
કોરોના સહિત જુદા જુદા જીવલેણ રોગની સારવાર ઝડપથી શક્ય બની શકે તે પ્રમાણમાં પુરતા ટેસ્ટ સાધનો, દવા તૈયાર કરવાની જરૂર છે
આરોગ્યના ક્ષેત્રમાં વધુ ઝડપથી આકામ કરવાની જરૂર છે. કોરોના વાયરસના કારણે એક બાબત તો ઉભરીને આવી ચુકી છે કે ભારતમાં મર્યાદિત તબીબો સાધનો રહેલા છે. આ સાધનોને વધુ પ્રમાણમાં અતિ ઝડપથી વિકસિત કરવાની જરૂર દેખાઇ રહી છે. કોરોના બાદ હવે દુનિયાના દેશો આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા લાગી ગયા છે. અમેરિકા સહિતના દેશો આના પર વધારે ધ્યાન આપી રહ્યા ન હતા. પરંતુ હવે સ્થિતી બદલાઇ ગઇ છે. કોરોના જેવી જીવલેણ બિમારી અને અન્ય તકલીફોની સારવાર ઝડપથી શક્ય બને તેવી સ્થિતી રહેલી છે. આરોગ્યને પ્રાથમિકતા આપી દેવાની જરૂર છે. જુદી જુદી જીવલેણ બિમારીને રોકવા માટે પગલા જરૂરી છે. કોરોના વાયરસના કારણે અનેક નવી બાબતો સપાટી પર આવી રહી છે. જેનાથી શીખીને આગળ વધવાની જરૂર છે. વધુ પ્રમાણમાં ટેસ્ટ વ્યવસ્થા માટે લેબ, હોસ્પિટલો અને અન્ય સુવિધા વિકસિત કરવાની જરૂરછે.
Esta historia es de la edición 4 Oct 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 4 Oct 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત ૬ લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
મારામારીની ઘટનાના ૮ દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ માતાજીની પાદુકા રથ ઉપર વિરાજમાન કરાઈ
અમદાવાદના ૬૧૪મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી

૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધી જશે
વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૦.૬ કરોડ સુધી પહોંચી જશે મનાય છે. વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે

યુવાનોના આરોગ્યનો ભોગ લેવાય છે ખતરનાક ગણાતા ડ્રગ્સના સેવનથી
યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જઈ જીવન બરબાદ કરી નાંખે છે ફિલ્મ અભિનેતા સંજય દત્ત જે રીતે ડ્રગ્સ ના રવાડે ચડ્યા પછી કેવી રીતે ડ્રગ્સની ચૂંગાલમાંથી બહાર આવ્યા તેની ફિલ્મ સૌએ જોઈ છે તો ઇન્ટરનેશનલ ગેમ્સમાં ડ્રગ્સ લઈને મેડલ જીતતા ખેલાડીઓ પકડાયા પછી એમની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયાના અનેક ઉદાહરણો છે.

સુદાનમાં ફરી એકવાર એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું ૧૪૬ લોકોના મોત
ખાતુંમની બહાર લશ્કરી વિમાન ક્રેશ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અગ્નિશામકોએ અકસ્માત સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો

દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં વીજળી ગુલ થવાથી અંધારામાં ડૂબી ગયો સરકારે કટોકટી લાદી
ચિલીમાં અચાનક વીજળી ગુલ થવાથી જનજીવન ઠપ થઈ ગયું હતું આના કારણે ટ્રાફિક પર ખરાબ અસર પડી હતી અને ઇન્ટરનેટ સેવા પણ ઠપ્પ થઈ ગઈ હતી. ઇન્ટરનેટ બંધ થતાં, વ્યવસાય અને રોજિંદા જીવન પણ ઠપ્પ થઈ ગયું

મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો : મુખ્યમંત્રી ડો.યાદવ
પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રમાં રૂ. ૪૪૬૮ કરોડના રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થઈ : જીઆઈએસમાં પ્રવાસન સમિટમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ રોકાણની તકો અને શક્યતાઓ વિશે જાણ્યું

આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' ના ૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી
સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત છે.

જાહ્નવી કપૂર હોળી પહેલા ગુલાબી થઈ ગઈ, નાઈટ સૂટમાં બહાર આવી
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

કરોડો ભક્તોએ પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં સ્નાન કર્યું
ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સનાતન ધર્મના મહાશિવરાત્રી નિમિત્તે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં છેલ્લો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમ શહેરમાં પહોંચ્યા હતાં અને સ્નાન કર્યું