![ત્રણ હજારથી વધુ PM-JAY કાર્ડ બનાવી આપવાના ખતરનાક કૌભાંડનો પર્દાફાશ ત્રણ હજારથી વધુ PM-JAY કાર્ડ બનાવી આપવાના ખતરનાક કૌભાંડનો પર્દાફાશ](https://cdn.magzter.com/1529404555/1734424459/articles/XZLVLf2Cr1734431638347/1734432906513.jpg)
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ મેડિકલ માફિયાઓની પોલ એક પછી એક સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ-બે નહીં, પરંતુ ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યું છે. અમદાવાદ, ભાવનગર અને સુરતના છ લોકોએ સરકારને મોટા પાયે ચૂનો લગાવીને કૌભાંડ આચર્યું હતું. PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યાં છે, પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PM-JAY કાર્ડ કઢાવી લેતા હોય છે. આ કૌભાડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
Esta historia es de la edición December 17, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 17, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/HCYOzdK2l1734439145783/1734439971045.jpg)
દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું
વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયોઃ ત્રણ મકાનમાં તોડફોડ
![ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/uHDvQD7_z1734438694714/1734439141095.jpg)
ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી
અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડાગાર પવતો ફૂંકાતાં શહેરીજનો થથરી ઊઠ્યા
![સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/876mLM21H1734438570638/1734438682799.jpg)
સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી 4'માં હવે સંજય દત્ત પણ નજરે પડવાનો છે.
![સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની! સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/JmW7peeM91734438195698/1734438544681.jpg)
સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!
અહો વૈચિત્ર્યમ
![કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/XtdTrJW6U1734437733701/1734438109384.jpg)
કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
ટ્રુડો સરકાર માટે મોટો ઝટકોઃ આગામી ચૂંટણીઓમાં થશે અસર
![વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/bHy6-9Gdh1734437144485/1734437715956.jpg)
વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ
રાહુલે કરિયરની ૧૭મી અર્ધસદી (૮૪) ફટકારી
![વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/pLqrjo4B41734436038244/1734437132369.jpg)
વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા
રાજ્યસભામાં વડા પ્રધાન મોદીનો જવાબ શક્ય
![જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/MjrqgTEfb1734435614539/1734436002982.jpg)
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા
ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે
![દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/ej_998l6-1734434806542/1734435604457.jpg)
દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી
૨૨ ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેવાતી આગાહી
![અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1931732/nPrCxw8K_1734434463610/1734434754621.jpg)
અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત
છથી વધુ લોકો ઘાયલઃ હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયત સ્કૂલતી જ વિધાર્થિની હતી