ટોડિયલ ડેથઃ આજીવન કેદની સજા સામેની સંજીવ ભટની અપીલ રદ
જામનગર કસ્ટોડિયલ ડેથનો મામલે પૂર્વIPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટે ઝાટકો આપ્યો
શહેરના 173 વ્યવસાયવેરાધારકોને વેરા અંગે નોટિસ ઈશ્ય કરાઈ
વ્યવસાયવેરો ન ભર્યો હોય કે અપૂરતો ભર્યો હોય તે માટે કાર્યવાહી, 27 લાખની રિકવરી