અમદાવાદ, શનિવાર
શહેરની નરોડા જીઆઇડીસીમાં આવેલી નર્સરીમાં માળી તરીકે નોકરી કરતા યુવકનું અપહરણ કરીને ચાર શખ્સો રિક્ષામાં દાહોદ લઇ જતાં પોલીસ દોડતી થઇ છે. યુવકનું તેના સહકર્મચારીની પત્ની સાથે લફરું હતું, જેના કારણે આ ઘટના ઘટી છે. સહકર્મચારી યુવક સાથે સમાધાન કર્યા બાદ પત્ની અને બાળકોને લઇ પોતાના વતન જતો રહ્યો હતો, જોકે બે મહિના બાદ તે બદલો લેવા માટે અમદાવાદ આવ્યો હતો અને યુવકનું અપહરણ કર્યું હતું.
Esta historia es de la edición July 22, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 22, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી
વ્યાજખોરોના ત્રાસથી વેપારી સ્યુસાઇડ તોટ લખી ઘર પરિવાર છોડીને નાસી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડ
ઈન્ડસ્ટ્રી માધુરીને ‘મનહૂસ' માનતી હતીઃ ઈન્દ્રકુમાર
સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા
અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો એટેકઃ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રીએ પહોંચ્યું
બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો
ગાર્ડનિંગ ટિપ્સ
૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ
જુનૈદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારાં પેરન્ટ્સ અલગ થયાં ત્યારે હું આઠ વર્ષનો હતો
દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી
દિલ્હી-NCRમાં વરસાદ હિમાચલમાં હિમવર્ષા અને કોલ્ડવેવનું એલર્ટ
માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો
હેલ્થ ટિપ્સ
અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ
સાત લાખથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ: ન્યૂયોર્કમાંથી ચાર બાંગ્લાદેશી પણ ઝડપાયા
આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે
રેસિપી
મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
ક્રાઈમ બ્રાંચે હત્યાના પાંચ અને આત્મહત્યા તથા અકસ્માતના ૧૦ કેસની તપાસ ફરીથી શરૂ કરી