

Lok Patrika Ahmedabad Newspaper Description:
Publisher: Lok Patrika Daily Newspaper
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
Cancel Anytime [ No Commitments ]
Digital Only
In this issue
Lok Patrika Daily 12 March 2025
આરોગ્ય વિભાગના લેબ ટેક્રિશિયનના ૧૮૦૦થી વધુ કર્મચારીઓ ધરણાં ઉપર
વધુ એક વિભાગે રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી ૩૦ વર્ષથી અમે જીઆરને લઈને પગારમાં વિસંગતતાને લઈને તંત્રની રજૂઆત કરી રહ્યા છીએ

1 min
કલોલમાં ટ્યુશન ક્લાસીસ અને મસાલાના ગોડાઉનમાં વિકરાળ આગ
ઘી-તેલના ડબ્બા હોવાથી આગ વિકરાળ બની હતી

1 min
વડોદરા શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૮૦ શિક્ષકોની નિમણૂક થઈ પણ ૩૦૦ જેટલી જગ્યાઓ ખાલી
માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધારે ખાલી જગ્યાઓ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની

1 min
રાજ્યમાં અમદાવાદ શહેર સહિત નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ
ગુજરાત રાજ્યમાં હીટવેવની ચેતવણી

1 min
રાજ્યમાં જિલ્લા પંચાયતનું રૂ.૧૦૯૧.૬૪ કરોડનું બજેટ મંજૂર
રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું કરોડનું બજેટ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું

1 min
ડાકોરમાં ઠાકોરજી ગજરાજ ઉપર બિરાજી શાહી સવારીએ નીકળ્યા । હોળી ઉત્સવ ભક્તો સાથે ઉજવવામાં આવ્યો
રણછોડરાયજીના મંદિરે કુંજ એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો

1 min
‘જય રણછોડ...'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો ભક્તિપથ
અમદાવાદથી ડાકોર પદયાત્રાનો પ્રારંભ

1 min
હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન । હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ ઉપર લગાવ્યા આરોપ
સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે : હકાભા ગઢવી

2 mins
બળાત્કારીઓને નપુંસક બનાવીને એકલા છોડી દેવા જોઈએ : રાજ્યપાલ
હવે જનતા અને નેતાઓ બંને આ અંગે ખુલ્લેઆમ આગળ આવવા લાગ્યા છે

1 min
બિહારમાં ૨૦ વર્ષમાં એક પણ નવી ફેક્ટરી સ્થપાઈ નથી, જેના કારણે બેરોજગારી વધી
એનડીએથી અલગ થતાં જ પશુપતિ પાસે પોતાનો સર બદલી નાખ્યો : પશુપતિ કુમાર પારસ

1 min
રાજધાનીમાં ૧૨ હજાર જેટલી દારૂની બોટલ ૧૯૦૦ લિટર સ્પિરિટ અને કાચો માલ જપ્ત
દિલ્હી પોલીસે ગેરકાયદેસર દારૂની ફેક્ટરી પકડી,

1 min
વધતું તાપમાન અને ગરમીના મોજાથી લોકો પરેશાન
માર્ચ મહિનામાં મુંબઈગરાઓ પરસેવાથી છલકાઈ રહ્યા છે

1 min
અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ-૨નું કામ જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે : ઋષિકેશ પટેલ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નું લગભગ ૭૮.૩૩% કામ પૂર્ણ થઈ ગયેલું છે

1 min
ઉત્તર કોરિયાએ સમુદ્રમાં અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી
દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો મિસાઈલો ઉત્તર કોરિયાના હ્વાંગે પ્રાંતથી છોડવામાં આવી હતી પરંતુ તેમણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે મિસાઈલો કેટલી દૂર સુધી ગઈ

1 min
કોંગોમાં બોટ પલટી જવાથી ફૂટબોલ ખેલાડીઓ સહિત ૨૫ લોકોના મોત
બે પ્રાંતના મુશી શહેરમાં મેચ રમીને પરત ફરી રહ્યા હતા.

1 min
પાકિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ ટ્રેનનું અપહરણ કર્યું
૧૦૦ થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા ૬ પાકિસ્તાની સૈનિકોની હત્યા

2 mins
પ્રિયંકા ચોપરાએ મુંબઈમાં ફલેટ ૧૬ કરોડમાં વેચ્યાં ચાર
પ્રિયંકા ચોપરાએ મુંબઇના અંધેરી વેસ્ટમાં આવેલા તેના ચાર ફલેટ રૂપિયા ૧૬. ૧૭ કરોડમાં વેંચી નાખ્યા છે

1 min
યુક્રેન માટે સુરક્ષા દળ ઉપર પેરિસના આયોજન વાટાઘાટોમાં ૩૦ થી વધુ દેશો ભાગ લેશે
યુક્રેનમાં કોઈક રીતે યુદ્ધવિરામ લાગુ થયા પછી આ સુરક્ષા દળ હુમલાઓને રોકવાનો પ્રયાસ કરશે

1 min
ડોન થીમાં કિયારાની જગ્યાએ ક્રિતી સેનન ગોઠવાઈ શકે
રણવીરની ‘ડોન થ્રી’માં રોમાનાં પાત્રમાં હવે કિયારા અડવાણીની જગ્યાએ ક્રિતી સેનન ગોઠવાઈ જાય તેવી સંભાવના ચર્ચાઈ રહી છે.

1 min
વિજયની ઉજવણી દરમિયાન મારામારી કરનાર બાર યુવકો સામે ગુનો દાખલ
વડોદરા શહેરમાં ચેમ્પિયન્સ ટ્રોફીના બે અલગ અલગ જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા જાહેરમાં બંને જૂથના યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી

1 min
ઓઢવમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
ફાયરની પાંચ ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવ્યો

1 min
અંબાજીમાં ધામધૂમથી થશે હોળીની ઉજવણી હોલિકા દહનની તારીખ અને સમય જાહેર
ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી ભક્તોમાં ઘણી મૂંઝવણ છે

1 min
હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ સ્કૂલ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય । શાળાના સમયમાં કરાયો ફેરફાર
ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળો શરૂ અમદાવાદ મનપાના હીટ એક્શન પ્લાનને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

1 min
અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ-૨નું કામ જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે : ઋષિકેશ પટેલ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નું લગભગ ૭૮.૩૩% કામ પૂર્ણ થઈ ગયેલું છે

1 min
Cancel Anytime [ No Commitments ]
Digital Only