TryGOLD- Free

Lok Patrika Ahmedabad  Cover - Lok Patrika Daily 05 March 2025 Edition
Gold Icon

Lok Patrika Ahmedabad - Lok Patrika Daily 05 March 2025Add to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Lok Patrika Ahmedabad Newspaper Description:

Publisher: Lok Patrika Daily Newspaper

Category: Newspaper

Language: Gujarati

Frequency: Daily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only

In this issue

Lok Patrika Daily 05 March 2025

જામનગરમાં હોળી ધમાલ રસિયા । ફૂલ ફાગ ઉત્સવની ઉમંગભેર ઉજવણી

રંગોના પર્વ હોળી, ધુળેટીના તહેવારનું ખાસ મહત્વ શ્રી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા જામનગર શહેરના પટેલ સમાજ રણજીત નગરમાં ભવ્ય હોળી ધમાલ રસિયા ફૂલ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

જામનગરમાં હોળી ધમાલ રસિયા । ફૂલ ફાગ ઉત્સવની ઉમંગભેર ઉજવણી

1 min

આણંદમાં ૬૪ કરોડના ખર્ચે જેલનું નિર્માણ

બાકરોલ જેલ હવે ‘જિલ્લા જેલ’ ઘોષિત

આણંદમાં ૬૪ કરોડના ખર્ચે જેલનું નિર્માણ

1 min

સ્વામી નારાયણ સંપ્રદાયે સ્વામી વિરૂદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ :પુરસોત્તમ રૂપાલા

જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો

સ્વામી નારાયણ સંપ્રદાયે સ્વામી વિરૂદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ :પુરસોત્તમ રૂપાલા

1 min

અમદાવાદમાં કરોડોના ખર્ચ બનશે નવીન સિવિલ હોસ્પિટલ

છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૨૩૬.૫૦ કરોડની રકમ તબક્કાવાર કામગીરી માટે ફાળવવામાં આવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૦૦ થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ । બજેટમાં મંજૂર થયેલ કામો પૈકી અત્યારસુધીમાં કુલ રૂ. ૨૫૯૦ કરોડના ૩૫ કામો પૂર્ણ થયા છે તેમજ રૂ. ૧૩૧ કરોડના ૩ કામો પ્રગતિ હેઠળ

અમદાવાદમાં કરોડોના ખર્ચ બનશે નવીન સિવિલ હોસ્પિટલ

1 min

ગાંધીનગરમાં સેક્ટર-૩૦માં વર્ષોથી ખડકાયેલાં ગેરકાયદે ગેરેજોના દબાણ હટાવામાં આવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ નોટિસ આપવામાં આવ્યા બાદ પણ દૂર નહીં થતા કાર્યવાહી ૧૦ વાહનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા

ગાંધીનગરમાં સેક્ટર-૩૦માં વર્ષોથી ખડકાયેલાં ગેરકાયદે ગેરેજોના દબાણ હટાવામાં આવ્યા

1 min

ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે પહોંચ્યો ૩૫ ડિગ્રીમાં લોકો શેકાયા

એપ્રિલમાં પણ ચક્રવાત અને ગરમીની શક્યતા છે

ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે પહોંચ્યો ૩૫ ડિગ્રીમાં લોકો શેકાયા

1 min

પીએમ મોદીએ વાંતારામાં સિંહ અને દીપડા સાથે સમય વિતાવ્યો

પીએમ મોદીએ બચ્ચાંને ખવડાવ્યું વંતારામાં ૨,૦૦૦ થી વધુ પ્રજાતિઓ અને ૧.૫ લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલા પ્રાણીઓ રહે છે

પીએમ મોદીએ વાંતારામાં સિંહ અને દીપડા સાથે સમય વિતાવ્યો

1 min

જ્યારે પણ કંપનીઓ પોતાના વર્કફોર્સમાં ઘટાડો કરે છે ત્યારે સૌથી પહેલા આઉટપુટ સંતોજનક ન ધરાવનારાને કાઢે છેઃ ચોક્કસ કારણ છે

કોરોનાની સ્થિતી હળવી બની ચુકી છે પરંતુ ઉદ્યોગો અને કંપનીઓ હજુ પણ સંપૂર્ણ પણે રિક્વર થઇ રહી નથી જેથી ખર્ચમાં સતત કાપ મુકવામાં આવી રહ્યા છે.

જ્યારે પણ કંપનીઓ પોતાના વર્કફોર્સમાં ઘટાડો કરે છે ત્યારે સૌથી પહેલા આઉટપુટ સંતોજનક ન ધરાવનારાને કાઢે છેઃ ચોક્કસ કારણ છે

2 mins

ડિપ્રેશનથી યાદશક્તિની સમસ્યા

ટેન્શનના કારણે દિમાગમાં સેલ્સન નિર્માણ અટકી પડે છે જેથી યાદશક્તિ માટેની સમસ્યા સર્જાય છે: ફિશ ઓઇલ લાભકારી સાબિત થઇ શકે છે

ડિપ્રેશનથી યાદશક્તિની સમસ્યા

2 mins

ન્યૂઝ બ્રિફ

ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ટીકા કરી હતી ઝેલેન્સકીનું નિવેદન અત્યાર સુધીનું સૌથી ખરાબ છે : ડોનાલ્ડ ટ્રમ્પ

ન્યૂઝ બ્રિફ

1 min

‘સરકાર ‘વિકસિત દિલ્હી બજેટ’માં દરેક વગાં સૂચનોનો સમાવેશ કરશે' --

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું એક્શન મોડમાં આવી ગયેલી દિલ્હી સરકારે ૨૦૨૫-૨૬ના બજેટની તૈયારીઓ શરૂ કરી

‘સરકાર ‘વિકસિત દિલ્હી બજેટ’માં દરેક વગાં સૂચનોનો સમાવેશ કરશે' --

1 min

સપા સરકાર દરમિયાન ગાર્યો જાડી હતી અને ડરતી નહોતી : પશુપાલન મંત્રી ધમર્પાલ સિંહ

ઉત્તરપ્રદેશમાં હવે કસાઈઓ ગાયોને જોઈને ધ્રૂજે છે

1 min

મુંડે પર કાયર્વાહી દ્વારા દેવેન્દ્ર ફડણવીસે વલણ દર્શાવ્યું,પોતાના કાયોથી કોઈને પણ બક્ષતા નથી

સરકાર પર ડાઘ સહન નહીં થાય

મુંડે પર કાયર્વાહી દ્વારા દેવેન્દ્ર ફડણવીસે વલણ દર્શાવ્યું,પોતાના કાયોથી કોઈને પણ બક્ષતા નથી

1 min

દેશમાં મહિલાઓ ઝડપથી લોન લઈ રહી છે

બિઝનેસ લોનમાં હિસ્સો ૧૪ ટકા વધ્યો

દેશમાં મહિલાઓ ઝડપથી લોન લઈ રહી છે

1 min

“૩૦૦ અબજ ડોલર આપ્યા પછી પણ અમને કંઈ મળ્યું નહીં”

ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કોંગ્રેસમાં પોતાના સંબોધન પહેલા ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન પર મોટો હુમલો કર્યો

“૩૦૦ અબજ ડોલર આપ્યા પછી પણ અમને કંઈ મળ્યું નહીં”

1 min

સુદાનમાં છેલ્લા એક વર્ષમાં ૨૦૦ થી વધુ બાળકો પર બળાત્કાર થયો : યુનિસેફ

સંયુક્ત રાષ્ટ્રની બાળ એજન્સી, યુનિસેફે મંગળવારે એક ચોંકાવનારા અહેવાલ

સુદાનમાં છેલ્લા એક વર્ષમાં ૨૦૦ થી વધુ બાળકો પર બળાત્કાર થયો : યુનિસેફ

1 min

રૂપાલી ગાંગુલીની સિરિયલ અનુપમા ફરી એકવાર ટ્રોલ થઈ રહી છે

રૂપાલી ગાંગુલી છેલ્લા પાંચ વર્ષથી ‘અનુપમા’ સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

રૂપાલી ગાંગુલીની સિરિયલ અનુપમા ફરી એકવાર ટ્રોલ થઈ રહી છે

1 min

અલ્લુ અર્જુન વિદેશમાં ખાસ અભિનય તાલીમ લઈ રહ્યો છે

દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ૨ ધ રૂલ' ની જંગી સફળતાની ઉજવણી કરી રહ્યા છે.

અલ્લુ અર્જુન વિદેશમાં ખાસ અભિનય તાલીમ લઈ રહ્યો છે

1 min

ઈમરાન ખાને પોતાને સુધારવું પડશે । ભૂતપૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ સલાહ આપી

ઇમરાન ખાને પોતાની ભૂલો વિશે વિચારવું જોઈએ ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન સાથે સંબંધિત મુદ્દાઓમાં અમેરિકા દખલ કરશે નહીં

ઈમરાન ખાને પોતાને સુધારવું પડશે । ભૂતપૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ સલાહ આપી

1 min

૧૩ રાજ્યોના લોકોને ગરમી ખૂબ જ પરેશાન કરશે । ગરમીના કેસો વધી શકે

હવામાન વિભાગે આ મહિને ૧૩ રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમ પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે

૧૩ રાજ્યોના લોકોને ગરમી ખૂબ જ પરેશાન કરશે । ગરમીના કેસો વધી શકે

1 min

દુનિયામાં મોતનું કારણ બનતી બીમારીમાં કેન્સરનું સ્થાન બીજું છે છે

કેન્સરથી મોતના આંકડામાં વધારોથઈ રહ્યો છે છેલ્લાં ૧૦ વર્ષમાં કેન્સરના કિસ્સામાં ૨૮ ટકાનો વધારો થયો છે અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે મેડિકલ જર્નલ ઓફ ઓક્રોલોજીના ૧૯૯૦થી ૨૦૧૬ સુધી થયેલા અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે

દુનિયામાં મોતનું કારણ બનતી બીમારીમાં કેન્સરનું સ્થાન બીજું છે છે

3 mins

સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં આરોગ્ય કમીઓં ધરણાં ઉપર બેસશે

૫ માર્ચે ગાંધીનગર સત્યાગ્રહ શિબિર ખાતે વિરોધ પ્રદર્શન કરશે આરોગ્ય વિભાગના કમર્ચારીઓ સરકાર સામે છેડો ફાડી નાખવાના મૂડમાં હોય તેવું લાગે છે

સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં આરોગ્ય કમીઓં ધરણાં ઉપર બેસશે

1 min

Read all stories from Lok Patrika Ahmedabad
  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more