CATEGORIES
Categories
વાવાઝોડાથી મિઝોરમમાં ૨૦૦થી વધુ મકાનોને નુકસાનઃ આસામમાં ૨૦નાં મોત
ચક્રવાતી તોફાને તબાહી મચાવીઃ ચર્ચની ઈમારત ક્ષતિગ્રસ્ત
લીગમાંથી બહાર થઈ ચૂકી છે બે ચેમ્પિયન છે ટીમઃ પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય
આઇપીએલની બે સૌથી સફળ ટીમ હાલ સૌથી નબળી ટીમ સાબિત થઈ
રશિયાના હુમલામાં યુક્રેનનાં કેટલાંય શહેરો બરબાદ: ખારકીવમાં ફાયરિંગમાં પાંચનાં મોત
મારિયુપીલ કબજે કર્યાનો રશિયાનો દાવો: યુક્રેનનો ઈનકાર
મ્યુનિ. જેટની ટીમે એક જ દિવસમાં રૂપિયા ૩૪,૭૦૦ની પેનલ્ટી વસૂલી
મધ્ય ઝોનમાં તંત્ર સૌથી નબળી કામગીરી કરીને માત્ર રૂ. ૧૭૦૦ વસૂલ્યા
બાળકોનું ધીમી ગતિએ વેક્સિનેશનઃ વાલીઓની બેદરકારી 'મોંઘી' પડશે
દેશનાં અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે ૧૨થી ૧૪ વર્ષનાં બાળકોનું વેક્સિનેશન ખૂબ જરૂરી
બોડીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરશે આ દાળ
ખરાબ કોલેસ્ટ્રોલ શરીરની નસોમાં ચોંટી તેને બ્લોક કરે છે, જેના કારણે નસોમાંથી બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે
નકલીથી સાવધાનઃ પોલીસ, GST, IT અધિકારીઓના વેશમાં લાખોનો 'તોડ'
શહેરમાં વેપારી, રાહદારી તેમજ ગેરકાયદે ધંધા કરતા લોકોને ધમકાવી રૂપિયા ખંખેરતી શાતિર ગેંગનો આતંક વધ્યો: પોલીસ એલર્ટ
દેશમાં કોરોનાના કેસમાં ૯૦ ટકાનો ચિંતાજનક ઉછાળો: ૨,૧૮૩ નવા કેસ, ૨૧૪ દર્દીઓનાં મોત
ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને ૦.૮૩ ટકા, વીકલી પોઝિટિવિટી રેટ ૦.૩૨ ટકા થયો
આજથી સવારે નવ વાગ્યે બેન્કો ખૂલશે: RBIએ ટ્રેડિંગનો સમય પણ બદલ્યો
હવે બેન્કોનાં કામકાજ સવારે ૯-૦૦ વાગ્યાથી ૩-૩૦ સુધી કરી શકાશે
રશિયાની સેનાને મોટો ફટકોઃ યુક્રેને બ્લેક સીમાં રશિયન યુદ્ધ જહાજને ઉડાવી દીધું
અમેરિકા યુક્રેનને રશિયા સામે લડવા રૂ. ૬,૦૦૦ કરોડની મિલિટરી સહાય આપશે
૯૫થી ૯૮ ટકા હાજરી સાથે ભિક્ષુક બાળકોએ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને ઉત્સાહભેર વધાવી લીધો
પ્રોત્સાહનનો પ્રારંભઃ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સત્તાવાળાઓ આઠમું ધોરણ પાસ કરનારાં બાળકોના વાલીને રૂ. ૫૦૦૦ના બોન્ડ આપશે
૧૫ વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બનશે, જે નડશે તે ખોવાઈ જશેઃ મોહન ભાગવત
જે રીતે ભગવાન કૃષ્ણએ આંગળીથી ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, ગોપાલોએ વિચાર્યું કે તેમની લાકડીઓના ટેકે ગોવર્ધન પર્વત ટક્યો છે
૧૨ કલાકમાં મોંઘવારીનો બોમ્બ ફરી ફૂટ્યો: PNG બાદ CNGના ભાવમાં પણ તોતિંગ વધારો
પીએનજીમાં બે સપ્તાહમાં રૂ.૧૦થી પણ વધુનો ભાવવધારોઃ લોકોની મુશ્કેલી વધી
કેપ્ટનશિપનું દબાણ નથી છતાં વિરાટ કોહલીના બૅટમાંથી રન નથી નીકળતા
કોહલી કેકેઆર વિરુદ્ધ ૧૨ અને રાજસ્થાન રોયલ્સ સામે માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો
મધરહૂડ સુંદર છે, પણ બધું થોડું વેર-વિખેર છે: કાજલ અગ્રવાલ
આનંદ, ઉદાસી, ગભરામણ, હાર્ટ બ્રેક એ બધી લાગણીઓનો સમન્વય એક અનોખી સ્ટોરીને સાથે જોડે છે: કાજલ અગ્રવાલ
રણબીર-આલિયા આજે લગ્નના તાંતણે બંધાશે: ક્રિષ્ના બંગલોથી વાસ્તુ સુધી ડેકોરેશન કરાયું
મહેંદી સેરેમની બાદ લગ્નની તારીખ નક્કી કરાઈ
અનેક ઉપાયો કરવા છતાં વજન કેમ ઘટતું નથી
ઘણા લોકો તરસ લાગે છે ત્યારે સોડા ડ્રિક, જ્યુસ કે કોફી પીવાનું પસંદ કરે છે તો આ સ્થિતિમાં પણ વજન ઘટાડવામાં મુશ્કેલી આવી શકે છે
કસ્ટોડિયલ ડેથઃ કાચા કામના કેદીનું પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ તેના પરિવારને મોતની જાણ કરાઈ
સેન્ટ્રલ જેલમાં દારૂના કેસમાં ઝડપાયેલા યુવકનું ભેદી મોતઃ ન્યાય ન મળે ત્યાં સુધી યુવકની લાશ નહીં સ્વીકારવા પરિવારજનની ચીમકી
બાબા સાહેબની ૧૩૧મી જયંતીએ પીએમ મોદીએ વડા પ્રધાન મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું
રૂ.૨૭૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ વડા પ્રધાન મ્યુઝિયમ ૧૫,૬૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલું છે
પ્રોપર્ટી બુક કરાવી ન હોવા છતાં બે કરોડની માગણી કરી
શખ્સે બોગસ ચિઠ્ઠી બનાવીને રૂપિયાની માગણી કરી હતી
નિમ્રતના કામથી ઇમ્પ્રેસ થયા બિગ બી
'દસવીં'માં તારું કામ, બારીકી, હાવભાવ બધું જ અદભુત છે. હું દિલથી તારી પ્રશંસા કરું છું અને તને અભિનંદન આપું છું: અમિતાભ બચ્ચન
દેશમાં લાંબા સમય બાદ એક્ટિવ કેસ વધ્યાઃ ૧,૦૦૭ નવા કેસ, ફક્ત એક દર્દીનું મોત
કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૮૬,૨૨,૭૬,૩૦૪: ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૩ ટકા
ગ્રીન કવચઃ ૩૬૦૦ વડનું ઘેઘૂર વન હવે અમદાવાદની 'ગરમી' ઘટાડશે
મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા ૪૮ સ્થળોએ ૭૫-૭૫ વડ વાવીને 'વડ વન' ઊભું કરાશેઃ ગૃહિણીઓને એક કિ.મી.ના અંતરે પૂજા માટે વડ મળી રહેશે
કુલગામમાં આતંકીઓએ કાશ્મીર છોડવાની ધમકી આપતાં પોસ્ટર લગાવ્યાં
કુલગામમાં આતંકીઓએ એક વ્યક્તિને ગોળી મારી
આજથી લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલશેઃ ૩૫ મુહૂર્ત
૧૦ જુલાઈથી લઈ ૨૩ નવેમ્બર દરમિયાન ૧૩૪ દિવસ લગ્ન માટે મુહૂર્ત નથી
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો કહેર ફરી વધશે: કાલથી ફરી ૪૩થી ૪૪ ડિગ્રી તાપમાનની આગાહી
આઠ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર, ૪૨.૫ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર
આંધપ્રદેશમાં કેમિકલ લેબમાં આગ લાગતાં છ લોકોનાં મોતઃ ૧૨ ગંભીર
સીએમ જગત મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારજનોને ૨૫ લાખ ચૂકવવા આદેશ કર્યો
આર્થિક સંકટના કારણે શ્રીલંકા પાસેથી એશિયા કપની યજમાની છીનવાઈ જશે?
ચાર વર્ષના લાંબા ગાળા બાદ એશિયા કપની યજમાની શ્રીલંકા કરશે
'એબોર્શન કરાવી લે, મારે બાળક જોઈતું નથી' કહી પતિએ પત્નીને માર માર્યો
સાસરિયાં પણ પરિણીતા સાથે નોકરાણીની જેમ વર્તન કરતાં હતાં
હેલ્થ કમિટીમાં ઈરાદાપૂર્વક સોલિડ વેસ્ટના આસિ. ડાયરેકટર્સને હાજર રખાતા નથી!
નાગરિકો કચરાગાડીની સમસ્યાથી ત્રસ્ત છે અને તંત્ર બેપરવા છેઃ સભ્યોની ફરિયાદો સામે 'જોઈ લઈશું' એવો જવાબ આપીને ઠંડું પાણી રેડી દેવાય છે