CATEGORIES
Categories
'બ્રાઉન' દ્વારા સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે કરિશ્મા
કરિશ્માએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે
'ડોશી તું ઘર ખાલી કરી જતી રહે' કહી પુત્રવધુએ સાસુને ધોકો માર્યો
પુત્રવધૂએ સાસુ પર હુમલો કર્યા બાદ નણંદ ઉપર પણ હુમલો કર્યો
રોહિણી કોર્ટમાં ફરી ફાયરિંગ: વકીલ અને સુરક્ષાકર્મી વચ્ચે ગોળીબારમાં બે ઘાયલ
આ પહેલાં પણ અહીં શૂટઆઉટ અને બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે
દેશમાં હવે પાંચથી ૧૧ વર્ષનાં બાળકોને વેક્સિન અપાશેઃ કોર્બેવેક્સને મંજૂરી
આ અગાઉ ૧૨થી ૧૭ વર્ષનાં બાળકોને વેક્સિન લગાવાઈ હતી
ઓમિક્રોનના આઠ નવા વેરિયન્ટની ઓળખ: દિલ્હીમાં પણ એક નવો વેરિઅન્ટ મળ્યો
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૨૧ પ્રકારના મ્યૂટેશનની ઓળખ થઈ ચૂકી છે
PM મોદીની મુલાકાત પૂર્વે કાશ્મીરમાં આતંક પર પ્રચંડ પ્રહાર: છ આતંકી ઠાર, એક જવાન શહીદ
જમ્મુમાં CISFના જવાનોની બસ પર આતંકી હુમલામાં એક જવાન શહીદ, આઠ ઘાયલ
પહેલી ફિલ્મ ફ્લોપ થયા બાદ અરશદ ત્રણ વર્ષ બેકાર હતો
સંઘર્ષના દિવસોમાં પત્ની મારિયા નોકરી કરતી હતી અને તેના પગારથી ઘર ચલાવતી હતી
હુમા કુરેશી બનશે તરલા દલાલ
તરલા દલાલ હુમા કુરેશીને બાળપણની યાદ અપાવે છે
‘તારી શું ઓકાત, તારા જેવાને તો ખિસ્સામાં રાખું છું' કહી ટીઆરબી જવાનને ફટકાર્યો
સિગ્નલ બંધ હોવા છતાં બાઇક લઈને આવતા યુવકને ટીઆરબી જવાને ઠપકો આપતાં મામલો બીચક્યો
૨૦ રૂપિયા આપવાની ના પાડતાં યુવકને ચપ્પાના ઘા ઝીંકી રૂ. ૧૦,૫૦૦ લૂંટી લીધા
ચાર શખ્સ વિરુદ્ધ યુવકે ફરિયાદ નોંધાવી
૨૦ લાખમાં ખરીદાયેલા મૂકેશે ૩૪ કરોડના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા
મૂકેશ ચૌધરીએ આઈપીએલમાં અત્યાર સુધી છ મેચમાં સાત વિકેટ ઝડપી
જહાંગીપુરીની જામા મસ્જિદની જાહેરાતઃ જુમ્માની નમાજ માટે બાળકોને ન લાવવાં
હિંસા બાદ આજે પ્રથમ જુમ્માની નમાજ
કીવની ઈમારતોમાંથી એક હજારથી વધુ યક્રેની નાગરિકોની લાશ મળતાં ચકચાર
તેમના હાથ પીઠ પાછળ હતા અને પગ બાંધેલા હતા. તેને માથાના પાછળના ભાગે ગોળી વાગી હતી
૨,૫૦૦ કરોડના ડ્રગ્સકાંડમાં કસ્ટમના અધિકારીઓની સંડોવણી પર પણ સવાલ
છ મહિનાથી ડ્રગ્સ કન્ટેનરમાં પડ્યું હતું તો કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓને ગંધ કેમ ના આવીઃ કસ્ટમના અધિકારીઓના ચેકિંગ બાદ કન્ટેનર બહાર નીકળ્યું હતું
સોસાયટીમાં બાળકોને રમવા બાબતે પાડોશીને મારી નાખવાની ધમકી આપી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ
હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને બોરિસ જોનસન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા
બ્રિટનના પીએમએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીઃ રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત
ટુ વ્હીલરના ૧૦૦ અને કારના ૨૦૦ રૂપિયા
પોલીસ કર્મચારીઓનો ચા પાણી કરવા માટેનો ભાવ ફિક્સ
કમિશનર લાલઘૂમ: આડેધડ રસ્તા ખોદનારી એજન્સીઓએ હવે પૂર્વ મંજૂરી લેવી પડશે
ગેરંટી પીરિયડ ધરાવતા રસ્તા માટે વિવિધ કેબલ બિછાવનારી એજન્સીઓએ કમિશરની લીલી ઝંડી મેળવવી જરૂરી બનીઃ કમિશનરે ખાસ પરિપત્ર બહાર પાડીને RO પરમિટ માટે નિયંત્રણો લાધાં
વાઘાણી સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા: શિક્ષણ વિભાગ ના સંભાળી શકાતો હોય તો તમે પણ ગુજરાત છોડી ચાલ્યા જાઓ
પ્રશ્નપત્રની ચોરી થયા બાદ સોશિયલ મીડિયામાં ફરી એક વાર ઘેરાયા
ભ્રષ્ટાચાર: ટો કરેલાં વાહનો છોડાવવાં 'ચા પાણી'નો વ્યવહાર કરવો જ પડશે!
