CATEGORIES
Categorías
ઉત્તરાયણ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સઃ વાતાવરણમાં પલટાના યોગ પડતો
આ વર્ષે અલ નીનો અને વારંવાર આવેલ સિસ્ટમને કારણે શિયાળો જામ્યો નથી
પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશીદ ખાનનું અવસાન
‘જબ વી મેટ’નું લોકપ્રિય પ્રથ ગીત ‘ આગે જબ તુમ ઓ સાજના’ ગાયું હતું
ભારત સાથે વિવાદ વચ્ચે ચીનને વધુ પ્રવાસીઓ માલદીવ મોકલવા પ્રમુખ મુઇઝુની અપીલ
ભારત સાથેનો ખટરાગ ભારે પડ્યોઃ ચીનના પ્રવાસે ગયેલા ટાપુ દેશના વડાનાં હવાતિયાં
‘એનિમલ’ના જમાલ કુડુ ગીત પર ડાન્સ કરતા પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ
મેઘાણીનગર પોલીસ મથકનો કર્મચારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
દરિયાપુર પોલીસે 430 કિલો માંસ જપ્ત કરી 7 પાડાને બચાવી લીધા
પોલીસે છરી, કુહાડી, વજન કાંટો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો, 6 આરોપી ઝડપાયા
જ્વેલર્સમાં ધાડ પાડે તે પહેલાં જ પરપ્રાંતીય ગેંગ ઝબ્બે
બે દિવસથી શિવરંજની, સી.જી. રોડ પરના બે જ્વેલર્સની રેકી કરી હતી, તક મળતાં અંજામ આપવાનો હતો લૂંટ, ધાડ, ચોરીની સાથે ગેંગના તમામ સાગરીતો તાળું તોડવા અને વેલ્ડિંગ કામના જાણકાર
બાળક પાસે ગલ્લેથી મસાલો મગાવનાર યુવકને તલવાર, બેઝબોલસ્ટિકથી માર માર્યો
રમવામાં વ્યસ્ત બાળકે મસાલો ન લાવી આપતા યુવાને તેને હાંકી કાઢ્યો હતો અમરાઇવાડી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યોઃ ઘાયલ યુવકને લોકોએ હોસ્પિટલ ખસેડ્યો
દરેક મંડળી સીએસસી અને એફપીઓ બની બેન્ક જેવું કાર્ય કરી શકશે’
બાલાસિનોરમાં કેડીસીસી બેંકની વિવિધ ગ્રાહકલક્ષી અને આત્મનિર્ભર વિવિધ દ્વારા બે બેંક અ રોજગાર યોજનાઓ વિશે માહિતી આપવા શિબિર યોજાઇ
અયોધ્યા રામ જન્મ ભૂમિ પૂજીત અક્ષતને ખેડાના દરેક પરિવારના ઘરે ઘરે પહોંચાડ્યાં
ઢોલ નગારાં સાથે રામ ભક્તો અક્ષત,રામ ભગવાનનો ફોટો અને આમત્રણ પત્રિકા આપી રહ્યા છે
બોરસદના ઝારોલામાં ટ્રિપલ અકસ્માતમાં ત્રણનાં મોત
કાર, બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 3નાં ઘટના સ્થળે મોત
ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ગાડું હંકારીને નીકળ્યા એક દિવસમાં 9 લાખ લોકોએ વીડિયો જોયો
ખેતી પ્રેમ રવીન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિન્ટેજ રાઈડ કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો
ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું
મશીનમાં 5નો સિક્કો નાંખતાની સાથે જ કપડાની એક થેલી નીકળશે
આજે આખું વિશ્વ આત્મનિર્ભર ભારત ભણી મીટ માંડીને બેઠું છેઃ રાજ્યપાલ
માણસાના પુંધરામાં વિકસિત ભારત સંકલ્પયાત્રામાં આચાર્ય દેવવ્રત જોડાયા
ગુજરાતની ભાજપ ખોટા કેસમાં ધરપકડ કરી છેઃ કેજરીવાલ
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓએ રાજપીપળા જેલમાં ‘ આપ’ ધારાસભ્યની મુલાકાત લીધી
રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કરા પડવાની – ચેતવણી, 3 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ
ભારે વરસાદને પગલે તમિળનાડુ, પુડુચેરીની તમામ શાળાઓમાં રજા જાહેર
મંદિર ગુલામીનો માર્ગ છે, શાળા ઉજાસનો માર્ગ છે
બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરનાં નિવેદનથી હોબાળો
હવેથી ક્રુ મેમ્બર્સને સપ્તાહમાં 48 કલાક આરામનો સમય મળશે
નાઇટ લેન્ડિંગની સંખ્યા છથી ઘટાડીને 2 કરીઃ રાત્રિ કલાકોમાં વધારો કરાયો
રાજસ્થાનમાં ચૂંટાયા વિના મંત્રી બનેલા ભાજપના ઉમેદવાર ચૂંટણીમાં હાર્યા
મંત્રી સુરેન્દ્ર પાલ સિંહ હારી જતાં ભાજપને ઝાટકોઃ કોંગ્રેસના કુનારે કરણપુરની બેઠક પરથી 11,283 મતોથી પરાજય આપ્યો પરાજયને પગલે સુરેન્દ્રપાલસિંહે મંત્રીપદેથી રાજીનામું આપ્યું
ઝી-સોનીનું 10 અબજ ડોલરનું મર્જર પડતું મૂકાય તેવી શક્યતા
મર્જ્ડ એન્ટિટીના સીઈઓ પદે પુનિત ગોયન્કાનાં મુદ્દે વાત વણસી
તામિલનાડુ સામેની રણજી ટ્રોફી મેચમાં ગુજરાતનો શાનદાર વિજય
વલસાડમાં રમાયેલી મેચમાં તામિલનાડુ બીજા દાવમાં 187માં આઉટ, નાગવાસવાલા ઝળક્યો
સાઉથ આફ્રિકાના ક્લાસેને 32 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી
તાજેતરના ગાળામાં સાઉથ આફ્રિકાના ત્રણ ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી
રણવીરે લક્ષદ્વીપના પ્રમોશનમાં માલદીવના ફોટોગ્રાફ્સ શેર કર્યા
ભૂલ સમજાતા ફોટોગ્રાફડીલિટ કર્યો અને નવી પોસ્ટ શેર કરી
રકુલ પ્રીત સિંહ-જેકીનું ડેસ્ટિનેશન વેડિંગ, ગોવાની પસંદગી
બેદિવસની મેરેજ સેરેમનીમાનિકટના મિત્રોને જ આમંત્રણ, નો ફોન પોલિસી રાખવા વિચારણા
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ હિંમતનગર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
દયાશંકર હરિશંકર જોશી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12થી વધુ ટીમોએ ભાગ લીધો
વાવના ટોભા ગામે 1950થી આજ સુધી પોલીસ ફરિયાદ જ નોંધાઈ નથી
આજ દિન સુધી પોલીસ ફરયાદ ન નોંધાતાં આ ગામ પાસેથી ઘણું બધું શીખવા જેવું : SP
મહેસાણાના અન્ડરપાસની કામગીરીમાં ગટર લાઈન બંધ થતાં નવું જોડાણ અપાયું
રાધનપુર સર્કલ પાસેનાં કોમ્પ્લેક્સ-સોસાયટીની સમસ્યા પાલિકાએ ઉકેલી
હાડકાના ઓપરેશન માટે પરિવાર સાથે મળીને મહિલાને લૂંટી લીધી
પોલીસે 100 CCTV તપાસીને મહિલા સહિતના આરોપીઓ પકડ્યા
સરકારી જમીનનો કબજો પરત ન લેતા કચ્છ કલેક્ટર હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યાં
જમીન પરત લીધી હોવાનું અને હવે દબાણ નહીં થવા દેવાની ખાતરી આપી
કબૂતરબાજીઃ પ્રિયાંશુ મહેતા દોઢ કિલો ગોલ્ડ સાથે મુંબઇની હોટલમાંથી ઝડપાયો
બોબી અને કે.પી.નો સાગરીત પ્રિયાંશુ પોલીસથી બચવા મુંબઇ ભાગ્યો હતો મુંબઇમાં છૂપાયેલા કે.પી.ને લગ્નમાંથી ઝડપ્યો, ત્યારબાદ પ્રિયાંશુ જુદી જુદી હોટલમાં રહેતો હતો
વાઇબ્રન્ટ સ્વચ્છતા અભિયાનઃ શહેરનાં પ્રવેશ માર્ગો સહિત ઠેર ઠેર વ્યાપક સફાઇ
ફ્લાવર શોની મુલાકાતનાં અનુસંધાને રિવરફ્રન્ટ ઉપર સફાઇનો ધમધમાટ : 2158 ટન કચરાનો નિકાલ