દુનિયાભરના આદિવાસીઓ પર કરાય રહેલા અત્યાચાર અને ભેદભાવથી સુરક્ષા પ્રદાન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો
આદિવાસી અધિકાર દિવસ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૭થી દર વર્ષે મનાવવામાં આવે છે. વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા લગભગ ૩૭ કરોડ છે એમની ૫ શ્વેતાની ૭૦૦૦ ભાષાઓ છે પરંતુ તેમના અધિકારોનું સૌથી વધારે હનન થાય છે એને ધ્યાનમાં રાખીને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો મૂળ ઉદ્દેશ્ય આદિવાસીના અધિકારોની સુરક્ષા અને પ્રાત્સાહન આપવાનો હતો. આજે શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ હોય એવુ લાગી રહ્યું છે.
આદિવાસીઓના અધિકારોને લેખિત કરવા અને આદિવાસી અધિકાર બનાવા પાછળ એક લાંબો ઈતિહાસ છે આદિવાસીઓ સાથે અત્યાચાર અને ભેદભાવના મુદાને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનએ લીગ ઓફ નેશનના પછી જે યુનાઇટેડ નેશન્સના એક પ્રમુખ અંગ બન્યું ૧૯૨૦માં આ સંગઠનની શરૂવાત થઇ આ સંગઠને ૧૯૫૭માં ઇન્ડીજીનસ એન્ડ ટ્રાઈબલ પોપ્યુલેશન કોન્વેશન ૧૦૭ નામક દસ્તાવેજ બનાવ્યો જે આદિવાસીઓનો પ્રથમ અંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે જેને દુનિયાભરના આદિવાસીઓ પર કરાય રહેલા અત્યાચાર અને ભેદભાવથી સુરક્ષા પ્રદાન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.
Esta historia es de la edición July 30, 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 30, 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ખતરનાક ત્રાસવાદના ફરી ભણકારા
પંજાબમાં ડ્રગ્સના કારોબાર હેઠળ ત્રાસવાદને સજીવન કરવા પ્રયાસ પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓ ફરી માથુ ઉંચકી રહ્યા છે અહીં ૧૯૮૦ના દશકમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓએ આવી જ રીતે નિરંકારિઓ પર હુમલા કરીને આતંકવાદની શરૂઆત કરી હતી
શનિ ગ્રહની આ રિંગ્સ ૧૦૦મિલિયનથી ૩૦ કરોડ વર્ષ સુધીમા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે
સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિની વીંટીઓ અદૃશ્ય થઈ રહી છે ! શનિને ચોથું વલય પણ છે તેની સૈદ્ધાંતિક શોધ ૧૯૦૭માં લેખકે કરી હતી ગ્રહોના વલયો વચ્ચે શા માટે ખાલી જગ્યા રહે છે તેની શોધ પણ લેખકે તેના ગ્રહ-અંતરના નિયમ પર અને તેમાં લાગુ પડતા ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (ગ્રેવિટેશનલ રેસોનન્સની ક્રિયા) પર ૧૯૮૦માં કરી હતી
પીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ' ૧૫ નવેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઈ હતી.
જાન્હવી કપૂરની બીજી તેલુગુ ફિલ્મનું મૈસૂરુમાં શૂટિંગ શરૂ
ડાયરેક્ટરે ચામંડેશ્વરી માતાના દર્શન બાદ શરૂઆત કરી
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો
રાજસ્થાન હાઈકોર્ટે
મમતા બેનર્જીએ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ કેન્દ્રને શાંતિ માટે યુએન પાસેથી મદદ માંગવા મમતા બેનર્જીએ અપીલ કરી
હતાશ ટ્રુડોએ હવે બિડેનનો મુદ્દો ઉઠાવ્યો અમેરિકન કંપની ગૂગલ સામે કેસ કર્યો
બંને દેશો વચ્ચે વેપારના મામલે નવો તણાવ ઉભો થવાની સંભાવના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એટલા નારાજ છે કે હવે તેમણે પોતાના મિત્ર જો બિડેન સાથે ગડબડ કરી છે
આલિયા ભટ્ટે ક્રિસમસ ટ્રી શણગાર્યું, તેના નામ અને રણબીરના નામની ઝલક
ક્રિસમસને હજુ થોડા અઠવાડિયા બાકી છે છતાં બોલીવુડ સેલિબ્રિટી ઓએ ક્રિસમસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્રણ મહાયુતિ સહયોગી શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ અંગે નિર્ણય લેશે
મહારાષ્ટ્ર સરકારની રચના માં કોણ છે નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે