તણાવ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આજકાલ ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે. તમામ પ્રયાસો છતાં પણ લોકો આ ખતરનાક બીમારીથી પોતાને બચાવી શકતા નથી. મુશ્કેલી એ પણ છે કે એકવાર ડાયાબિટીસની સમસ્યા થઈ જાય તો અનેક રોગોનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં, બ્લડ સુગર લેવલને મેન્ટેઇન રાખવા માટે તમારા ખાન-પાનમાં ઘણો ફેરફાર કરવાની જરૂર છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો ડાયેટમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. ચણાનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે.
Esta historia es de la edición 02 Aug 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 02 Aug 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કામને વહેંચી દેવાની કલા જરૂરી
વર્કપ્લેસ પર તમામ કામ પોતે કરશો તો ક્રિએટીવિટી ખતમ થઇ જશે રશિયામાં પુટિન શક્તિશાળી નેતા તરીકે વર્ષોથી રહેલા છે હાલમાં રાજનીતિમાં તેમની ભૂમિકા સક્રિય રીતે જોવા મળે છે આવી સ્થિતીમાં અમેરિકી ડોલર પર આત્મનિર્ભરતાને તેઓ ઘટાડી દેવામાં ચોક્કસપણે સફળ રહેશે તેમ માનવામાં આવે છે
મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે : સંજય રાઉત
પાર્ટીમાંથી ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે
ઇસરોએ અવકાશયાન ડોકીંગની જટિલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
ભારત હવે આ ટેકનોલોજીમાં સફળતા મેળવનારા દેશોની યાદીમાં
પ્લાસ્ટિક, કાગળ અને સુતર એમ તમામ પ્રકારની થેલીઓ પર્યાવરણની દ્રષ્ટિએ નકસાનકારક
પ્લાસ્ટિક ઉપયોગ હવે વધારે પ્લાસ્ટિક ના બદલે કાગળ અને સુતરની પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે.
હવે અમેરિકા એઆઇ ક્ષેત્રમાં દુનિયા પર રાજ કરશે ટ્રમ્પે સૌથી મોટા એક્શન પ્લાન પર હસ્તાક્ષર કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વ અગ્રણી બનવા તરફ પગલું ભર્યું
મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ । અત્યાર સુધીમાં આશરે આઠ લોકોના મોત થયાં
મહારાષ્ટ્રથી એક અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર
મધ્યપ્રદેશના ૧૦ શહેરોમાં દારૂ નહીં મળે : મુખ્યમંત્રી મોહન યાદવ
સરકાર દારૂબંધી તરફ આગળ વધી એક દાયકા પહેલા, બિહાર રાજ્ય સરકારે દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો
ડે કેર સેન્ટર બિઝનેસમાં ભવિષ્ય છે
પ્રતિ વર્ષે ૨૩ ટકાના દરે ડે કેર બિઝનેસનુ કદ સતત વધી રહ્યુ છે રશિયામાં પુટિન શક્તિશાળી નેતા તરીકે વર્ષોથી રહેલા છે હાલમાં રાજનીતિમાં તેમની ભૂમિકા સક્રિય રીતે જોવા મળે છે આવી સ્થિતીમાં અમેરિકી ડોલર પર આત્મનિર્ભરતાને તેઓ ઘટાડી દેવામાં ચોક્કસપણે સફળ રહેશે તેમ માનવામાં આવે છે
વકફ બિલ પર જેપીસી બેઠકમાં થયો હોબાળો સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
જેપીસી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો
૨૮ દિવસનો મહિનો, ૧૩ દિવસની બેંકમાં રજાઓ રહેશે
આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં ઘણા દિવસોની રજાઓ રહેશે