આફત હજુ ટળી નથીઃ ૩થી ૯ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે
SAMBHAAV-METRO News|July 31, 2023
આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧ તાલુકામાં ઝરમરથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો
આફત હજુ ટળી નથીઃ ૩થી ૯ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે

અમદાવાદ, સોમવાર

શહેર સહિત રાજ્યભરમાં વરસાદનું જોર હળવું થયું છે. જોકે મધ્ય ગુજરાતના પાવી જેતપુર અને બોડેલી જેવા વિસ્તારોને વચ્ચે મેઘરાજાએ ધમરોળી કાઢ્યા હતા, પરંતુ સાર્વત્રિક મેઘકહેર ઓછો થયો હોઈ પ્રજા અમુક અંશે હાશકારો અનુભવે છે. તેમ છતાં ચોથા રાઉન્ડના વરસાદ માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે. આગામી તા. ૩થી ૯ ઓગસ્ટ સુધી રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે તેમ છે.

ત્રીજા રાઉન્ડના વરસાદથી રાજ્યભરમાં ભારે ખાનાખરાબી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લીલો દુષ્કાળ પડે તેવી ભીતિ સર્જાઈ છે. જોકે વરસાદ અટકવાનું નામ લેતો નથી, કેમ કે એક પછી એક નવા રાઉન્ડની શક્યતાઓ સતત ઊભી થઈ રહી છે. હવે ચોથા રાઉન્ડ માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે તેમ હવામાન નિષ્ણાતો જણાવે છે. આ હવામાન નિષ્ણાતોનો એવો દાવો છે કે આગામી તા. ૩થી ૯ ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ પડશે, જેમાં અમુક વિસ્તારમાં મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે.

Esta historia es de la edición July 31, 2023 de SAMBHAAV-METRO News.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SAMBHAAV-METRO NEWSVer todo
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
SAMBHAAV-METRO News

ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત

બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે

time-read
1 min  |
November 23, 2024
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
SAMBHAAV-METRO News

પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ

૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો

time-read
1 min  |
November 23, 2024
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
SAMBHAAV-METRO News

ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત

એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો

time-read
1 min  |
November 23, 2024
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
SAMBHAAV-METRO News

જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી

વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ

time-read
1 min  |
November 23, 2024
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું

૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી

time-read
2 minutos  |
November 23, 2024
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
SAMBHAAV-METRO News

દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે

ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો

time-read
1 min  |
November 23, 2024
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
SAMBHAAV-METRO News

ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં

સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર

time-read
1 min  |
November 23, 2024
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
SAMBHAAV-METRO News

ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા

ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ

time-read
3 minutos  |
November 23, 2024
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
SAMBHAAV-METRO News

ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો

ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ

time-read
2 minutos  |
November 22, 2024
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
SAMBHAAV-METRO News

મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ

એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી

time-read
1 min  |
November 22, 2024