અમૃતસર, ગુરવાર
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા પંજાબમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. તેણે જણાવ્યું કે ડ્રોન પાકિસ્તાની સરહદમાં પડ્યું. અધિકારીના જણાવ્યા અનુસાર BSF જવાનોએ મંગળવારે સાંજે ૭.૨૦ કલાકે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટના અમૃતસરમાં ડાઓકે પોલીસ ચોકીની નજીક બની હતી.
Esta historia es de la edición December 22,2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 22,2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મારું ઘર ટિફિન સર્વિસથી ચાલતું: વિક્રાંત મેસી
એક્ટર વિક્રાંત મેસીની અત્યાર સુધીની બોલીવૂડ કરિયર શાનદાર રહી છે.
અલી ગોની અને જાસ્મિન ભસીન આવતા વર્ષે લગ્ન કરશે?
અલી ગોની અને જાસ્મિન ભસીન કપલ ગોલ આપતાં રહેતાં હોય છે.
ઠંડીમાં હીટર વગર જ રૂમતે ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ
વિન્ટર કેર
ન્યૂઝ બ્રીફિંગ
મહિલાની મદદથી લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયમાં સમાધાનનો વચલો માર્ગ મળે જ
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ યથાવત્ શિવસેનાએ કહ્યું, જલદી લેવાશે નિર્ણય ૨ ડિસેમ્બરે શપથ ગ્રહણની શક્યતા
એકતાથ શિંદેને સીએમ પદ છોડવાના બદલામાં શિવસેના ગૃહ અને નાણાં મંત્રાલય ઈચ્છે છે
મધ્ય પ્રદેશથી રાજસ્થાત-યુપી સુધી ચિત્તા દોડશેઃ ૨૨ જિલ્લામાંથી કોરિડોર પસાર થશે
મોદી સરકારના ‘પ્રોજેક્ટ ચિત્તા'નું વિસ્તરણ કરાશે
યુદ્ધતા અંતની શક્યતાઃ રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ યુદ્ધવિરામ માટે શરત મૂકી
ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ
વાવાઝોડું ‘ફેંગલ’ આજે પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકશેઃ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
તામિલનાડુ-પુડુચેરીની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ
બાંગ્લાદેશતો ઘમંડ કરી છલકાયોઃ અમારા દેશમાં લઘુમતી હિન્દુ સુરક્ષિત, ભારતનો બેવડો માપદંડ
બાંગ્લાદેશનું વગર વિચાર્યું નિવેદન, ભારત પર કર્યા આક્ષેપ