૧૦૦થી વધુ જાતો ધરાવતી કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ ગણાય છે
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 09 Sept 2024
વિશ્વમાં કરોડોનો ટર્ન ઓવર કરતો રૂપિયાનો ભારતનો કેરી ઉધોગ કેરી ખૂબ જ લોકપ્રિય ફળ છે.રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે. આ માટે વર્ષ ૨૦૦૫માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી હતી, જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે...
૧૦૦થી વધુ જાતો ધરાવતી કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ ગણાય છે

ભારત દુનિયાનાં કુલ ઉત્પાદનનાં ૪૦% થી વધુ કેરીનું ઉત્પાદન કરે છે.એકલા ભારતમાં ૨૫ મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. લોકો કેરીની સીઝન દરમિયાન પેટ ભરીને કેરીઓ ખાય છે.

ફ્ળોનો રાજા કેરી ભારતનું રાષ્ટ્રીય ફળગણાય છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. વિશ્વમાં કરોડો રૂપિયા નો બિઝનેસ દરવર્ષે કેરીનો થાય છે.. પ ાકી કેરી, કેરીનો રસ અને કેરીની બનાવટો જેવી કે અથાણાં, મુરબ્બો વિગેરે ના ૨સીયા ઘણાં લોકો કેરીની સીઝન દરમિયાન પેટ ભરીને કેરીઓ ખાય છે.

Esta historia es de la edición Lok Patrika Daily 09 Sept 2024 de Lok Patrika Ahmedabad.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE LOK PATRIKA AHMEDABADVer todo
૨૧ જાન્યુઆરીએ દિલ્હી કૂચ મોકૂફ : ખેડૂત નેતા સરવન પંઢેરની જાહેરાત
Lok Patrika Ahmedabad

૨૧ જાન્યુઆરીએ દિલ્હી કૂચ મોકૂફ : ખેડૂત નેતા સરવન પંઢેરની જાહેરાત

૧૪ ફેબ્રુઆરીએ બેઠકનું આયોજન કર્યું ખેડૂતોએ અગાઉ જાહેરાત કરી હતી કે ૧૦૧ ખેડૂતોનું એક જૂથ ૨૧ જાન્યુઆરીએ પગપાળા દિલ્હી કૂચ કરશે

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ
Lok Patrika Ahmedabad

પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ

નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયરે આશરે આચરી રૂ.૧૨ કરોડની છેતરપિંડી
Lok Patrika Ahmedabad

બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયરે આશરે આચરી રૂ.૧૨ કરોડની છેતરપિંડી

બે આરોપીઓની ધરપકડ ૧૨ કરોડ રૂપિયાની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આ છેતરપિંડી આચરી હતી

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
ભાજપે દિલ્હી ચૂંટણીમાં ટીમ ૨૭ને મેદાનમાં ઉતારી । તેઓ પાર્ટીની જીત સુનિશ્ચિત કરશે
Lok Patrika Ahmedabad

ભાજપે દિલ્હી ચૂંટણીમાં ટીમ ૨૭ને મેદાનમાં ઉતારી । તેઓ પાર્ટીની જીત સુનિશ્ચિત કરશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે હવે ૧૫ દિવસથી પણ ઓછા સમય બાકી

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
દિલ્હીમાં જાન્યુઆરીમાં છ વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું
Lok Patrika Ahmedabad

દિલ્હીમાં જાન્યુઆરીમાં છ વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું

દિલ્હી-એનસીઆર તીવ્ર ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યું હતું

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
ઇઝરાયલે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા। હમાસે પણ ત્રણ કેદીઓને મુક્ત કર્યા
Lok Patrika Ahmedabad

ઇઝરાયલે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા। હમાસે પણ ત્રણ કેદીઓને મુક્ત કર્યા

ગાઝામાં ચાલી રહેલી ભયંકર વિનાશ અટકી ગઈ

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
રાજસ્થાનમાં ૨૯ જાન્યુઆરીએ ખેડૂતોના ગામ બંધ । ૪૫ હજાર ગામોના લોકો સમર્થન આપશે
Lok Patrika Ahmedabad

રાજસ્થાનમાં ૨૯ જાન્યુઆરીએ ખેડૂતોના ગામ બંધ । ૪૫ હજાર ગામોના લોકો સમર્થન આપશે

ખેડૂત આંદોલન ફરી એકવાર સક્રિય થતું દેખાય છે રામપાલ જાટે કહ્યું કે આ આંદોલન રાજસ્થાનના તમામ ૪૫,૫૩૭ ગામોમાં ચલાવવામાં આવશે, તેમણે કહ્યું કે ગામ બંધ દરમિયાન, ગામનો કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદનો સાથે બહાર જશે નહીં

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
બરફ પડી શકે અમેરિકામાં શિયાળુ તોફાનની ચેતવણી । ૭ કરોડ લોકો પ્રભાવિત થશે
Lok Patrika Ahmedabad

બરફ પડી શકે અમેરિકામાં શિયાળુ તોફાનની ચેતવણી । ૭ કરોડ લોકો પ્રભાવિત થશે

ભારે હિમવર્ષાને કારણે ઠંડી વધશે । મેઈન અને કનેક્ટિકટના કેટલાક ભાગોમાં ૧૦ ઇંચ સુધી

time-read
2 minutos  |
Lok Patrika Daily 21 Jan 2025
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિસરને એવું આદર્શ અને ઉદાહરણીય બનાવો કે લોકોને પ્રેરણા લેવાનું મન થાય : આચાર્ય દેવવ્રતજી
Lok Patrika Ahmedabad

રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિસરને એવું આદર્શ અને ઉદાહરણીય બનાવો કે લોકોને પ્રેરણા લેવાનું મન થાય : આચાર્ય દેવવ્રતજી

રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને ‘એશ્વર્યમ' નામ આપવામાં આવ્યું

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય હિમાચલસરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
Lok Patrika Ahmedabad

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય હિમાચલસરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

મુનિ વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો

time-read
1 min  |
Lok Patrika Daily 21 Jan 2025