દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં તમામ નવ આરોપીઓને ૧ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને જામીન આપતાં કહ્યું હતું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ કરવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીને ૧ લાખ રૂપિ યાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે.
Esta historia es de la edición October 08, 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 08, 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
લાંબા સમય બેસવાથી મેમરી લોસ
ઓફિસમાં લાંબા સમય સુધી બેસતા લોકોને આવરીને અભ્યાસ. લાંબા સમય સુધી એક જગ્યાએ બેઠા રહેવાની સ્થિતીમાં પેરામાં વિકલાંગતા પણ આવી શકે છે આ અભ્યાસના તારણ ઇંગ્લેન્ડની લિવરપુલ જહોન મુરે યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવ્યા છે
મધ્ય પૂર્વમાં ‘મહત્વપૂર્ણ રાષ્ટ્ર’તરીકે ભારતનો ઉદય થયો છેઃ અમેરિકાનાં મેગેઝિન ફોરેન પોલિસીમાં દાવો
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્રિત પ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીમાં પ્રકાશિત થયેલા એક લેખમાં મધ્ય પૂર્વમાં “મહત્વપૂર્ણ રાષ્ટ્ર” તરીકે ભારતના ઉદયને છેલ્લાં થોડાં વર્ષોમાં આ વિસ્તારમાં સૌથી વધુ રસપ્રદ ભૂરાજકીય ઘટનાઓ પૈકીની એક તરીકે ગણાવવામાં આવી છે.
અમેરિકાના ફિનિક્સ એરપોર્ટ ઉપર જોરદાર ગોળીબાર
ઘણા લોકો ઘાયલ હુમલાખોર જૂથે એરપોર્ટ પર શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી પોલીસે જાહેર કર્યું નથી
નવા વર્ષ ૨૦૨૫માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ । ભારતમાં માત્ર એક જ દેખાશે
નવા વર્ષની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી જો કે, ઉજ્જૈનની પ્રતિષ્ઠિત વેધશાળાની આ આગાહી ભારતના ખગોળશાસ્ત્ર પ્રેમીઓને નિરાશ કરી શકે છે કે આમાંથી માત્ર એક જ ગ્રહણ દેશમાં દેખાશે
સિંઘમ અગેઇનની નિષ્ફળતાથી રોહિતનો પોલીસ બ્રહ્માંડ પરનો વિશ્વાસ તૂટી ગયો
આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ ૩’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.
દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કરા પડતાં ઠંડીમાં વધારો
રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ થયો
મારી તુલના અલ્લુ અર્જુન સાથે ન કરો
પુષ્પા ૨ અને અલ્લુ અર્જુનનો ઉલ્લેખ આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહ્યો છે.
મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ ઘરે જઈને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી
ઓલ ઇન્ડિયા સીએનું પરિણામ જાહેર થઈ ગયું અમદાવાદની દીકરીએ ભારતમાં ડંકો વગાડ્યો
રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી
રાજકોટમાં ચરસનો વેપલો કરતા બે શખ્સ ઝડપાયા । રૂ. ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ।
એસઓજી ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઝડપી પાડ્યા