Akram Youth Gujarati - કમિટમેન્ટ
Akram Youth Gujarati - કમિટમેન્ટ
Go Unlimited with Magzter GOLD
Read {{magName}} along with {{magCount}}+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Akram Youth Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
પ્રતિબદ્ધતા એટલે આપણે સૌથી વધારે જેમાં માનતા હોઈએ તેને સમર્પિત થવું અને એ માટે આપણા આશય, શબ્દો અને ક્રિયા ત્રણેય સંકળાઈને કાર્ય કરે તો જ આપણે જોઈતું પરિણામ મેળવી શકીએ છીએ.
જો આપણે આપણા ધ્યેયને સમર્પિત થઇ જઈએ, તો આપણે જે ઇચ્છીએ તેનું સર્જન કરી શકીએ. આ આપણા જીવનનું એવું નોંધપાત્ર પાસું છે, જેને આપણે અવગણી શકીએ નહીં.
પણ આ સાથે ઘણાં પ્રશ્નો ઊભા થઈ શકે જેવા કે, આપણે શેના માટે પ્રતિબદ્ધ છીએ? શું આપણે આપણા ધ્યેયને સંપૂર્ણ સમર્પિત છીએ? અને એ માટે આપણે જે માર્ગ અપનાવ્યો છે શું એ યોગ્ય છે? અને એ માર્ગ સિવાય બીજા વિકલ્પો પણ હોઈ શકે? બીજા દ્રષ્ટિકોણ પણ હોઈ શકે?
ઉપરોક્ત દરેક પ્રશ્નોના જવાબ આ અંકના દરેક લેખમાં વણી લેવામાં આવ્યા છે જે પ્રતિબદ્ધતાના માર્ગમાં મદદરૂપ થાય એવી આશા સાથે...
Akram Youth Gujarati Magazine Description:
Publisher: Mahavideh Foundation
Category: Religious & Spiritual
Language: Gujarati
Frequency: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only