કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે. મેડિકલ કોલેજના ડોકટરો અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કોલકાતા હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. તમામ ૫ક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો તાત્કાલિક કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપ વાની સૂચના પણ આપી છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે.
Esta historia es de la edición 14 August de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 14 August de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વ્યાપારી જૂથ અયોધ્યામાં માંઝી જાતિના ખેડતોની જમીન હડપ કરી રહ્યું છે સપા
સપાનો સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા
‘હરિયાણાની ચૂંટણીમાં અમે કોઈ પક્ષને સમર્થન કે વિરોધ નહીં કરીએ'
ખેડૂતોએ મહાપંચાયતમાં લીધો નિર્ણય
લખનૌમાં ડિજિટલ તાંત્રિકએ વેપારી પાસેથી ૬૫ લાખની છેતરપિંડી કરી
ધંધામાં નફો આપવાનું વચન આપ્યું
‘સિંઘમ’ની એક્શનમાં ‘દબંગ’નો પાવર આવી શકે
રોહિત શેટ્ટીની પોસ્ટ બાદ સલમાનના સામૈયાની તૈયારી
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી સાથે કામ કરશે
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે.
‘ધ બકિંગહમ મર્ડર્સ' કોમી અશાંતિ ફેલાવનારી હત્યાનો ભેદ ખુલશે
કરીના કપૂરની હંસલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ધ બર્મિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર લોંચ થઈ ચૂક્યું છે
અનન્યા રિલેશનશિપમાં છે, તે કોને ડેટ કરી રહી છે?
તેણીએ કહ્યું- હું રહસ્યમય રહેવા માંગુ છું...
‘ગેંગ્સ ઓફ વાસેપુર'ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ
છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી
જુનિયર એનટીઆરને ‘કાંતારા' ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા
ૠષભ ઇચ્છે તો હું ‘કંતારા ચેપ્ટર-૧'માં રોલ માટે તૈયાર
રામ કપૂરને ટીવીમાં હવે કામ કરવાની ઇચ્છા નથી
એક જ પ્રકારના રોલ કરવા તૈયાર નથી