ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થયેલું વિપક્ષ હવે તમામ મોરચે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવે વિધાનસભાના સત્ર મુદ્દે કોંગ્રેસ ગુજરાત સરકાર પર સવાલો કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સરકાર વિધાનસભામાં ચર્ચાથી ભાગી રહી છે, તેથી વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ ૬ મહિને સત્ર બોલાવવું પડે એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે.
Esta historia es de la edición 17 July de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 17 July de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવે પ્રભાસ પણ હોરર કોમેડી ‘રાજા સાબ’ કરશે
હોરર કોમેડી ફિલ્મોનું બજાર હવે દરેક ઇન્ડસ્ટ્રીને લલચાવી રહ્યું છે
બનાસકાંઠામાં એપીએમસીના ૧૪ સભ્યો માટેની ચૂંટણી, મેન્ડેટ સામે પડનારા ભાજપના સભ્યોને નોટિસ અપાઈ
ભાજપના મેન્ડેટ સામે સભ્યોએ મોરચો માંડ્યો, સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો
શરીરની ચામડી ઉતારી દે તેવા ભયાનક રોગની ગુજરાતમાં એન્ટ્રી, જુનાગઢમાં દેખાયો પહેલો કેસ
ચિકનગુનિયા, ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યાં છે લાંબા સમય બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગ સામે આવતા તબીબીઓ આશ્ચર્યમાં મૂકાયા
ભજીયા, ગાંઠિયા અને હમેશા તળેલું ખાવા માટે તલપાપડ રહેતાં લોકો હજુ સમય છે સુધરી જજો, નહીંતર અફ્સોસ સિવાય કંઇ નહીં બચે
આપણે ઘણીવાર એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ કે હૃદય એક ધબકારો ચુકી ગયું
હવે પ્રભાસ પણ હોરર કોમેડી ‘રાજા સાબ’ કરશે
હોરર કોમેડી ફિલ્મોનું બજાર હવે દરેક ઇન્ડસ્ટ્રીને લલચાવી રહ્યું છે
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની !
બ્રેસ્ટ કેન્સર સ્ટેજ ૩ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
સેક્ટર ૩૬ રિવ્યુઃ વિક્રાંત મેસીનું દમદાર અભિનય દંગ કરશે
દીપકનું પાત્ર રામ ચરણ પાંડે એ પડદા પર પોલીસની સૌથી વાસ્તવિક રજૂઆતોમાંનું એક છે.
છેલ્લા ૧૫ વર્ષમાં કરીનાનું સૌથી નાનું વીકેન્ડ કલેક્શન
ઓછા કલેક્શન છતાં ફિલ્મ શા માટે મજબૂત છે?
ઈન્ડિયન આઈડલમાં ૩ વખત ભાગ લીધો, બોલિવુડમાં ગીત ગાવાની તક મળી
ભૂમિ ત્રિવેદીએ તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ૨૦૧૨માં આવેલી ફિલ્મ પ્રેમ માયીથી કરી હતી : આજે ફેમસ છે ગુજરાતની સિંગર ભૂમિ ત્રિવેદી
આખરે રણવીર દીપિકા અને દિકરી સાથે ઘેર પહોંચ્યો
મમી દીપિકાની એક ઝલકથી ફેન્સ રાજી