ડબલ દેશનાં અનેક રાજ્યમાં ઠંડી-ગાઢ ધુમ્મસનો એટેક: દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ
SAMBHAAV-METRO News|December 13, 2024
શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરતું નીચા દબાણનું ક્ષેત્ર ખતમ થશે
ડબલ દેશનાં અનેક રાજ્યમાં ઠંડી-ગાઢ ધુમ્મસનો એટેક: દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ

કોલ્ડવેવના કારણે ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. પહાડો પર હિમવર્ષા અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદને કારણે ઠંડી વધી રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં હજુ પણ વધુ ઠંડી પડવાની આગાહી કરી છે. એક તરફ હિમાચલ પ્રદેશ અને જમ્મુ- કાશ્મીરમાં હિમવર્ષાના કારણે સ્થિતિ ખરાબ છે. હિમાચલના લાહૌલ-સ્પીતિમાં નદીઓ જામી ગઈ છે.

કાશ્મીરનાં મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. લદાખ-શ્રીનગર રોડ બ્લોક થઈ ગયો છે, ત્યારે કાતિલ ઠંડી અને વરસાદ અને ધુમ્મસ સહિતના અનેકવિધ વાતાવરણ સામે દેશનાં અનેક રાજ્યો ઝઝૂમી રહ્યાં છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પડી રહેલા મુશળધાર વરસાદના પગલે આજે શાળા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

Esta historia es de la edición December 13, 2024 de SAMBHAAV-METRO News.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SAMBHAAV-METRO NEWSVer todo
દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું
SAMBHAAV-METRO News

દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું

વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયોઃ ત્રણ મકાનમાં તોડફોડ

time-read
2 minutos  |
December 17, 2024
ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી
SAMBHAAV-METRO News

ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી

અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડાગાર પવતો ફૂંકાતાં શહેરીજનો થથરી ઊઠ્યા

time-read
2 minutos  |
December 17, 2024
સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે
SAMBHAAV-METRO News

સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે

ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી 4'માં હવે સંજય દત્ત પણ નજરે પડવાનો છે.

time-read
1 min  |
December 17, 2024
સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!
SAMBHAAV-METRO News

સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!

અહો વૈચિત્ર્યમ

time-read
1 min  |
December 17, 2024
કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
SAMBHAAV-METRO News

કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

ટ્રુડો સરકાર માટે મોટો ઝટકોઃ આગામી ચૂંટણીઓમાં થશે અસર

time-read
1 min  |
December 17, 2024
વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ
SAMBHAAV-METRO News

વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ

રાહુલે કરિયરની ૧૭મી અર્ધસદી (૮૪) ફટકારી

time-read
1 min  |
December 17, 2024
વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા
SAMBHAAV-METRO News

વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા

રાજ્યસભામાં વડા પ્રધાન મોદીનો જવાબ શક્ય

time-read
1 min  |
December 17, 2024
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા
SAMBHAAV-METRO News

જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા

ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે

time-read
1 min  |
December 17, 2024
દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી
SAMBHAAV-METRO News

દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી

૨૨ ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેવાતી આગાહી

time-read
1 min  |
December 17, 2024
અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત

છથી વધુ લોકો ઘાયલઃ હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયત સ્કૂલતી જ વિધાર્થિની હતી

time-read
1 min  |
December 17, 2024