કોઈ પણ નવી ટેક્નોલોજી કે સુવિધા જેટલી ઉપયોગી હોય છે, આપણા જીવનને જેટલી સરળ બનાવે છે, તેની દુરોગામી અસરો પણ એટલી જ ભયાનક અને મજબૂત હોય છે. વિવેક બુદ્ધિ સાથે જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો આ ટેક્નોલોજી એક ઘાતક શસ્ત્ર પણ પુરવાર થઈ શકે છે. સોશિયલ મીડિયાનું પણ કંઈક આવું જ છે. આજે લગભગ દરેક વ્યક્તિ તેનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર જ પસાર કરવાનું પસંદ કરે છે. આ આભાસી દુનિયા ધીમેધીમે આપણા સૌ પર હાવિ થઈ રહી છે અને તેની આદત આપણી અંદર અનેક પ્રકારની નકારાત્મકતા પણ ભરી રહી છે.
થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ સંસદને સોશિયલ મીડિયા પર નિયંત્રણો લાદવા માટે કાયદો બનાવવાની સલાહ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા વિશે બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, અડધું સત્ય, અધૂરી માહિતી ધરાવતા લોકો અને કાયદાના શાસન, પુરાવા, ન્યાયિક પ્રક્રિયા અને સરહદોને નહીં સમજનારા લોકોનું પ્રભુત્વ સોશિયલ મીડિયા પર વધી ગયું છે. તેમની આ વાત ભલે અતિશયોક્તિભરી લાગે, પરંતુ તેમાં મહદ્અંશે સચ્ચાઈ તો છે જ.
Esta historia es de la edición July 20, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 20, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં