CATEGORIES
Categories
સાવધાન! કોરોના કેસમાં દિલ્હી-NCR કેરળ-મિઝોરમને પણ પાછળ રાખી દીધાં
દેશનાં સાત રાજ્યોમાં કોરોના ફરી બેકાબૂ: દિલ્હી, મુંબઈ અને ગુરુગ્રામમાં કેસની સંખ્યા ડરામણી
હડતાળઃ બે લાખ રિક્ષાનાં પૈડાં થંભી જવાથી અમદાવાદીઓ અટવાયા
CNGમાં થયેલા તોતિંગ ભાવવધારાના વિરોધમાં રિક્ષાચાલકો મેદાને પડ્યાઃ હલ ના આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે
વાતાવરણ ફરી પલટાયું: સવારે ગુલાબી ઠંડક, બપોરે અંગારા વરસાવતી ગરમી
અમદાવાદમાં સવારથી ગરમ-સુકા પવનોનું જોર વધતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધીને ૪૨.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી વધીને ૨૫.૫ ડિગ્રીએ પહોંચતાં લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો
સંજુને રનઆઉટ કરવા હાર્દિકે ૧૪૪.૪ કિમીની ઝડપે થ્રો કરી સ્ટમ્પ તોડી નાખ્યું
હાર્દિકે સંજુને રનઆઉટ કરવા હાર્દિકે ૧૪૪.૪ કિમીની ઝડપે થ્રો કરી આપ તોડી નાખ્યું
મારા પર્ફોર્મન્સને રિવ્યૂ કરવાની જરૂર નથી: યામી
મારી વાત શરૂ કરું એ પહેલાં કહેવા માગું છું કે હું રચનાત્મક નિંદાઓને સકારાત્મક રીતે લઉં છું: યામી ગૌતમ
બેંગલુરુમાં ભારે વરસાદથી તબાહી: ઠેરઠેર પાણી ભરાયાં, એકનું મોત
આગામી બે દિવસ દરમિયાન વરસાદની શકયતા
દેશમાં ૮૦ દિવસ બાદ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસઃ ૯૪૯ નવા કેસ, છનાં મોત
પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૬ ટકા થયોઃ નવા કેસમાં પ.૭ ટકાનો ઘટાડો
દર્શકોને એન્ટરટેઈન કરવા આતુર આયુષ્માન ખુરાના
મારી પહેલી ફિલ્મ 'અનેક' મારા દિલની ખૂબ જ નજીક છે, કારણ કે એ ફિલ્મ દ્વારા દર્શકોમાં દેશભક્તિ જાગશે: આયુષ્માન ખુરાના
કોરોનાની ચોથી લહેરનાં લક્ષણોઃ હવે સીધો આંખોને કરે છે ટાર્ગેટ!
ખંજવાળ કે આંખો સૂકી પડી જવી જેવાં લક્ષણો જોવા મળે છે
કેદીઓનાં હાથવગાં ‘હથિયાર' બનતી ૩૫૦૦ થાળી પર જેલ સિપાહીની વોચ
થાળીઓ તોડીને કેદીઓ ઘાતક હથિયાર બનાવી હુમલા કરે છેઃ બે દિવસ પહેલાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ પર થયેલા જીવલેણ હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં
અણુશસ્ત્રોથી સજજ યુદ્ધ જહાજ તબાહ થતા રશિયા ભડક્યું: વિશ્વયુદ્ધનો ખતરો વધ્યો
યુદ્ધ જહાજની તબાહી સાથે રશિયાની સાંકેતિક હાર: યુક્રેનમાં એર એટેકનું એલર્ટ
ઉનાળામાં કેરી ખાવાનું ચૂકતા નહીં
કેરીમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી તત્ત્વ છે
ઓનલાઇન ઇલેક્ટ્રિક બાઈક લેવા જતાં મહિલાએ ૭૯,૫૦૦ ગુમાવ્યા
સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે
ઊંઘ ઊડાડી દે છે મોબાઇલ ફોનની લત
દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તેને ઊંઘ ન આવવાની બીમારી થઇ ચૂકી છે. કોરોના પહેલાની સરખામણીમાં મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર રહેવાની આદતમાં ૫૭ ટકાનો વધારો થયો છે
IPL-૨૦૨૨માં આજે સિઝનની પ્રથમ ટક્કર: સનરાઇઝર્સ સામે કોલકાતાનું પલડું ભારે
કુલ ૨૧ મુકાબલા આ બંને ટીમ વચ્ચે રમાયા, જેમાં ૧૪ વાર કોલકાતાએ અને સાત વાર હૈદરાબાદે બાજી મારી
AMTSના આશરે ત્રણ લાખ પેસેન્જર્સને છ ટર્મિનસ પર ATMની સુવિધા મળશે
લાલ દરવાજા, સારંગપુર, વાડજ, વાસણા, અખબારનગર અને જમાલપુર ખાતે ATM ચાલુ કરવાનાં ચક્રો ગતિમાનઃ જૂન સુધીમાં સુવિધા મળતી થાય તેવી શક્યતા
અરુણાચલમાં વહેલી સવારે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ: લોકોમાં ફફડાટ
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર પાંગિન જણાવાયું
'હતાશ' પુતિન હવે ગમે તે ઘડીએ અણુબોમ્બથી હુમલો કરી શકે છેઃ CIA
અમેરિકાના પ્રમુખ બિડેન પણ ત્રીજા વિશ્વયુદ્ધને લઈને ખૂબ જ ચિંતિતઃ CIA ચીફ વિલિયમ બર્ન્સ
મોંઘવારીમાં પીવું શું? લીંબુ પછી હવે સંતરાં અને મોસંબીના ભાવ પણ આસમાને પહોંચ્યા
ઓચિંતી માગ વધતા સંતરા અને મોસંબીના કિલોદીઠ ભાવ રૂ.૪૦થી વધીને રૂ.૬૦ થઈ ગયાઃ મધ્યમવર્ગની પરેશાની વધી
બોર્ડની ઉત્તરવહીની ચકાસણીમાંથી છટકવા માટે શિક્ષકોનાં ગલ્લાતલ્લાં
પેપર તપાસવા ન પડે તે માટે શિક્ષકો જાતજાતનાં બહાનાં આગળ ધરી રહ્યા છેઃ પહેલા દિવસે અનેક શિક્ષકો ગેરહાજર
વજન ઘટાડવા માટે પીઓ બ્લેક કોફી
દરરોજ ચાર કપ બ્લેક કોફી પીવાથી શરીરની ચરબી લગભગ ચાર ટકા ઓછી થઈ શકે છે
લેક્ચરર્સના ક્રેડિટકાર્ડથી કોઈએ બારોબાર ૮૯ હજાર સેરવી લીધા
સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં પ૯૦૦ રૂપિયા પરત મળ્યા
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ધનંજય મંડેને હાર્ટએટેક: હોસ્પિટલમાં દાખલ
મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ
૭.૬૨ લાખથી વધુ અમદાવાદીઓએ વેક્સિનનો બીજે ડોઝ લીધો નથી!
કોરોનાનો નવો વેરિઅન્ટ XE ઓમિક્રોનથી દસ ગણો ચેપી હોઈ જૂન-જુલાઈમાં ફોર્થ વેવની અટકળો: પશ્ચિમ ઝોન ડોઝ લેવામાં સૌથી વધુ જાગ્રત તો દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ઉદાસીનતા
વર્ષ ૨૦૨૭માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે
૨૦૨૬માં પહેલું પરીક્ષણ કરવામાં આવશે
પુણેમાં પહેલી જીતની તલાશમાં ઊતરશે મુંબઈ: MCA સ્ટેડિયમમાં સ્પિનર્સનો દબદબો રહે છે
આ મેદાન પર કુલ ૪૨ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૨૦ વાર જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમ ૨૨ વાર મેચ જીતી છે
ચોથી લહેરના પગપેસારાના સંકેત: દેશના ૨૯ જિલ્લામાં કોરોના બેકાબૂ
ગુજરાત, હરિયાણા અને દિલ્હીમાં કોરોનાનો ગ્રોથ રેટ વધ્યો
ફિલિપાઈન્સમાં મેગી વાવાઝોડાને કારણે ૫૮ લોકોનાં મોત, ૧૦૦થી વધુ ઘાયલ
કુદરતી આફત બાદ ૧૭ હજારથી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા
પૃથ્વી શોને ૧૦૦ ટેસ્ટ રમનારો ખેલાડી બનાવી દઈશઃ પોન્ટિંગ
પૃથ્વીએ છેલ્લી બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરતા બે અર્ધસદી ફટકારી
ન્યૂયોર્ક ફાયરિંગ: હુમલાખોરની ઓળખ થઈ, માહિતી આપનારને પ૦ હજાર ડોલરનું ઇનામ
ન્યૂયોર્ક પોલીસે 'પર્સન ઓફ ઈન્ટરેસ્ટ' ફ્રેંક જેમ્સનો ફોટો ટ્વિટર પર શેર કર્યો