સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ લોખંડી પુરુષ તરીકે ઓળખી છીએ! તેઓ કહેતા શરીરે ભલે દૂબળાં હો પણ કાળજું હંમેશા સિંહનું રાખો!
દરેક મહિનાની કોઈ ને કોઈ વિશેષતા છે, અને ઓક્ટોબરમાં તો આવી બે વિશેષતા આવે છે! ઉપરથી બંને વિશેષતા રાષ્ટ્રપ્રેમ જાગૃત કરે છે, ૨ ઓક્ટોબર એ ગાંધી જયંતી અને ૩૧ ઓક્ટોબર એ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, અને બંને ગુજરાતી છે! બંનેનું દેશની આઝાદીમાં સારું એવું યોગદાન રહ્યું છે. આમ તો બધાં દિવાળીના તહેવારોમાં પડ્યા છે, અને આ વખતે ૩૧ ઓક્ટોબરને દિવસે જ દિવાળીનું પ્રકાશ પર્વ આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ લોખંડી પ ુરુષ તરીકે ઓળખી છીએ! તેઓ કહેતા શરીરે ભલે દૂબળાં હો પણ કાળજું હંમેશા સિંહનું રાખો! કારણકે સત્ય માટેનો અવાજ પણ સિંહ જેવો બુલંદ હોવો જોઈએ. આઝાદ ભારતના નાના મોટા રજવાડાઓને એકત્રિત કરીને એક દેશની સ્થાપના કરી, અને એટલે ૩૧ ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Esta historia es de la edición 01 Nov 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 01 Nov 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સાયબર ગઠિયા ફરી એક્ટિવ । શેરબજારમાં વધુ નફાની લાલચમાં મેનેજરે ૯૨.૧૦ લાખ ગુમાવ્યા
સાયબર ગઠિયા ફરી એક્ટિવ, ત્રણ દિવસમાં ૯ લોકો ટાર્ગેટ કરાયા ખાનગી કંપનીના મેનેજરે શેરબજારમાં રોકાણ કરી નફો કમાવવાની લાલચમાં ૯૨.૧૦ લાખ ગુમાવ્યા હતા
હેમંત સોરેને ઝારખંડમાં તોડ્યો ૨૪ વર્ષનો રેકોર્ડ
૫ કારણોથી ભાજપ પાછળ રહી ગઈ
મહારાષ્ટ્રના લોકો પણ આ પરિણામોને સ્વીકારશે નહીં : સંજય રાઉત્ત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે શરૂ થયેલી મારી લડકી બહુન યોજનાને ‘ગેમ ચેન્જર' બની
યોજનાનો ઉદ્દેશ્ય ૨.૩૪ કરોડ પાત્ર મહિલાઓને નાણાકીય લાભ આપવાનો છે
ટેક્સ ફ્રી થયા પછી પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની કમાણી ના વધી
વિક્રાંત મેસીની એક્ટિંગની દર્શક તેમજ ક્રિટિક્સ પણ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે
ડેટિંગ ચાલતું હોવાની અભિનેતા વિજયની કબૂલાત
વિજય દેવરકોંડાએ પોતે હાલ રિલેશનશિપ માં હોવાની વાત કબૂલી લીધી છે.
અભિષેક-ઐશ્વર્યાના છૂટાછેડાની અટકળો વધતાં બચ્ચને આપ્યો સણસણતો જવાબ
અમિતાભ બચ્ચન બ્લોગમાં પ્રકૃતિ, સાહિત્ય અને કરિયર અંગે વાત કરતા રહે છે.
જો કોઈ યુવતી ના નથી કહી શકતી તો...: ઈમ્તિયાઝ અલી
ઈમ્તિયાઝે કહ્યું, હું ૧૫-૨૦ વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટર છું
ક્રિતિના બર્થડે વિશમાં પણ ઈશારો, કબીર સાથે રિલેશનશિપ કન્ફર્મ કરી?
કબીર એક મૂળ યૂકેનો બિઝનેસમેન છે અને અત્યાર સુધી ક્રિતિએ આ સંબંધો અંગે મૌન જાળવી રાખ્યું હતું : બિઝનેસમેન કબીર સાથે સંબંધો અંગે ક્રિતિ અત્યાર સુધી મૌન હતી
‘પુષ્પા ૨’ના ડરથી ‘છાવા’એ રિલીઝ ડેટ બદલી હોવાની ચર્ચા
હવે ‘છાવા’ શિવાજી જયંતિ પર રિલીઝ થવાની શક્યતા