અમદાવાદ, સોમવાર
શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીના હવે ફક્ત બે દિવસ જ બાકી છે. ભક્તો માટે નવરાત્રી માતાજીની પૂજા-અર્ચના કરવાનો જ્યારે ખેલૈયાઓ માટે મન મૂકીને ગરબે રમવાનો અવસર છે. આજે આસો મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમીનો પવિત્ર દિવસ છેઉલ્લેખનીય છે કે, પરમેશ્વરી શક્તિસ્વરૂપા જગદંબા મા પાર્વતીનાં વિવિધ પ્રાગટ્ય સ્વરૂપની નવલી નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન આરાધના થાય છે. સમગ્ર નવરાત્રિનાં અનુષ્ઠાન સંદર્ભે આજના દિવસે હવન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ગુજરાતમાં તો શક્તિપીઠ અંબાજી સહિતનાં મોટા મંદિરોમાં આજના દિવસે વિશેષ હવન યોજાય છે અને માતાજીને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે.
Esta historia es de la edición October 03, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 03, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
હેલ્થ ટિપ્સ
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી
શહેર પોલીસ આરંભે શૂરી?
કોમ્બિંગ એકાએક ઢીલું પડતાં અનેક સવાલો સર્જાયા
ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ
જો કોઈ ડીલ તોડશે તો ઈઝરાયલને ડિફેન્સનો અધિકારઃ નેતન્યાહુ
NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
બજરંગ પુતિયા કોંગ્રેસમાં જોડાયો
દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે
ચક્રવાતી તોફાન ફેંગલ’ આજે વધુ ગંભીર બતવા સાથે દક્ષિણ ભારતનાં રાજ્યમાં વિનાશ વેરશે
લગ્ન પહેલાં રૂ. ૫૧ હજાર નહીં આપતાં કિન્નરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો
સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: એકનું મોત, ૨૦થી વધુ લોકોને ઈજા
બસતાં પતરાં કાપીને ૪૦ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
પોલીસે મિત્રોને કહ્યું, ‘આજે વાહન ચેકિંગ છે, દારૂ પીને નીકળતા નહીં હું કોઈ મદદ નહીં કરી શકું
લગ્ન નક્કી થઈ ગયાં હોય અને વિદેશ જવા ઈચ્છતા હોય તેવાં યુવક-યુવતીઓએ બચવા માટે ભલામણોના ફોન કરાવ્યા
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો