CATEGORIES
Categories
સમર્થકોએ 'FIRની કોપી આપો'ના નારા લગાવ્યા
એરપોર્ટની સુરક્ષા કરતા સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિઝ સિક્યોરિટી ફોર્સ) ના જવાનોએ સર્મથકોને રોકવાની કોશિશ કરતાં મામલો ઉગ્ર બન્યો
બાપુના ‘સત્ય અને અહિંસા'ના સિદ્ધાંતને બ્રિટિશ PM બોરિસ જોનસનના નમન
એરપોર્ટ પર બ્રિટનના વડા પ્રધાનનું રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ઉષ્માભર્યું સ્વાગત કર્યુંઃ ગાંધી આશ્રમ ખાતે રેંટિયો કાંતી રાષ્ટ્રપિતાને યાદ કરી કહ્યું, “આશ્રમની મુલાકાત એ મારું સોભાગ્ય'
બંદોબસ્ત વચ્ચે પણ એરપોર્ટ તરફ જવાની જીદ કરનાર બાઈકચાલક સામે ગુનો દાખલ
શખ્સે હું બાઈક અહીંથી જ લઈ જઈશ તેવી જીદ પકડી જોરજોરથી બૂમો પાડી પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી
પીએમ મોદી વર્ષોની પરંપરા તોડી સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી ભાષણ આપશે
શીખ ગુરુ તેગ બહાદુરના ૪૦૦મા પ્રકાશ પર્વ નિમિત્તે સંબોધન કરશે
દિલ્હીમાં કોરોના બ્લાસ્ટ, કેસમાં એક દિવસમાં ૬૦ ટકાનો ઉછાળો: ૧,૦૦૯ નવા કેસ નોંધાયા
દેશમાં પણ કોરોનાના કેસમાં ૧૫ ટકાનો વધારોઃ ૨,૩૮૦ નવા કેસ, ૫૬નાં મોત
દિલ્હી ભાજપના નેતાની જાહેરમાં ગોળી મારીને કરાયેલી હત્યાથી ચકચાર
હત્યા પાછળ લેવડદેવડનો વિવાદ કારણભૂત હોવાની શંકા
તમાકુની એડ઼ કરવા બદલ ટ્રોલ થયા બાદ અક્ષયકુમારે માફી માગી
ભવિષ્યમાં પોતે સમજદારીપૂર્વક વિકલ્પ પસંદ કરશે તેમ પણ જણાવ્યું
ટ્વિટ કરવા મામલે આસામ પોલીસે MLA જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી
મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસથી ધરપકડ કરીને પ્લેન મારફતે આસામ લઈ ગયા: જિગ્નેશની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું
જ્યાં સુધી મારો ટેક ન લેવાતો, હું ત્યાંથી ખસતી નહી: મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુરે 'લવ સોનિયા’ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી
ચાંદખેડામાં ત્રણ શખ્સોએ વિધાર્થીને માર મારી લૂંટી લીધો
વિધાર્થીઓને ટાર્ગેટ કરી તેમને માર મારી લૂંટી લેતી ગેંગ સક્રિય
શાહરુખ ખાનનું કમબેક રાજકુમાર હીરાણીની ફિલ્મથી?
શાહરુખ ‘ઝીરો' બાદ ફિલ્મમાંથી ગાયબ થઈ ગયો હતો
રખિયાલમાં મોર્નિંગ વોકમાં નીકળેલા પોલીસ કર્મચારી ચેઈન સ્નેચર્સનો 'શિકાર' બન્યા
ધૂમ સ્ટાઇલથી આવીને ચેઇન સ્નેચર્સ ગણતરીની સેકન્ડોમાં ચેઇન સ્નેચિંગ કરીને નાસી જાય છે
ઢોર રખડતાં મૂકનાર પશુપાલક વિરુદ્ધ ફરિયાદ
એરપોર્ટ સહિતના વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ન્યુક્લિયર મિસાઈલ સરમટનું સફળ પરીક્ષણ કર્યું
રશિયાએ યુક્રેન પર એક જ દિવસમાં ૧,૧૦૦ હુમલા કર્યા: ડોનબાસમાં રશિયાના ૨૦,૦૦૦ ભાડૂતી સૈનિકો તહેનાત
ગ્રીષ્માને ‘ફાસ્ટટ્રેક' ન્યાયઃ બે મહિનામાં જ કોર્ટે ફેનિલને 'દોષિત' જાહેર કર્યો
આવતી કાલે સજાનું એલાન: 'વેલેન્ટાઇન્સ ડે'ના બે દિવસ પહેલાં જ ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી હતી: કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપી ફેનિલને કસૂરવાર ઠેરવ્યો
જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે લંબાવાયો
બે સપ્તાહ બાદ આગામી સુનાવણી હાથ ધરાશે
ઉનાળામાં મળતા ફાલસા અત્યારે ખાસ ખાઈ લેજો
સવાર-સાંજ એક મહિના સુધી સતત ફાલસા ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરી શકાય છે, જેથી હૃદયની બીમારીનું જોખમ ઓછું રહે છે
જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરઃ એક આતંકી ઠાર, ત્રણ જવાન-એક નાગરિક ઘાયલ
બારામુલ્લામાં સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન જારી
કોરોનાનો ખોફઃ ડ્રેસિંગરૂમમાં પણ બધા માસ્ક પહેરીને બેઠા
દિલ્હીના ખેલાડી ટિમ સિફર્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોરોના બાદ હવે સ્ક્રબ ટાઈફ્સનો ખતરો: એમપીનાં ત્રણ શહેરમાં એલર્ટ જારી કરાયું
સ્ક્રબ ટાઈફસ રોગનાં લક્ષણો લગભગ કોરોના જેવાં જ
યુક્રેન પર અણુશસ્ત્રોનો ઉપયોગ નહીં કરીએ, યુદ્ધ માટે અમેરિકા જવાબદારઃ સર્ગેઈ લાવરોવ
પૂર્વ યુક્રેનમાં રશિયાએ હુમલા તેજ કર્યા: અમેરિકા યુક્રેનને શસ્ત્રોની જંગી ખેપ મોકલશે
રિસ્ક લેવાનો ફાયદો મળ્યો: વાણી કપૂર
આ ફિલ્મ દ્વારા મને એક આદર્શ પ્લેટફોર્મ મળ્યું, જ્યાં હું બધાંને એ જણાવી શકી કે હું કેવા પ્રકારની અભિનેત્રી બનવા ઇચ્છે છું: વાણી કપૂર
લખનૌને હરાવી બેંગલોરની ટીમ પહોંચી બીજા સ્થાન પર: ગુજરાત ટોચના સ્થાને
ગુજરાતની ટીમ છ મેચમાં પાંચ જીતથી ૧૦ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર
પ્રેશર શા માટે લઉં? પ્રભાસ
તેની 'રાધેશ્યામ’ને ધારી સફળતા નથી મળી
કાળાં બજાર પર કહેર: ખદ DCPએ કોર્ડન કરીને રેશનિંગના અનાજની ટ્રક ઝડપી
વેજલપુરની રેશનિંગની દુકાનમાંથી ડ્રાઇવર અનાજને પલટી મારીને લાવ્યોઃ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા પોલીસ તપાસ તેજ કરી
દેશમાં કોરોનાના કેસમાં ૬.૭૫ ટકાનો ખતરનાક ઉછાળો: 'હોટસ્પોટ' દિલ્હીમાં ૨૬ ટકા કેસ વધ્યા
પાંચ રાજ્યોને કેન્દ્રની ચેતવણીઃ પોઝિટિવિટી રેટ વધીને ૦.૪૯ ટકા થયો
જૂનમાં ભારત સાત ટી-૨૦ રમશેઃ ઉમરાન સહિત IPLમાં ધૂમ મચાવતા ખેલાડીઓ પર રહેશે સિલેક્ટર્સની 'નજર'
આ ઝડપથી બોલિંગ કરનારો બોલર ઘણા વાઈડ બોલ ફેંકે છે, પરંતુ ઉમરાનનું નિયંત્રણ ઘણું સારું છે. જો તે લેગ સાઈડનો વાઇડ બોલ નિયંત્રિત કરી લેશે કે તો તે ઘણો ખતરનાક બોલર બની જશે: સુનીલ ગાવસ્કર
જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની ‘બ્રેક': કાલે સુનાવણી
MCDને મોટો ઝટકોઃ યથાસ્થિતિ જાળવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
એક રૂપિયાવાળી વેફરનાં પેકેટ હાનિકારક: હેલ્થ કમિટીમાં ડેપ્યુટી ચેરમેન રોષે ભરાયા
શહેરમાં ભેળસેળખોર વેપારીઓ બેફામ, છતાં તંત્ર નક્કર કાર્યવાહીથી દૂર રહેતું હોવાથી લોકોનું આરોગ્ય જોખમમાં
મિલકતનું મહાભારત: યુવક પર પિતરાઈ ભાઈ-કાકાનો હુમલો
નાના ભાઈએ મોટા ભાઈ પાસે મકાનમાં ભાગ માગતાં મામલો બીચક્યો