અમદાવાદ, શુક્રવાર
લોકોને હનીટ્રેપમાં આજકાલ ફસાવીને રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકો હનીટ્રેપનાં ચક્કરમાં એવા ફસાઈ જાય છે કે તેમનું જીવન ઝેર બની જાય છે અને સમાજમાં આબરૂ જવાની બીકે લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો કૃષ્ણનગરના ઠક્કરનગરમાંથી સામે આવ્યો છે. ભાડુઆતે મકાન માલિકને હનીટ્રેપમાં ફસાવીને પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભાડુઆત મહિલા મકાન પચાવી લેવા માટે રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હોવાથી મકાન માલિકે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
ઠક્કરનગરમાં રહેતાં સપનાબહેન (નામ બદલ્યું છે) એ રેખાબહેન પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ, અને ધવલ પ્રજાપતિ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સપનાબહેનના પતિ હેર કટિંગ સલૂન ચલાવતા હતા સપનાબહેનને પુષ્પરાજ ખાતે પોતાની માલિકીનું મકાન છે. આ મકાન તેમણે છેલ્લા દોઢ વર્ષથી રેખાબહેન પ્રજાપતિ તેમજ તેમના પતિ અને દીકરાને આપ્યું છે.
Esta historia es de la edición September 30, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 30, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
હેલ્થ ટિપ્સ
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી
શહેર પોલીસ આરંભે શૂરી?
કોમ્બિંગ એકાએક ઢીલું પડતાં અનેક સવાલો સર્જાયા
ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ
જો કોઈ ડીલ તોડશે તો ઈઝરાયલને ડિફેન્સનો અધિકારઃ નેતન્યાહુ
NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
બજરંગ પુતિયા કોંગ્રેસમાં જોડાયો
દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે
ચક્રવાતી તોફાન ફેંગલ’ આજે વધુ ગંભીર બતવા સાથે દક્ષિણ ભારતનાં રાજ્યમાં વિનાશ વેરશે
લગ્ન પહેલાં રૂ. ૫૧ હજાર નહીં આપતાં કિન્નરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો
સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: એકનું મોત, ૨૦થી વધુ લોકોને ઈજા
બસતાં પતરાં કાપીને ૪૦ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
પોલીસે મિત્રોને કહ્યું, ‘આજે વાહન ચેકિંગ છે, દારૂ પીને નીકળતા નહીં હું કોઈ મદદ નહીં કરી શકું
લગ્ન નક્કી થઈ ગયાં હોય અને વિદેશ જવા ઈચ્છતા હોય તેવાં યુવક-યુવતીઓએ બચવા માટે ભલામણોના ફોન કરાવ્યા
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો