દેશમાં અવારનવાર થતા રેલ્વે અકસ્માતોને લઈને વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. મમતા બેનર્જીએ એકસ પર પોસ્ટ કર્યું કે ભારત સરકારની અસંવેદનશીલતા ચારે સમાપ્ત થશે? જ્યારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે સરકાર રેલવે અકસ્માતોના રેકોર્ડ બનાવી રહી છે. જેએમએમ અને શિવસેનાએ પણ સરકાર પર પ્રહારો કર્યા હતા.
Esta historia es de la edición July 31, 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 31, 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી
અમેરિકામાં બાકી વિધાર્થી લોનનો આંકડો ૧.૬ ટ્રિલિયન ડોલર...
મજબત ઇરાદાથી શરાબ છોડી શકાય
કામની વાત: માત્ર એક સખ્ત ઇરાદાથી વ્યક્તિ ખોટી ટેવ છોડે છે... ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે એક કઠોર અને સજ્જ નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે
વધતા જતા તાપમાનથી બરફ જામવાનું અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ગ્રીનલેન્ડના પીંગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની | લેખક : દીપક જગતાપ રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે
માલદીવ્સમાં પલક તિવારી વેકેશનમાં ઈબ્રાહિમ પણ સાથે છે?
ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દીકરી છે પલક
વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને ક્રિતિ સેનન એક ફિલ્મમાં જોવા મળશે?
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨'ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે
ભાગમ ભાગ ૨ નક્કીઃ અક્ષય ગોવિંદા ૧૮ વર્ષે ભેગા થશે
ઓડિયન્સના મગજને સસ્પેન્સ કે થ્રિલરનો થાક લગાડ્યા વગર પેટ પકડીને હસાવતી કોમેડી ફિલ્મોનો દોર ફરી આવી રહ્યો છે
બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ
ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી
ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી
ચલણ તરીકે ડોલરને ઘટાડશે તેઓ અન્ય ‘સકર' શોધી શકે છે!' એવી કોઈ શચતા નથી કે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલરનું સ્થાન લેશે
ડિસેમ્બરના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો
સિલિન્ડરની કિંમતમાં ૧૬.૫૦ રૂપિયાનો વધારો દિલ્હીમાં ૧૯ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૧૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગઈ છે
વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી શાહરુખ ખાન છે
શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩ ૨૪ ના ફાઇનાન્સીયલ વર્ષમાં ૯૨ કરોડ રૂપિયાનું ટેક્સ ચૂકવ્યો છે.