CATEGORIES
Categories
ડોક્ટર્સની હડતાળ તો ચાલુ જ રહેશે: ઇમર્જન્સી સારવાર લેવા આવતા દર્દીઓમાં ૨૫ ટકાનો ઘટાડો
હવે GMERS નર્સિંગ એસોસિયેશનની ૧૧ એપ્રિલથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
ડિઝાઇનર કપડાં, ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનું: IPLએ ગ્રાઉન્ડસમેનની જિંદગી બદલી નાખી
ભૂતકાળમાં વસંત મોહિતે જ્યારે મરીન ડ્રાઇવ પરથી પસાર થતા ત્યારે વિચારતા હતા કે સમુદ્રના કિનારે એક લક્ઝરી હોટલમાં રહેવાનું કેવું લાગતું હશે..આ વસંત મોહિતેનું માત્ર એક સપનું હતું
ઠક્કરનગરમાં લાઈટર પાછું આપવા બાબતે બે શખ્સે યુવકને છરી મારી
યુવકે શાંતિથી વાત કરવાનું કહેતાં શખ્સો વધુ ઉશ્કેરાયા
ટ્રેનમાં તસ્કરોનો તરખાટ: બે મોબાઇલ ફોન અને પર્સની ચોરી
ચોર ટોળકી બે મોબાઇલ ફોન તેમજ સોનાના દાગીના ભરેલી બેગ ટ્રેનમાંથી ચોરી કરી ફરાર
જાગતે રહોઃ દારૂ-જુગારના કેસ કરવા માટે પોલીસ સફાળી જાગી
અમદાવાદનાં તમામ પોલીસ સ્ટેશનમાં દારૂ-જુગારના નાનામોટા અનેક કેસ નોંધાયાઃ કુખ્યાત બુટલેગર્સ પણ ભૂગર્ભમાં ઊતરી ગયા
ગૌમાંસ અને હત્યાનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપતાં મહિલાએ આત્મહત્યા કરી
પોલીસે સાત લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી: આરોપીઓએ મહિલાનાં સંતાનોને પણ મારી નાખવાની ધમકી આપી
કોરોનાના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોનના દર્દીઓ ત્રણ દિવસ વહેલા સાજા થાય છે
ડેલ્ટા સંક્રમિત દર્દીઓને સાજા થવામાં ૭.૭ દિવસ લાગતા હતા
કોરોનાના કારણે દેશનાં પાંચ રાજ્યમાં સ્થિતિ વણસી શકે છે: આરોગ્ય મંત્રાલયની ચેતવણી
ભારતમાં હાલ કોરોના વાઈરસના કુલ ૧૧,૪૯ર એક્ટિવ દર્દીઓ પરંતુ પાંચ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો
કોરોનાના XE વેરિઅન્ટની એન્ટ્રી: વડોદરાના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ
વડોદરાના ગોત્રીમાં પુરુષ દર્દીમાં નવો વેરિઅન્ટ મળી આવ્યોઃ ઓમિક્રોનથી દસ ગણા ચેપી XE વેરિઅન્ટથી લોકોમાં ફફડાટ
કાશ્મીરમાં લશ્કરના કમાન્ડર નિસાર ડાર સહિત બે આતંકીઓ ઠાર
કુલગામમાં અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાનો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો
કેનેડાના ટોરન્ટોમાં ભારતીય વિધાર્થીની ગોળી મારી હત્યા
કાર્તિક એમબીએના અભ્યાસ માટે ૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ટોરન્ટો ગયો હતો
ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેનના બે ટુકડા થયા
પ્લેનમાં બે ક્રુ મેમ્બર હતા, તેમની હાલત સ્થિર
ઈમરાનની હારને પચાવી ન શકી પાર્ટી: સમગ્ર પાકિસ્તાનમાં PTIનું વિરોધ પ્રદર્શન
ઈમરાનને ફરી વડા પ્રધાન બનાવવાની માગણી સાથે લાખો લોકો રસ્તા પર ઉતર્યા
ઇમરાન બાદ હવે રમીઝનો વારોઃ વિદાય સમારંભ નક્કી
ઈમરાન ખાનના આગ્રહ બાદ રમીઝ રાજા પીસીબીનો ચેરમેન બન્યો હતો, રમીઝની કરિયર કોમેન્ટેટર અને ક્રિકેટ નિષ્ણાત તરીકે સારી ચાલી રહી હતી અને તે પોતાના કાર્યમાં વ્યસ્ત હતો, પરંતુ ઈમરાનના કહેવા પર તેણે તમામ કરાર તોડી દીધા
અસારવા બન્યું ટીબીનું હોટસ્પોટઃ ત્રણ વર્ષમાં સૌથી વધુ ૧૪૭૮ કેસ
