ગુજરાતના હાઇવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેવું લાગી રહ્યું છે. રોડ અકસ્માતના કારણે દર એકાદ-બે દિવસે હાઇવે રક્તરંજિત થાય છે. અકસ્માત થવા પાછળ એકાદ-બે નહીં, પરંતુ સંખ્યાબંધ કારણો રહેલાં છે. આજે વહેલી પરોઢે ભાવનગર નજીક ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. પુરઝડપે આવી રહેલી બસ ડમ્પરમાં ઘૂસી જતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
Esta historia es de la edición December 17, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 17, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું
વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયોઃ ત્રણ મકાનમાં તોડફોડ
ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી
અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડાગાર પવતો ફૂંકાતાં શહેરીજનો થથરી ઊઠ્યા
સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી 4'માં હવે સંજય દત્ત પણ નજરે પડવાનો છે.
સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!
અહો વૈચિત્ર્યમ
કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
ટ્રુડો સરકાર માટે મોટો ઝટકોઃ આગામી ચૂંટણીઓમાં થશે અસર
વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ
રાહુલે કરિયરની ૧૭મી અર્ધસદી (૮૪) ફટકારી
વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા
રાજ્યસભામાં વડા પ્રધાન મોદીનો જવાબ શક્ય
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા
ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે
દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી
૨૨ ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેવાતી આગાહી
અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત
છથી વધુ લોકો ઘાયલઃ હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયત સ્કૂલતી જ વિધાર્થિની હતી