નવી દિલ્હી, શુક્રવાર
દેશમાં કમરતોડ મોંઘવારી અને રેકોર્ડબ્રેક બેરોજગારી વિરુદ્ધ કોંગ્રેસ આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કરી રહી છે. જુદાં જુદાં રાજ્યોમાં કોંગ્રેસ શાસક પક્ષ સામે રસ્તા પર આવીને હલ્લાબોલ કરી રહી છે. પાટનગર દિલ્હીમાં એઆઈસીસી વડામથક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના સાંસદો, નેતાઓ અને કાર્યકરો એકત્ર થયા છે અને કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો આવી રહ્યા છે, પરંતુ પોલીસે બેરિકેડ લગાવીને દેખાવકારોને રોકી દીધા છે અને પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ-સંઘર્ષ જારી છે.
Esta historia es de la edición August 05, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 05, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.
આયુર્વેદસંહિતા
ચિકનગુનિયામાં આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ
૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી
બુધ-ગુરુ-શુક્ર એમ ત્રણ દિવસ ડાંગ, તાપી, તવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીને મેઘરાજા ધમરોળશે
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.