અમદાવાદ, બુધવાર
શહેરમાં છેલ્લા દસ દિવસથી વરસાદી માહોલેજમાવટ કરી છે. ક્યારેક મેઘરાજા અમદાવાદ પર અનરાધાર હેત વરસાવીને જ્યાં ત્યાં પાણી-પાણી કરે છે તો ક્યારેક જોરદાર ઝાપટાં, તો અમુક વાર ઝરમર વરસાદ શહેરના રસ્તાને ભીના કરે છે. મ્યુનિ. તંત્ર દ્વારા રોજેરોજ રસ્તાની સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં વરસાદી માહોલથી હજુ અનેક રસ્તા પર કાદવ-કીચડ જોવા મળે છે. આમ ચીકણી માટી રસ્તા પર ફેલાઈ હોય તેવા સમયે તમામ ટુ-વ્હીલરચાલકોએ તેમનાં વાહનને ભારે કાળજીપૂર્વક હંકારવાની જરૂર છે. રસ્તા પરની ચીકણી માટીના કારણે ઘણાં ટુ-વ્હીલરચાલકો લપસી પડ્યા છે. હજુ ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદી માહોલ રહેવાનો હોઈ ટુ-વ્હીલરચાલકોએ આગામી દિવસોમાં વાહન ધ્યાનથી ચલાવવાં પડશે.
Esta historia es de la edición July 20, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 20, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત