Akram Youth Gujarati - વડીલોની સેવા
Akram Youth Gujarati - વડીલોની સેવા
Go Unlimited with Magzter GOLD
Read {{magName}} along with {{magCount}}+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Akram Youth Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં રહેલી છે એવું આપણે કદી વિચાર્યું છે ખરું ? યશ, નામ, કીર્તિ, લક્ષ્મી ઉપાર્જનમાં કે પછી
બીજુ કાંઈ ? પોતાના સિવાય, મા-બાપ માટે પણ આપણી કોઈ ફરજ તો હશે ને ? મા-બાપ, વડીલોનો ઉપકાર જીવનમાં
કેમ કરીને ભૂલી શકાય ? એ ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય ? દરેક ધર્મ એક જ વાત દોહરાવે છે કે આ ઉપકારનો
બદલો માત્ર સેવાધર્મથી જ વાળી શકાય ! ખરી માનવતા કે માનવધર્મ એ જ છે કે સેવાના સિંચનથી આપણું જીવન દીપે ને
આપણાથી બીજાને સુખ થાય.
પૂજ્ય દાદાશ્રી કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો સુખની દુકાન કાઢો. માતા-પિતા, વડીલોને ક્યારેય વિસરવા ના
જોઈએ. એથીય આગળ વધીને પ્રેમથી અપેક્ષા વગર સેવા કરો.
ગુરુની, જ્ઞાનીની સેવા તો કદાચ બધાને ન પણ મળે, પણ માતા-પિતા, વડીલોની સેવા તો બધા અચૂક કરી શકે. માતા-
પિતાની, વડીલોની ફક્ત સેવા જ નથી કરવી, પણ એમનું હૃદય ઠારવું છે, એમને રાજી કરવા છે. એમના આશીર્વાદથી
આપણા કામ સફળ થશે, આપણને આનંદ રહેશે અને અંદરથી શાંતિ રહેશે.
ચાલો, આ અંકમાં માતા-પિતા અને વડીલો માટે દાદાશ્રી શું કહેવા માંગે છે એ સમજીયે.
Akram Youth Gujarati Magazine Description:
Publisher: Mahavideh Foundation
Category: Religious & Spiritual
Language: Gujarati
Frequency: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only