૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
SAMBHAAV-METRO News|November 30, 2024
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા

મેડિકલી ચાર્લ્સનું પિતા બનવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. આથી મિરેકલ IVF દ્વારા પ્રેગ્નન્ટ થવાની કોશિશ કરી રહી છે

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ આજે અહીં અમે તમને જે જોડીનો પરિચય કરાવવાનાં છીએ તેમના અંગે જાણ્યા બાદ તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો. તમારા મોઢામાંથી એટલા શબ્દો તો સરી જ પડશે કે પ્રેમ આટલો પણ આંધળો ના હોવો જોઈએ. આવું એટલા માટે, કારણ કે જે ઉમરમાં લોકો ભગવાનનું નામ જપતા હોય છે એ ઉમરના શખ્સ પૌત્રીની ઉમરની છોકરી સાથે લગ્ન કરી લીધાં છે. લગ્ન સમયે એ શખ્સની ઉંમર ૮૫ વર્ષ હતી, જ્યારે તેની નવી નવેલી દુલહનની ઉમર માત્ર ૨૪ વર્ષ જ હતી એટલે કે આ બંનેની ઉમરમાં ૬૧ વર્ષનું અંતર છે.

Esta historia es de la edición November 30, 2024 de SAMBHAAV-METRO News.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SAMBHAAV-METRO NEWSVer todo
દેશનાં છ રાજ્યમાં શિયાળામાં વરસાદઃ હિમાચલમાં હિમવર્ષા
SAMBHAAV-METRO News

દેશનાં છ રાજ્યમાં શિયાળામાં વરસાદઃ હિમાચલમાં હિમવર્ષા

હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા

time-read
1 min  |
Sambhaav METRO 21-01-2025
૨૪-૨૫ જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં ફ્રી કમોસમી વરસાદ પડશેઃ હવામાન નિષ્ણાતો
SAMBHAAV-METRO News

૨૪-૨૫ જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં ફ્રી કમોસમી વરસાદ પડશેઃ હવામાન નિષ્ણાતો

જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં કોલ્ડવેવની અસર વરતાશે અને ફરી એક વખત ગાત્રો થિજાવતી ઠંડી પડશે

time-read
2 minutos  |
Sambhaav METRO 21-01-2025
યુપીના શામલીમાં STF અને બદમાશો વચ્ચે અડધી રાતે અથડામણ: ચાર અપરાધી ઠાર
SAMBHAAV-METRO News

યુપીના શામલીમાં STF અને બદમાશો વચ્ચે અડધી રાતે અથડામણ: ચાર અપરાધી ઠાર

બંને તરફથી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરાયું: યુપીનું અત્યાર સુધીનું સૌથી મોટું એન્કાઉન્ટર

time-read
1 min  |
Sambhaav METRO 21-01-2025
ચકચારી અલ્પેશ ઠાકોર હત્યાકાંડઃ ફરાર થયેલા પાંચ રીઢા ગુનેગારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
SAMBHAAV-METRO News

ચકચારી અલ્પેશ ઠાકોર હત્યાકાંડઃ ફરાર થયેલા પાંચ રીઢા ગુનેગારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

નવેમ્બર મહિતામાં બુટલેગર દ્વારા અલ્પેશ ઠાકોરની કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક હત્યા થઈ હતી

time-read
2 minutos  |
Sambhaav METRO 21-01-2025
શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઊંચક્યું: પોલીસને કોમ્બિંગ નાઈટ કરવાતી જરૂર?
SAMBHAAV-METRO News

શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઊંચક્યું: પોલીસને કોમ્બિંગ નાઈટ કરવાતી જરૂર?

દસ દિવસમાં પાંચ હત્યાતા બનાવ બનતાં અમદાવાદીઓ ભયમાંઃ ગુનેગારો બેફામ બન્યા

time-read
1 min  |
Sambhaav METRO 21-01-2025
ટ્રમ્પની ધમાકેદાર શરૂઆતઃ પ્રમુખ બનતાં જ બિડેન સરકારના ૭૮ મોટા નિર્ણયો રદ કર્યા
SAMBHAAV-METRO News

ટ્રમ્પની ધમાકેદાર શરૂઆતઃ પ્રમુખ બનતાં જ બિડેન સરકારના ૭૮ મોટા નિર્ણયો રદ કર્યા

કાર્યકાળના પહેલા જ દિવસે ૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સાઈન કરી સૌને ચોંકાવ્યા

time-read
1 min  |
Sambhaav METRO 21-01-2025
પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર પશ્ચિમ ઝોનના ચાર એકમને ગંદકી કરવા બદલ સીલ કરાયા
SAMBHAAV-METRO News

પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર પશ્ચિમ ઝોનના ચાર એકમને ગંદકી કરવા બદલ સીલ કરાયા

મીઠાખળીના કાર એસેસરીઝ માર્કેટમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સપાટો બોલાવ્યો

time-read
2 minutos  |
Sambhaav METRO 21-01-2025
દિલ્હી ચૂંટણી માટે જોશ ન દેખાતાં રાહુલ પ્રિયંકાએ સ્થાનિક નેતાઓના ‘ક્લાસ' લીધા
SAMBHAAV-METRO News

દિલ્હી ચૂંટણી માટે જોશ ન દેખાતાં રાહુલ પ્રિયંકાએ સ્થાનિક નેતાઓના ‘ક્લાસ' લીધા

ચૂંટણીને ફક્ત ૧૫ દિવસ બાકી પરંતુ કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ

time-read
1 min  |
Sambhaav METRO 21-01-2025
તારી પત્નીને છૂટાછેડા આપી દેઃ પ્રેમીએ યુવકના ગળા પર છરી ફેરવી હત્યા કરી
SAMBHAAV-METRO News

તારી પત્નીને છૂટાછેડા આપી દેઃ પ્રેમીએ યુવકના ગળા પર છરી ફેરવી હત્યા કરી

ચમનપુરા પાસેનો ચોંકાવનારો બતાવઃ ચાઈના ગેંગનું નામ સાંભળતાં સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ

time-read
2 minutos  |
Sambhaav METRO 21-01-2025
જેઈઈ મેઈનના પ્રથમ સેશનની પરીક્ષાનો રર જાન્યુઆરીથી પ્રારંભ
SAMBHAAV-METRO News

જેઈઈ મેઈનના પ્રથમ સેશનની પરીક્ષાનો રર જાન્યુઆરીથી પ્રારંભ

જેઇઇ મેઇનના માળખામાં બદલાવઃ વિભાગ-એમાં ૨૦ માર્કના MCQ પુછાશે

time-read
1 min  |
Sambhaav METRO 21-01-2025