Esta historia es de la edición Lok Patrika Daily 13 Dec 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Lok Patrika Daily 13 Dec 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
દિલ્હી-યુપીમાં ઠંડી વધી કાશ્મીર-હિમાચલમાં તાપમાન શૂન્યથી નીચે
ઉત્તર ભારતના પહાડી રાજ્યોની સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે.
એફબીઆઇ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ રાજીનામું આપવાની જાહેરાત કરી
ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી બિડેનનો કાર્યકાળ પૂરો થશે ત્યારે જ તેઓ જાન્યુઆરીમાં એફબીઆઈ ડિરેક્ટરનું પદ છોડી દેશે જ
શરદ પવારે તેમના જન્મદિવસે દિલ્હીમાં તલવાર વડે કેક કાપી
આજે શરદ પવારનો ૮૪મો જન્મદિવસ છે.
જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત કેસમાં રાજ્યો સહિત જમ્મુમાં ૧૯ સ્થળોએ દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે સવારે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે ભરતી અને નેટવર્કિંગના સંબંધમાં નોંધાયેલ એફઆઇઆર નંબર આરસી-૧૩/૨૦૨૪ એનઆઇએ,ડીએલઆઇ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે
કેબિનેટે ‘એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને મંજૂરી આપી, ટૂંક સમયમાં સંસદમાં બિલ રજૂ થઈ શકે
મોદીએ વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે । પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો
હિમાચલમાં હિમવર્ષા બાદ હાડ ધ્રૂજતી ઠંડી
લાબો સૌથી ઠંડું સ્થળ
પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ બોલવા ઉપર પ્રતિબંધ
૨૨ની ધરપકડ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સેના વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા બદલ ૧૫૦ શંકાસ્પદ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બાર નક્સલવાદીઓ માર્યા !
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે ૩ વાગ્યે જ્યારે સુરક્ષા દળો વિસ્તારમાં હતા ત્યારે નક્સલવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો
આત્મહત્યા કેસ, ૯૯ ટકા લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે : કંગના
બેંગલુરુના એન્જિનિયર સુભાષના આત્મહત્યાના કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે
વિસ્થાપિત લોકોને આશ્રય આપતા ઘર પર હવાઈ હુમલો । ૨૨ માર્યા ગયા
એક દિવસમાં કુલ ૩૮ મોત