CATEGORIES
Categories
સોનિયા સામે ઝૂકીને પીઠ દર્દથી ઊઠી ના શક્યા તે સ્ટિરોઇડ લઇને બોલવા આવ્યા
નીતેશ રાણેએ ઉદ્ધવને આપ્યો આકરો જવાબ
યુક્રેને ખેરસોન પણ ગુમાવ્યું: ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાવાની રશિયાની સ્પષ્ટ ચેતવણી
યુક્રેનનાં પાંચ રેલવે સ્ટેશન પર રશિયાનો હુમલોઃ અનેક લોકોનાં મોતની આશંકા
દેશમાં કોરોનાના કેસમાં બે ટકાનો ઘટાડોઃ દિલ્હીમાં સતત ચોથા દિવસે એક હજારથી વધુ નવા કેસ
દેશમા ૨૪ કલાકમાં ૨,૪૮૩ નવા કેસ નોંધાયા અને ૧,૩૯૯ સંક્રમિતોનાં મોત
જહાંગીરપુરીમાં આઝાદની પ્રતિમા તરફ બુલડોઝર આગળ વધતાં ભારે તંગદિલી
ભારે હોબાળો થયા બાદ પોલીસે તંત્રની કામગીરી અટકાવી
જન્મ દિવસે નવી ફિલ્મ સાઇન કરશે તાહિર રાજ ભસીન
૨૦૨૨ એક એવું વર્ષ છે, જે મને વારંવાર જોઈએ છે: તાહિર રાજ ભસીન
એલન મસ્ક આખરે બન્યા ટ્વિટરના માલિક: ૪૪ અબજ ડોલરમાં ખરીદી લીધું
પ્રત્યેક શેર માટે ૫૪ ડોલરમાં કેશ ડીલ થઈ
ઉત્તરાખંડમાં લગ્નમાંથી પરત ફરતું વાહન ખાડામાં પડતાં છનાં મોત
મેક્સ વાહનમાં ૧૪ જાનૈયાઓ સવાર હતા
IPLમાં પહેલી વાર આવો નજારો દેખાયો: ઋષિ ફેસ શીલ્ડ પહેરી મેદાનમાં ઊતર્યો
૨૦૧૬ બાદ પહેલી વાર આઈપીએલમાં રમી રહેલા ઋષિ ધવને શાનદાર બોલિંગ કરી, પરંતુ તેની બોલિંગથી વધુ ચર્ચા તેના લૂકની થઈ
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં એક પણ હેરિટેજ વૃક્ષ જ નથી!
શહેરમાં એક સદીથી જૂનાં વૃક્ષ છે, પણ તેનું સાંસ્કૃતિક કે ધાર્મિક મહત્વ નથી
રિસ્ક હૈ તો ઈશ્ક હૈઃ સસ્પેન્શનની તલવાર છતાં પણ બુટલેગરોને ‘ધંધા'ની પરમિશન
સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી નિર્લિપ્ત રાયની બદલી બાદ પોલીસ બેડામાં ફફડાટ: બુટલેગરોને પકડાઈ જવાની ખાતરી હોવા છતાં પણ ધમધમાટ ધંધો શરૂ કર્યો
વેલકમ ટુ સાબરમતી જેલ: SOGએ ૨૪ લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજસ્થાનના બે યુવક અમદાવાદમાં એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યા હતા: યુવાઓ સુધી એમડી ડ્રગ્સ પહોંચે તે પહેલાં SOGની ટીમે બંનેને દબોચી લીધા
યુવતીઓમાં પણ ડ્રગ્સ લેવાનો ક્રેઝ વધ્યો
સ્પા સેન્ટરમાં નોકરી કરતી યુવતી એમડી ડ્રગ્સનો નશો કરતી હોવાનું પણ સામે આવ્યું
ગરમીનો પ્રકોપઃ ઝાડા-ઊલટીના કેસમાં ૫૦ ટકાનો ઉછાળો: શરદી-ઉધરસ, તાવના કેસ પણ વધ્યા
ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ સાથે ખાનગી દવાખાનાંની ઓપીડીમાં દર્દીઓની ભીડ
કાળઝાળ ગરમી: આગ આપણે જ લગાવી છે
આઈપીસીસીનો રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે ભારતે આ દાયકામાં પોતાનું કોલસા આધારિત વીજળી ઉત્પાદન ઘટાડવા પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે તો જ સરેરાશ વૈશ્વિક તાપમાન ઘટશે
કર્ણાટકની શાળામાં હિજાબ બાદ હવે બાઈબલ પર વિવાદ છેડાયો
એક ખાનગી શાળાએ બાળકોને સ્કૂલમાં બાઈબલ લઇને આવવા કહ્યું
એકાઉન્ટન્ટે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કરતાં રૂપિયા ૬૮,૯૩૦ ગુમાવ્યા
ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધવાની સાથે સાથે ઓનલાઇન ઠગાઈના કિસ્સા પણ વધ્યા
ઉનાળામાં રોજ એક વાડકી દહીં ખાઓ
દહીંની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, તેનાથી હાડકાંની સાથે-સાથે દાંતને પણ સ્વસ્થ બનાવી શકાય છે
અમરાઈવાડીમાં કથિત ખ્રિસ્તી ચર્ચનું તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું
શક્તિ પોળની હિંદુ વસ્તી ધરાવતા વિસ્તારમાં બે માળનાં ગેરકાયદે સંકુલને સાંજ સુધીમાં તોડાશે
RTE: આજે પ્રથમ પ્રવેશ યાદી જાહેર, ડીઈઓ કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત
પ્રવેશ માટે રહેઠાણના પુરાવા તરીકે નોટરાઈઝડ ભાડા કરારવાળી સૌથી વધુ અરજી રિજેક્ટ
બોર્ડની પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનો આરંભ
શંકાસ્પદ ફૂટેજવાળાને હિયરિંગમાં બોલાવાશેઃ ૧૨ સાયન્સનું પરિણામ મેના મધ્યમાં જાહેર કરાય તેવી શક્યતા
મિલકતમાંથી બેદખલ કરેલા દીકરાએ માતાએ ફટકારીને ધમકી પણ આપી
દીકરાએ પિતરાઈ ભાઈને પણ લાકડીના ફટકા મારીને ફ્રેક્ચર કરી દીધું હતું
નરોડા-ડભોડા સ્ટેશન વચ્ચે શહેરનો ૨૩મો રેલવે ઓવરબ્રિજ પૂર્ણતાના આરે
મ્યુનિ. સત્તાવાળાઓ ત્રણ વર્ષ બાદ આ પ્રોજેક્ટને પૂર્ણ કરશેઃ દરરોજના આશરે ૭૫,૦૦૦ વાહનચાલકોને લાભ થશે
ભેદી મહિલાએ ઘરમાં ઘૂસી ગર્ભવતીને ઈન્જેક્શન આપતા ગર્ભપાત થઈ ગયો
જમાલપુરની ચોંકાવનારી ઘટના: ગર્ભવતીના વાળ, આઈબ્રો અને પાંપણ કાપી નાખ્યાંઃ શરીર પર ડામ આપ્યા બાદ મોઢા પર પટ્ટી બાંધી દીધી
રિવરફ્રન્ટ પર CCTV કેમેરા તો લગાવ્યા, પણ મ્યુનિ. તંત્રને તેના ફીડ મળતા નથી
૩રથી વધુ કેમેરાના ફીડ મેળવવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની માગણી: સ્માર્ટ સિટી અંતર્ગત નખાયેલા કેમેરાનું ઓપરેટિંગ પોલીસ પાસે છે
હોર્ન મારવા બાબતે બે યુવક પર બુલેટચાલકે ચપ્પાના ઘા ઝીંક્યા
બુલેટચાલકે કહ્યું કે હું વસ્ત્રાલનો દાદા છું હવે પછી અહીં દેખાયા તો જાનથી મારી નાખીશ
રણવીરને ઋત્વિક જેવો ન લાગતો હોવાથી એક્ટિંગ પર ફોકસ કરવાની સલાહ મળી હતી
મિસ્ટર ભણસાલીએ મારો એક કલાકાર તરીકે વિકાસ કર્યો: રણવીર સિંહ
સામાન્ય રાહત બાદ શહેરીજનો ફરી ગરમીમાં શકાશેઃ એક સપ્તાહ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ
અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ હીટવેવ
સતત બીજા દિવસે UPI સર્વર ડાઉનઃ ડિજિટલ ટ્રાન્જેક્શન અટકી પડતાં લોકોને હેરાનગતિ
માત્ર કોઈ એક વિસ્તાર કે ઝોન નહીં સમગ્ર દેશમાં યુપીઆઈના સર્વરના ધાંધિયાને પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
યુક્રેન પર મોટો ખતરોઃ ઈસ્કંદર-M મોબાઈલ બેટલ ફિલ્ડ મિસાઈલ લોન્યર્સ તહેનાત
યુક્રેનનાં શહેરો ઉપર રશિયાનો કહેર જારીઃ ખારકીવમાં બેનાં મોત, ઓડસામાં ૧૦ ઘાયલ
પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડાતાં ડ્રગ્સ પર સુરક્ષા એજન્સીઓની સર્જિકલ સ્ટ્રાઈક
ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરેશન કરીને ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું: ૫૬ કિલો ડ્રગ્સના જથ્થા સાથે નવ પાકિસ્તાનીની ધરપકડ