રાણીપમાં સૌથી ઓછા ૪૦૭ કેસઃ અમદાવાદની બાળકીઓ-યુવતીઓમાં એનીમિયાના કારણે ટીબી થવાનું પ્રમાણ વધુ
આજે ગુજરાત v/s પંજાબ: બંનેની નજર જીત પર
લિવિંગસ્ટોને સીએસકેના બોલર્સની ધોલાઈ કરતાં ૩૨ બોલમાં ૬૦ રન ઝૂડી કાઢ્યા હતા
અમદાવાદમાં માત્ર દસ ટકા ગ્રીન કવરઃ હવે તો વૃક્ષની કિંમત સમજો
વર્ષ ૨૦૧૨માં ભાગ ૪.૬૬ ટકા ગ્રીન વર હતું: છેલ્લાં ત્રણ વર્ષથી મિશન મિલિયન ટ્રીથી ઝાડ વધ્યાં
અન્ય યુવતીના ડબા વિશે પૂછવા બાબતે પતિએ પત્નીને ફટકારી
તું મને નથી ગમતી, હવે હું એને જ ઘરમાં લાવીશ આમ કહેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
RTE પ્રવેશ પ્રક્રિયા: ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, દાખલા મેળવવા માટે વાલીઓનો ઘસારો
૧ર દિવસમાં ૫૦૦૦ હજારથી વધુ ફોર્મ રદઃ ડીઈઓ-ડીપીઓની ચકાસણીમાં ફોર્મ રદ, કેટલાક બોગસ કાગળોથી ખોટી રીતે ગરીબ બન્યા હતા
AMTSના વધુ બે બસ રૂટમાં ફેરફાર કરાયા
રૂટ નંબર-૧૬૦ હાટકેશ્વરથી સિલ્વર ઓફ યુનિ. અને ૬૩/૧ લાલ દરવાજા ટર્મિનસથી લીલાપુર ગામ સુધી જશે
RBI એ સતત ૧૧મી વખત રેપો રેટ યથાવત રાખ્યો: રિવર્સ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો
ગ્રોથ રેટ ૭.૨ ટકા રહેવાનું અનુમાન: મોંઘવારી માઝા મૂકશે
'સ્લો સ્ટાર્ટર' મુંબઈ ઇન્ડિયન્સની ગાડી જીતના પાટા પર સડસડાટ ક્યારે દોડશે?
બોલિંગમાં અમે અંતિમ ઓવરોમાં વધુ દબાણના કારણે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. અમે રણનીતિને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ: હેડ કોચ માહેલા જયવર્ધન
વિવાદિત રણનીતિઃ અવાવરું જગ્યા પર બેઠેલાં યુગલોની પોલીસ પૂછપરછ કરશે
દુષ્કર્મ તેમજ છેડતીના કેસોને રોકવા તેમજ ગીષ્માકાંડ થતો અટકાવવા માટે પોલીસે યુગલોની પૂછપરછ કરીઃ યુવક અને યુવતીનાં માતા-પિતાને પોલીસ કોન કરી જાણ કર્યા બાદ જવા દે છે
વજનના કારણે ટ્રોલ કરવામાં આવતાં ફરક નથી પડતોઃ હરનાઝ
જો તમે આત્મવિશ્વાસુ હો, તમને તમારા પર ભરોસો હોય તો કોઈ તમને અટકાવી નહીં શકે: હરનાઝ
દેશમાં કોરોનાના કેસમાં ફરી નજીવો ઘટાડો: ૧,૦૩૩ નવા કેસ, ૪૩ લોકોએ જીવ ગુમાવ્યો
એક્ટિવ કેસ ઘટીને ૧૧,૬૩૯ઃ પોઝિટિવિટી રેટ ૦.૨૧ ટકા
યુક્રેનનાં મોટાભાગનાં શહેરો સંપૂર્ણ તબાહ: મારિયુપોલમાં ૫,૦૦૦થી વધુ લોકોનાં મોત
ખારકીવના ઓઈલ ડેપોનો ખાતમો: ડોનેત્સકમાં ગોળીબારમાં પાંચનાં મોત
દક્ષિણ આફ્રિકાના છ બેટરને નોટઆઉટ અપાયાઃ બાંગ્લાદેશે ICCમાં ફરિયાદ કરી
મને લાગે છે કે આઇસીસીએ ન્યૂટ્રલ અમ્પાયર તરફ પાછા ફરવાનો સમય આવી ગયો છે, કારણ કે ક્રિકેટ રમતા મોટા ભાગના દેશમાં કોરોનાની સ્થિતિ ઘણી સારી છે" શકીબ
જીવનના અંતિમ દિવસ સુધી એક્ટિંગ કરવી છે: સંજય દત્ત
મને રોમેન્ટિક રોલ કરવાનું પણ ગમે છે: સંજય દત્ત
કૈફનો KKR પર આરોપ: કુલદીપને સ્કવોડમાં બેસાડવાના બદલે ઘેર મોકલી દેવામાં આવતો
અસહ્ય દબાણના કારણે સારા બોલર કુલદીપની કરિયર ખરાબ થઈ ગઈ
કોરોનાના XE વેરિઅન્ટ મુદ્દે BMC અને કેન્દ્ર આમને સામને
૨૩૦ નમૂનાને જીનોમ સિક્વન્સિંગ હેઠળ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, તેમાંથી એક પરીક્ષણમાં નવો સબ વેરિઅન્ટ XEની પુષ્ટિ થઈ છે