અમદાવાદ, બુધવાર
ગુજરાતની સંવેદનશીલ સરકાર હંમેશાં લોકોની સુખાકારી અને સુવિધા માટે ચિંતિત હોય છે અને આ દિશામાં નક્કર કાર્યવાહી કરીને સમગ્ર દેશ માટે નવી દિશા ચિંધતી રહે છે. સાવ છેવાડાના માનવીની પણ કાળજી લઈને રાજ્યની સરકાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મક્કમ છતાં મૃદુ નેતૃત્વમાં સતત કાર્યરત છે. ગુજરાત સરકારે જનતાના હિતમાં અમલમાં મૂકેલી સૌથી અસરકારક યોજનાઓમાંની એક ‘નલ સે જલ’ યોજના છે, જેના થકી આજે રાજ્યનાં અંદાજે ૯૬ ટકા ઘરમાં પીવાનું પાણી પહોંચી રહ્યું છે.
આપણે સૌ સારી રીતે જાણીએ છીએ તેમ હવા અને પાણી એ મનુષ્યજીવનની મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. આમ, જળ એ જ જીવન છે. પૃથ્વી પરના મોટા ભાગના જીવો પાણી પર જ નિર્ભર હોય છે, તેમાંય શુદ્ધ પાણીથી અનેક બીમારીઓથી બચી શકાય છે. શરીર અને મન પવિત્ર જળથી શુદ્ધ થઈ જાય છે. પુરાણો અનુસાર ધરતી પર પાણીનું વજન ધરતી કરતાં ૧૦ ગણું વધારે છે. પાણી એ આપણા માટે પરમેશ્વરનો પ્રસાદ છે.
મનુષ્યજાતિના અસ્તિત્વ માટે પાણી એક મોટું પરિબળ છે. પાણી વિનાની પૃથ્વીની કલ્પના પણ અશક્ય છે. આપણા જીવન માટે શ્વાસ એટલી જ જરૂરિયાત પાણી છે. ખેતી, પશુપાલન, ઉદ્યોગો, બાંધકામ જેવાં અનેક ક્ષેત્રોમાં પાણીની જરૂર પડે છે. આપણે વિશ્વમાં વિકસેલી સંસ્કૃતિઓનો અભ્યાસ કરીએ તો વિશ્વની તમામ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસિત થયેલી છે. ભગવાન મહાવીરે પણ પાણીનો ઘીની જેમ ઉપયોગ કરવાની શીખ આપેલી છે.
Esta historia es de la edición July 27, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 27, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં