અમદાવાદીઓ ઇ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો, કારણ કે વર્ષ દરમિયાન અમદાવાદમાં ૫૦ હજારથી વધુ વાહનચાલકોને એસએમએસથી ઇ-મેમો ભરવાની જાણ કરવામાં આવે છે. ચારથી વધુ ઈ-મેમો નહીં ભરનારા અનેક વાહનચાલકોનાં લાઈસન્સ રદ કરવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે. હવે ફરી એક વાર આવા વાહનચાલકોને ઝડપથી દંડ ભરવા માટે સૂચિત કરાયા છે, પરંતુ કેટલાક વાહનચાલકો અત્યંત બેદરકારીભર્યું વર્તન દાખવે છે.
હવે આવા વાહનચાલકોને આવી બેદરકારી મોંઘી પડવાની છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો મેમો ભરતા નથી અથવા અવગણે છે તેવા વાહનચાલકોને મોટી સંખ્યામાં ઈ-ચલણ ફટકારવામાં આવ્યાં છે. તેમણે તેમાંથી એક પણ ચલણ નહીં ભરતાં હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચારથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહનચાલકોનાં ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Esta historia es de la edición November 25, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 25, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં