Feelings Gujarati - Feelings Nov-Dec 2024
Feelings Gujarati - Feelings Nov-Dec 2024
Go Unlimited with Magzter GOLD
Read {{magName}} along with {{magCount}}+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Feelings Gujarati
1 Year$11.88 $1.99
Buy this issue $0.99
In this issue
હેમંતના હૂંફાળા તડકામાં ફીલિંગ્સના આ અંકમાં આપ માણી શકશો
વિષય વૈવિઘ્યથી ભરેલા આર્ટિકલ્સનો અનેરો આનંદ...
- વડીલો માટે ધરતી પરનું સ્વર્ગ રાજકોટનો ‘સદ્દભાવના વૃદ્ધાશ્રમની’ અનોખી વાતો.
- શ્રી પરિમલ નથવાણી એટલે સાહસ-સિદ્ધિ અને સફળતાનો સરવાળો.
- ટ્રમ્પના પુનરાગમનની ભારત-અમેરિકા સંબંધો પર કેવી અસર ?
- ડિજિટલ એરેસ્ટ-સાઇબર સ્કેમનું એપી સેન્ટર, કંબોડિયા-મ્યાનમાર અને લાઓસ.
- પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ નું દર્શન.
- સંસ્કૃતિનો કલામહાકુંભ એટલે અમદાવાદના આંગણે ઉજવાયેલ ‘ભારત કૂલ મહોત્સવ’
- ‘ઘોરડો રણોત્સવ’ હવે બન્યો છે કચ્છનું ગૌરવ.
- મુંબઇના હોર્ડિંગ્સ માંધાતા ‘બ્રાઇટ મેન’ ડો. યોગેશ લાખાણી.
- માત્ર રર વર્ષની ઉંમરે I.P.S. બનેલ સિમરન ભારદ્ધાજની સકસેસ સ્ટોરી.
તદ્ઉપરાંત અન્ય વાચન સામગ્રીરૂપી ઊંધીયું - જલેબી તો ખરા જ...
Feelings Gujarati Magazine Description:
Publisher: Feelings Multimedia Ltd.
Category: News
Language: Gujarati
Frequency: Monthly
Feelings, a Gujarati magazine has been in publication for over 21 years now and has created a strong niche within India and overseas. It is available in over 44 countries and has a readership of over 25 lakhs through print and online media.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only