CATEGORIES
Categorías
સ્વચ્છતા માટે બહેનો સહભાગી થઈ દેશને આગળ લાવેઃ શુભાંગીનીદેવી
ડૉ.હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા વડોદરામાં નારી સંમેલન યોજાયું
ગિફ્ટ સિટીથી STની ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ
વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેવાનો પ્રારંભ કરાયો
સુપ્રીમના ચીફ જસ્ટિસે ગુજરાતીમાં કરેલા સંબોધનનાં પીએમ મોદીએ કર્યા વખાણ
PMએ ટ્વિટ કર્યું કે, સુપ્રિમના મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે!
સ્વાયત્તતાના પુનરોચ્ચાર સાથે ભોપાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના 51મા અધિવેશનનું સમાપન
12મા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાની અધિવેશનમાં માગણી
EDની ટીમ પર હુમલા બાદ ફરાર TMC નેતાની ધરપકડનો આદેશ
પશ્ચિમ બંગાળની મમતા સરકારને એક આકરો સંદેશ
ટીકાકારો મને તેમના સપનામાં જુએ છે. તેઓ જાણે છે...': ઉદ્ધવ ઠાકરે
વફાદાર લોકો સાથે લડાઇ જીતીશું: શિવસેના (UBT)ના વડા
ત્રણ નવા કાયદાથી પોલીસે ડંડાના બદલે ડેટા સાથે કામ કરવું પડશેઃ મોદી
જયપુરમાં DGP અને IGPની 58મી કોન્ફરન્સમાં PMનું સંબોધન નવા કાયદામાં નાગરિક, ગરિમા અને ન્યાયને પ્રથમ રાખવામાં આવ્યાં
ઉત્તરભારતમાં ધુમ્મસ અને ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત સ્કૂલોમાં રજા લંબાવાઇ
હવામાન વિભાગે વધુ આકરી ઠંડી અને ધુમ્મસની આગાહી કરી
પીજી મેડિકલ એડમિશન હવે માત્ર ઓનલાઇન ધોરણે હાથ ધરાશે
કોઈપણ કોલેજ ઉમેદવારોને પોતાની રીતે પ્રવેશ આપી શકશે નહીં કોલેજોએ દરેક કોર્સ માટે અગાઉથી ફી જાહેર કરવી પડશે
સબાલેન્કાને પછાડીને રિબાકીનાએ બ્રિસબેન ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું
મેન્સમાં દિમિત્રોવ છ વર્ષમાં સૌપ્રથમ ખિતાબ જીતવામાં સફળ
WFI દ્વારા આયોજીત સ્પર્ધાને ધ્યાનમાં નહીં લેવાયઃ રમત મંત્રાલય
સંજય સિંહ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ યોજવા મક્કમ
નડાલ થાપાની ઈજાને લીધે ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવશે
નડાલ તેની કમબેક ટુર્નામેન્ટમાં ક્વાર્ટરફાઈનલમાં હારતા બહાર થયો હતો
ભારત અને આફ્રિકા વચ્ચે ટૂંકી સિરીઝ માટે ટી20 જવાબદારઃ ડી વિલિયર્સ
આફ્રિકાના ઓલરાઉન્ડરના મતે વિશ્વની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ મેળવવા બદલાવ જરૂરી
રોહિતે ટી20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવું જોઈએઃ ગાંગુલી
આગામી ટી20 વર્લ્ડ કપ રમવા ગાંગુલીએ રોહિત અને કોહલીની તરફેણ કરી
ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17મી બેવડી સદીની સિદ્ધિ
ઝારખંડ સામેની રણજી મેચમાં પૂજારાના અણનમ 243, સૌરાષ્ટ્ર પ્રથમ દાવ 578/4 ડિક
ચાર ફિલ્મો જેટલી મહેનત એક વેબ સિરીઝમાં કરી રોહિત શેટ્ટી
ઈન્ડિયન પોલીસ ફોર્સમાં ભારતની તારા ક્રોફ્ટ બની ઈમ્પ્રેસ કરીશઃ શિલ્પા શેટ્ટી
નારોલમાં વોટ્સએપમાં મારવાની ધમકી આપનાર યુવકના મિત્રને 12 લોકોએ જાહેરમાં રહેંસી નાખ્યો
હત્યા: નારોલ પ્રગિતનગર રોડ પર અડધી રાત્રે લુખ્ખા તત્ત્વોનો હથિયારો સાથે આતંક પોલીસે ગણતરીના કલાકોમાં રાયોટિંગ અને હત્યાના આરોપીઓની અટકાયત કરી
હિંમતનગર ST ડેપોને નવીનચાર ડીલક્સ એસટી બસો ફાળવાઈ
જામનગર અને માંગરોળ રૂ૮ પર આ બસો દોડશે
ડીસામાં ચાર દિવસીય યોગ મહોત્સવ મહોત્સવનો પ્રારંભ
મોટી સંખ્યામાં લોકો જોડાયા
મહેસાણા કેમિસ્ટ એસો.નો સ્નેહમિલન સમારોહ યોજાયો
ડ્રગ એસો.ના પરિવારો પણ ઉપસ્થિત રહ્યા
સુઈગામ ખાતે ગુજરાત BSF દ્વારા 3 દિવસીય બૂટ કેમ્પનો પ્રારંભ
આ કેમ્પમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 20 વિદ્યાર્થીઓ જોડાયા
સાબરકાંઠામાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 60% પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા
પ્રથમ પેપરમાં 3405 અને પેપર-૨માં 3349 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી
મહેસાણા શહેરમાં જ્વેલર્સમાં લૂંટના ઇરાદે રેકીકરનાર તમંચા અને કાર્ટિસ સાથે પકડાયો
લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલાં જ એલસીબીએ આરોપી પકડી પાડ્યો
દેશમાં પહેલીવાર ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ કચ્છની સરહદ ડેરીને મળ્યું
રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોનું નામ દેશમાં ગૂંજ્યું
રાજકોટમાં હૃદય બંધ પડી જવાથી વધુ બે યુવક કાચી વયે મોતને ભેટ્યા
41 અને 38 વર્ષના યુવકો બેભાન થઇને ઢળી પડ્યા
રાજકોટ જિલ્લાની બધી પંચાયતોમાં સોલાર રૂફટોપઃ સમગ્ર રાજ્યમાં પ્રથમ
વીજબિલમાં વર્ષે 4 કરોડની બચત થશેઃ એપ્રિલમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
કચ્છની સમરસ હોસ્ટેલમાં મંત્રીનું ચેકિંગ મેસ સંચાલક સામે ગુનો નોંધવા આદેશ
પુરવઠા મંત્રીએ સરપ્રાઇઝ ચેકિંગમાં વાસી ભોજનની પોલ ખોલી કડકાઈ દાખવી
SOU એકતાનગર ખાતે 9મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
18-દેશના 34 અને ભારતના 17 મળી કુલ 51 પતંગબાજોના અવનવા કરતબો રેવાના તીરે વ્યૂપોઈન્ટ ખાતે જોવા મળશે
અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં વડતાલ મંદિર દ્વારા ભંડારાનું આયોજન
25 જાન્યુઆરીથી 20 દિવસ સુધી એક લાખથી વધુ ભક્તોને સાત્વિક ભોજનની વ્યવસ્થા
લગ્નની મોસમમાં સોનાની માગ ચમક વિહોણી રહી
સોનાની ઝવેરાતની ઊંચી કિંમતને કારણે ગ્રાહકો હિરા ઝવેરાત તરફ વળ્યા