હાડ થીજાવતી ઠંડીમાં જ્યારે અમદાવાદીઓ મોડી રાતે મીઠી નીંદર માણતા હોય છે ત્યારે તસ્કરો તરખાટ મચાવવા માટે મેદાનમાં ઊતરતા હોય છે. તસ્કરો શિયાળામાં મોડી રાતે ચોરી કરવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, કારણ કે ઠંડીના કારણે સિક્યોરિટી ગાર્ડ તેમજ લોકો વહેલા સૂઈ જતા હોય છે. ચાંદખેડાની વિસામો સોસાયટી માં થોડા દિવસ પહેલાં તસ્કરોએ આતંક મચાવીને ત્રણથી વધુ મકાન માં ચોરી કરી હતી. આ ઘટના બાદ ચાંદખેડાના રહીશો તસ્કરોના ત્રાસથી ભયમાં જીવી રહ્યા છે અને સતર્ક બનીને પોતાના ઘરમાં એક નહીં, પરંતુ બે તાળાં લગાવી રહ્યા છે. ચાંદખેડાના પાર્શ્વનાથનગરના રહીશો ધોળા દિવસે અને મોડી રાતે પોતાના ઘરમાં બે તાળાં લગાવી રાખે છે.
શિયાળામાં તસ્કરો ઘરફોડ ચોરી કરવા માટે તૈયાર છે, જ્યારે તેની સામે પોલીસ પણ આવા તસ્કરોને રોકવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચો લાવવા માટે પોલીસે ઠેરઠેર કોમ્બિંગ શરૂ છે અને કાતિલ ઠંડીમાં મોડી રાતે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની કામગીરીથી અમદાવાદીઓ ડરી રહ્યા છે, પરંતુ ગુનેગારોના પેટનું પાણી પણ હાલતું નથી. પોલીસ રસ્તા પર ગમે એટલું ચેકિંગ કરે પરંતુ ગુનેગારો ગુનાખોરીની ઘટનાને અંજામ આપવા માટે તૈયાર હોય છે. થોડા દિવસ પહેલાં પોલીસ કોમ્બિંગ વચ્ચે ચાંદખેડામાં આવેલી વિસામો સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી.
Esta historia es de la edición Sambhaav METRO 21-12-2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Sambhaav METRO 21-12-2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રેમસંબંધનો લોહિયાળ અંતઃ યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
ગઈ કાલે યુવક અને યુવતીને આબુરોડથી પકડ્યાં હતાં
કોલ્ડ ડ્રિંક્સ કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ભૂલેચૂકે પણ ખાશો તો પડશો બીમાર
લોકો મોટાભાગે બાળકોને જ્યૂસ કે ચિપ્સ જેવી વસ્તુઓ સીધી જ આપી દેતા હોય છે
વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!
Yક્રોમોઝોમ બહુ જ નાના હોય છે, જેના પર માત્ર બચવા જોકે કે ४३ - ૪૫ જીન હોય છે અને તેમાંથી માત્ર એક જીત હોય છે, જે પુરુષ બતાવે છે, પહેલાં જ ગુણસૂત્રમાં ૪૫ના સ્થાને ૯૦૦ જીન હતા, પરંતુ તે હવે ઓછા થઈ રહ્યા છે, એક સમય એવો આવશે, જ્યારે આ જીન બિલકુલ શૂન્ય થઈ જશે
હિમાચલ પ્રદેશ, પંજાબ અને યુપીના કેટલાય જિલ્લામાં ‘કાતિલ કોલ્ડવેવ'નું એલર્ટ જારી
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ થવાની સંભાવના
જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર એટેક બેનાં મોત, ૭૦ ઘાયલ, સાઉદીના ડોક્ટરની ધરપકડ
જર્મનીના મેગડેબર્ગમાં સાંજના સાત વાગ્યા આસપાસ ઘટના ઘટી
જયપુર અગ્નિકાંડમાં લાશો ઓળખાતી પણ નથી: બસની પરમિટ ૧૬ મહિતા પહેલાં પૂરી થઈ હતી
મૃત્યુઆંક ૧૪ સુધી પહોંચ્યોઃ ૨૮ લોકો ૮૦ ટકાથી વધુ દાઝ્યા
મધ્યપ્રદેશના દેવાસમાં સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત
બ્લાસ્ટ બાદ નીચે ડેરીમાં આગ ફાટી નીકળીઃ ઉપરના માળે સૂતેલાં પતિ-પત્ની અને બે બાળકોએ શ્વાસ રૂંધાવાથી જીવ ગુમાવ્યા
વસ્ત્રાલમાં મેગા ડિમોલિશનઃ સાત મકાન અને છ દુકાન તોડી ૭૫૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો
ડિમોલિશન ડ્રાઇવની સાથે સાથે શહેરના ટીપી રોડ પરનાં વર્ષો જૂનાં દબાણો હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.
હેલ્થ ઈઝ વેલ્થઃ શહેરનાં જોગર્સપાર્ક, બગીચા અને જિમ આરોગ્ય પ્રેમીઓથી ધમધમતાં થયાં
અમદાવાદીઓ ફિટનેસ પ્રત્યે અગાઉતા વર્ષ કરતાં હવે વધુ એલર્ટ થયા
ગાંજા બેચતે હો' કહી ગઠિયાએ છરીની અણીએ ત્રણ શખ્સને લૂંટ્યા
શહેરના રાયપુર પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક શખ્સ છરીની અણીએ ત્રણ હજાર રૂપિયાની લૂંટ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.