પોલીસ કર્મચારીએ કહ્યુંઃ આમ તો ૭૫૦ રૂપિયા મેમોના થાય છે પરંતુ તમે ૧૦૦ રૂપિયા આપી દેશો તો વાહન છૂટી જશે
ભારતીય યુવાનોનો ફેવરિટ શોખ બન્યું ડેટિંગ
દેશમાં ઇન્ટરનેટના વિસ્તારની સાથે તેનો ક્રેઝ પણ લોકોમાં વધી રહ્યો છે. આ ડેટિંગ એપ્સ અનેક સિંગલ યુવાનો માટે આશાનું કિરણ બનીને સામે આવી રહી છે
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના બે હજારથી વધુ કેસઃ દિલ્હીમાં સંક્રમણ બેકાબૂ
દેશમાં ૨૪ કલાકમાં ૨,૪પ૧ નવા કેસ, પ૪નાં મોતઃ એક્ટિવ કેસ વધીને ૧૪,૨૪૧ થયા
તળાજાના નેસવડની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાયા: રાજ્યભરમાં ધો. ૭નાં બે પેપર રદ
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના 'ગઢ' ભાવનગરમાં જ શિક્ષણને કલંકિત કરતી વધુ એક ઘટના પોલીસ ફરિયાદ બાદ એલસીબી-એસઓજી, ડોગ સ્કવોડ તેમજ શિક્ષણ વિભાગની તપાસ શરૂ
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે એસ્કોર્ટ એજન્સીની વીજળિક હડતાળ
મિની ટ્રેન મેના અંતમાં ચાલુ થશે, જોકે એમ્યુઝમેન્ટ પાર્ક-૨ને વીસ દિવસ લાગશે
આ મહિનામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પીવો લીમડાનાં પાનનો રસ
લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે
ટી-૨૦ અને વન ડે વર્લ્ડકપ માટે આ ૨૩ ખેલાડીની તૈયાર છે ટીમ ઇન્ડિયા
છેલ્લે ટીમ ઇન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી
AMCની વેબસાઈટ પર ફૂડ સેમ્પલનો રિપોર્ટ છ વર્ષથી અપડેટ જ નથી થયો
'સ્માર્ટ સિટી' અમદાવાદની સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in પર વર્ષ ૨૦૧૬ પછીની કામગીરીની કોઈ માહિતી જ નથી: ૬૫ લાખ લોકોની આરોગ્ય સુખાકારી સાથે સંકળાયેલું તંત્ર ભેળસેળિયા વેપારીઓને છાવરી રહ્યું છે
હસતાં હસતાં માતા સાથે સ્કૂલે જતા બાળક પર ડમ્પર ફરી વળતાં મોત
પાંજરાપોળ વિસ્તારમાં આજે સવારે ડમ્પરચાલકે એક્ટિવાને અડફેટમાં લેતાં અકસ્માત સર્જ્યો: ડમ્પરચાલક નાસી છૂટ્યો
ભરઉનાળે ફરી માવઠું: આગ ઝરતી ગરમી વચ્ચે ખુશનુમા વાતાવરણથી લોકોને રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ૧૬ કિમીની ઝડપે પવન ફૂંકાયોઃ કેટલાંક સ્થળે છાંટા પડ્યા
સાત મેચમાં ૧૧૯ રન બનાવનારો વિરાટ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે?
પૂરા પાંચ વર્ષ બાદ વિરાટ કોહલી આઇપીએલમાં શૂન્ય રને આઉટ થયો