ગાંધીનગર લોકસભામાં પ્રચાર, મતદાન અંગેની સમીક્ષા કરતા અમિતભાઇ શાહ
Uttar Gujarat Samay|April 29, 2024
શનિવારે દિવસભરના કાર્યક્રમ બાદ સીધા ગાંધીનગર ઉત્તર વિધાનસભા કાર્યાલયે પહોંચ્યા મોડી રાત્રે મધ્યસ્થ કાર્યાલયે તમામ સાતેય વિધાનસભા વિસ્તારના અગ્રણી કાર્યકરો સાથે ગપસપ કરી
ગાંધીનગર લોકસભામાં પ્રચાર, મતદાન અંગેની સમીક્ષા કરતા અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે શનિવારે મોડી રાત્રે પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણી પ્રચાર, વ્યવસ્થાથી માંડીને મતદારોના સંપર્ક, મતદાન અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. દિવસભર શાહે પોરબંદર, ભરૂચ, પંચમહાલ લોકસભા મતવિસ્તારોમાં પ્રચારસભાઓ મોડી સાંજે વડોદરામાં 4 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.

Esta historia es de la edición April 29, 2024 de Uttar Gujarat Samay.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE UTTAR GUJARAT SAMAYVer todo
પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ
Uttar Gujarat Samay

પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ

7 જુલાઈ સુધી અનાજ વિતરણ બંધ રહેવાનું હોવાથી કચવાટ અગાઉ પણ અપડેશન પછી સમસ્યા યથાવત રહ્યાનો દુકાનદારોનો દાવો રેશન કાર્ડને લગતી તમામ સેવા ખોરવાતા લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે

time-read
1 min  |
July 05, 2024
ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી
Uttar Gujarat Samay

ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી

એસ.ટી, બસ સ્ટેશન ટપોરીઓ અને તસ્કરોનો જાણે અડ્ડો બની ગયું બસ પોર્ટમાં લગાવેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન

time-read
1 min  |
July 05, 2024
બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ
Uttar Gujarat Samay

બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ

ફૂડ વિભાગ-સોલીડ વેસ્ટની ટીમો આજથી ખાણીપીણીમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરશે

time-read
1 min  |
July 05, 2024
ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
Uttar Gujarat Samay

ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી

અગાઉ હાઇકોર્ટે ધારાસભ્ય વસાવાને વચગાળાની રાહત આપી હતી

time-read
1 min  |
July 05, 2024
અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે
Uttar Gujarat Samay

અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે

બેંગકોક, પટ્ટાયા, ફુકેટ અને ક્રેબી ગુજરાતીઓમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન

time-read
1 min  |
July 04, 2024
કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી
Uttar Gujarat Samay

કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી

કુલવિંદરને તરત જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ હતી

time-read
1 min  |
July 04, 2024
ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો
Uttar Gujarat Samay

ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો

રાજકાય અટકળા પછી મુખ્યમત્રા ચપઇ સારનનું રાજીનામુ

time-read
1 min  |
July 04, 2024
ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !
Uttar Gujarat Samay

ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !

ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ટિકિટની વહેંચણીમાં ખામી સહિતના 4 કારણોનો ઉલ્લેખ સરકારી કર્મચારીઓમાં ભાજપ અપ્રિય, આંતરિક વિખવાદ પણ જવાબદાર હોવાનું તારણ

time-read
1 min  |
July 04, 2024
રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ
Uttar Gujarat Samay

રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ

આગામી દિવસોમાં દબાણ ખાતા દ્વારા ભયજનક બાંધકામો દૂર કરાશે

time-read
1 min  |
July 03, 2024
ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો
Uttar Gujarat Samay

ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો

બોપલ શીલજ SP રિંગ રોડ પર રાજપથ ટી પાસે સર્જાયેલા અકસ્માતનો મામલો ગાડી 200ની સ્પીડે કે ચલાવી તે બાબતે ટ્રાફિ પોલીસ અંધારામાં

time-read
1 min  |
July 03, 2024