વિશ્વભરમાં જાણીતો ગુજરાતનો ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે શહેરનાં બજાર હવે પતંગ અને દોરીથી છલકાઈ રહ્યાં છે. હાલ ઉત્તરાયણના પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારમાં અવનવા રંગેબેરંગી પતંગ જોવા મળી રહ્યા છે. બજારમાં આવેલા મોટા પતંગ સાથે આ વર્ષે ખાસ નાની સાઇઝના અને ડિઝાઇનર પતંગ પણ લોકપ્રિય બની રહ્યા છે, એક તરફ ડેકોરેટિવ પતંગનું પૂજા, ધાબા, ઓફિસ અને શો-રૂમના ઉપયોગ માટે વેચાણ થઇ રહ્યું છે તો પતંગબાજોના અલગઅલગ ડિઝાઇનના લોકપ્રિય પતંગનું પણ વેચાણ થઇ રહ્યું છે, જોકે આ વર્ષે પતંગબાજોએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા માણવા કે પેચ લડાવવા માટે ખિસ્સાં હળવાં કરવાં પડશે.
Esta historia es de la edición January 09, 2025 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 09, 2025 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
પેરન્ટિંગ
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી
મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં
જાન્યુઆરીમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા
બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં
મેઘાણીનગરમાં ‘જય શ્રી રામ'ના નારા સાથે કાર્યકરોએ મકાન ખાલી કરાવ્યાં: ભાડા કરાર વગર મકાનમાં યુવકો ભાડે રહેતા હતા
ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --
શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મુખ્ય લાઈન તૂટી જતાં નિકોલના ગોપાલચોક પાસે ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં હતાં.
નેશનલ ઈન્ટેલિજન્સ ચીફ અને મેયર રહી ચૂકેલા જોત રેટક્લિફ સંભાળશે હતી કમાત
યુએસ સેનેટે CAના ડિરેક્ટરપદે જોત રેટક્લિફતા નામને મંજૂરી આપી