અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી શિયાળાની શરૂઆતે જ ઠંડીએ જાણે વિદાય લઈ લીધી હોય તે પ્રકારે કેટલાક જિલ્લામાં તાપમાન સતત વધતું જતું હતું. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ૨૩ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ લઘુતમ તાપમાન નોંધાતું હતું, પરંતુ હવામાન વિભાગની આગાહીં અનુસાર જ રાજ્યના વાતાવરણે જાણે યુ-ટર્ન લીધો હોય તેમ ફરી એક વખત તાપમાનમાં ઘટાડો શરૂ થતાં ઠંડીનો નવો કાતિલ રાઉન્ડ આવશે, જેની અસર ગઇ કાલથી જ વર્તાવાની શરૂઆત થઈ છે.
Esta historia es de la edición December 06, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 06, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

મુસ્લિમ નામ ધારણ કરીને ગુજરાતી પટેલ યુવક અમેરિકા પહોંચી ગયો
અમેરિકા એરપોર્ટ પર ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરાયોઃ અમદાવાદ SOGએ તપાસ હાથ ધરી

ગબ્બર પર દર્શને જવું હશે તો પગથિયાં ચઢવાં પડશે
પ્રસિદ્ધ શક્તિપીઠ આરાસુરઅંબાજીમાં સ્થિત ગબ્બર ખાતે રોપવેની સેવા આજથી છ દિવસ માટે બંધ રહેશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશનાં અનેક રાજ્યમાં ફરી ત્રણ દિવસ વાતાવરણ પલટાયું
જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જારી

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સપાટો છ દિવસમાં રૂ. ૨.૫૭ લાખથી વધુનો દંડ વસૂલ્યો
મધ્ય ઝોનમાં જાહેર રોડ પર થૂંકનારા ૧૦૫ શખ્સને રૂ. ૧૦,૫૦૦નો દંડ ફટકારાયો

પત્નીને મળી ઘરે પરત આવી રહેલા યુવકની ગળું કાપી કરપીણ હત્યા
કેડિલાબ્રિજ પાસેનો બનાવઃ પત્ની તેના પ્રેમી સાથે વટવા ખાતે ભાડાતા મકાનમાં રહેતી હતી થોડા સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થતાં ફરીથી નિકાહ કરવાનું નક્કી થયું હતું

PM મોદીએ ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન સાથે વિશ્વ વન્યજીવ દિવસ'ની ઉજવણી કરી
વડા પ્રધાનના અધ્યક્ષસ્થાને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાઈ

રિલેશતશિપ-બ્લેકમેલિંગ અને હત્યાઃ કોંગ્રેસી નેતા હિમાનીતા હત્યારાના ચોંકાવતારા ખુલાસા
હિમાનમીએ લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપી સચીનનો દાવો

સ્પ્રીતિમાં હિમસ્ખલન ITBP કેમ્પથી ૨૦૦ ફૂટ દૂર અટકતાં દુર્ઘટના ટળી
બરફવર્ષા અને લેન્ડ સ્લાઈડતા કારણે હિમાચલ પ્રદેશમાં ૩૬પ રોડ અને ત્રણ નેશનલ હાઈવે બંધ

માર્ચ મહિનાની શરૂઆતે જ મોંઘવારીનો મારઃ | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
આજથી ખિસ્સાતે અસર કરતા અન્ય મોટા ફેરફારો પણ થયા
એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે