CATEGORIES
Categories
લીંબુના આસમાને પહોંચેલા ભાવ ઘટતા ગૃહિણીઓને મોટી રાહત
પ્રતિકિલો રૂ.૪૦૦ પર પહોંચેલા લીંબુના ભાવ ગગડીને પ્રતિકિલો રૂ.૨૦૦થી રૂ. ૨૫૦ થયા
દાહોદમાં ખાસ પ્રકારનો ડોમ બનાવવામાં આદિવાસીઓની કાર્યકુશળતા ઝળકી
એક મુખ્ય ડોમ અને ત્રણ હોલ્ડિંગ ડોમથી બનેલા આ ડોમનું કુલ ક્ષેત્રફળ ૧૭.૯૮ લાખ ચોરસ ફૂટ
તક્ષશિલા સ્કૂલમાં વિધાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતાં હોબાળો
ટ્રસ્ટીએ ભારે વિરોધ થતાં આખરે વિધાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા
નવા નરોડામાં થયેલા મહિલાના હત્યા કેસમાં પ્રેમી જ ખૂની નીકળ્યો
મહિલાની હત્યાના એક મહિના પહેલાં પ્રેમીએ આત્મહત્યા કરી હતી
જંગલોમાં લાગતી આગ: અનેક સવાલો
વન વિભાગ દ્વારા જંગલોમાં ભેજ જાળવી રાખવા માટે ત્યાંના તળાવ જેવા જળસ્ત્રોતોની સારસંભાળ રાખવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે તે વાત અનેક વખત સાબિત થઈ ચૂકી છે
ખીરા કાકડી સાથે ક્યારેય મિક્સ ન કરશો ટામેટાં
જો તમે ખીરા કાકડી અને ટામેટાં એકસાથે ખાવ છો તો ગેસ, બ્લોટિંગ, પેટદર્દ, જીવ મુંઝારો, થાક, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે
કેચ ધ રેઈન અભિયાન: પરકોલેટિંગ વેલ માટે ૮૦ ટકા ખર્ચ AMC ઉઠાવશે
પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવાની કામગીરી હાથ ધરાશેઃ ૨૦ ટકા ખર્ચ સોસાયટીએ કરવાનો રહેશે
PM મોદીએ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું
આજે તેઓ દાહોદ રેલવે વર્કશોપમાં અંદાજે ૨૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રિક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨: પબ્લિક ટોઇલેટમાં નાગરિકોને હાથ ધોવા માટે કિટ લગાવાશે
ગંદકીથી ખદબદતાં પબ્લિક ટોઈલેટમાં લોકો પગ મૂકતાં હજુ પણ અચકાય છે
સલમાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં દેખાશે આયુષ?
આ બંનેએ આ અગાઉ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ'માં પણ સાથે કામ કર્યું હતું
દેશ પર ચોથી લહેરનો ખતરોઃ સાપ્તાહિક નવા કેસમાં ૧૭૪ ટકાનો ભયાનક વધારો
દિલ્હીમાં કોરોના 'કાળ' બન્યો: પોઝિટિવિટી રેટ ૭.૭૨ ટકા પર પહોંચ્યો
રોનાલ્ડોના નવજાત ટ્વીન્સમાંથી પુત્રનું નિધન થયું, પુત્રી સુરક્ષિત
આ ઘટનાથી રોનાલ્ડો બહુ જ હતાશ
એશિયાની સૌથી મોટી ડેરી સહિતના પ્રોજેક્ટ્સનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ
બનાસકાંઠાને વડા પ્રધાનની અમૂલ્ય ભેટઃ મોરેશિયસના પીએમ અને WHOના વડાની ઉપસ્થિતિ વચ્ચે જામનગરમાં WHOના પારંપરિક દવા કેન્દ્રનો મોદીના હસ્તે શિલાન્યાસ થશે
છ મહિનાની દીકરીનો પણ વિચાર કર્યા વગર પરીણિતાએ સાસરિયાંના ત્રાસથી જીવન ટુંકાવ્યું
વેજલપુરમાં દંપતીના ત્રાસથી આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો: દંપતીએ આધેડના કાર્ડ પર ચીજવસ્તુઓ ખરીદી હતી
શું તમે પણ ચા સાથે ગળ્યાં બિસ્કિટ ખાઓ છો?
બિસ્કિટ અથવા કૂકીઝમાં બીએચએ અને બીએચટી નામના બે પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, તેનાથી આરોગ્યને નુકસાન થાય છે
વહેલી સવારથી શહેરભરમાં વાહન ચેકિંગનો ધમધમાટઃ પોલીસ એલર્ટ
ત્રણ દેશના વડા પ્રધાનની સુરક્ષાના પગલે પોલીસ ૨૪ કલાક ખડેપગે
ફાયર સેફ્ટી વિના ધમધમતી ફેશન સ્ટ્રીટ સામે આકરાં પગલાં લેવામાં તંત્ર 'લાચાર'
ગોતા અને કર્ણાવતી ક્લબ સામેની ફેશન સ્ટ્રીટમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા ઊમટતા હોવા છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને આંખ આડા કાન કરે છે
યુપીમાં મંજૂરી વગર શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં
લાઉડ સ્પીકરના અવાજ પર પણ આદેશ અપાયા
યુક્રેનની સીમા પાસે ચાર ન્યૂક્લિયર બોમ્બર ઊડતાં દેખાયાં: હવે ગમે તે ઘડીએ અણુ હુમલો
રશિયાના સૌથી મોટા યુદ્ધ જહાજ માસ્કોવાના વિનાશની પહેલી ઝલક સામે આવી: ઝેપોરિઝિયાના ૬૯ નાગરિક રશિયાની કેદમાં
બીજાં લગ્ન થાય ત્યાં સુધી તલાકશુદા મહિલાને નિર્વાહભથ્થું મળી શકે: હાઈકોર્ટ
ન્યાયમૂર્તિ કરુણેશસિંહ પવારે આ ચુકાદો એક મુસ્લિમ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન પિટિશન પર આપ્યો હતો
ઓમિક્રોનથી બાળકોને હાર્ટ એટેકનું જોખમઃ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
ઓમિક્રોનની જેમ આ વખતે પણ દેશમાં મહામારીની અસર નિયંત્રણમાં છે, જે સીધી રીતે કોરોના વેક્સિનેશનના કારણે શક્ય બની છે: ડૉ. વિનોદ સ્કારિયા
પંડ્યા 2.0: આઇપીએલ-૨૦૨૨એ હાર્દિકને ભારતના ભાવિ કેપ્ટનની રેસમાં લાવી દીધો
હાલ હાર્દિક ૧૪૦ કિ.મી.થી વધુ ઝડપે બોલિંગ કરી રહ્યો છે
દર વર્ષે વધતી રજાઓને 'રજા' આપવાની જરૂર
ચીન-જાપાન જેવા દેશોમાં આકસ્મિક રજા અને બીમારીની રજા જેવી વ્યવસ્થા હોતી નથી. આ દેશોની સફળતાનું એ પણ એક મોટું કારણ છે કે તેઓ રજાને નહીં, કામને મહત્વ આપે છે
જો બિડેને જેલેંસ્કીનું આમંત્રણ ઠુકરાવ્યું: હવે યુક્રેન નહીં જાય
રાષ્ટ્રપતિની કીવ જવાની કોઈ યોજના નથી: પ્રેસ સેક્રેટરી જેન સાકી
કોરોના પોઝિટિવ કર્મચારીને એક મહિનાની રજા મળશેઃ યુપી સરકારનો મોટો નિર્ણય
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવનારા સરકારી કર્મીને પણ મહત્તમ ર૧ દિવસની સ્પેશિયલ સીએલ મળશે
ઈન્ડોનેશિયામાં ૬ની તીવ્રતાના ભૂકંપઃ કોઇ જાનહાનિ નહીં
સવારે ૬.૫૩ કલાકે ભૂકંપના આંચકા આવતાં લોકો ઘરમાંથી બહાર નીકળ્યા
BRTSમાં ટિકિટ વગર મુસાફરી કરવામાં શિક્ષિત લોકો જ મોખરે!
પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદમાંથી વધુ ખુદાબક્ષ મુસાફરો પકડાઈ રહ્યા છેઃ એક અઠવાડિયામાં રૂ. ૧.૦૯ લાખની પેનલ્ટી વસૂલાઈ
AMCએ પીએમ મોદીના રોડ શો માટે રાતોરાત તૈયારી કરી
એરપોર્ટથી હાંસોલબ્રિજ સુધીના તમામ રોડને ચકાચક કરાયા
'થાર' મને હર્ષવર્ધને ઓફર કરી હતી: અનિલ કપૂર
ફિલ્મમાં અનિલ કપૂર, હર્ષવર્ધનની સાથે ફાતિમા સના શેખ અને સતીશ કૌશિક પણ લીડ રોલમાં દેખાશે
દિલ્હીના માફિયા સુધી પહોંચે છે વિદેશી પેડલર દ્વારાં આવતું ડ્રગ્સ
DRIએ અગાઉ પકડાયેલા ડ્રગ્સ પેડલરોની તપાસમાં ચોંકાવનારો ખુલાસો: ઝડપાયેલું ૪૩ કરોડનું હેરોઇન પણ દિલ્હી જતું હતું