CATEGORIES
Categories
હંમેશા હેલ્ધી રહેવું હોય તો આટલું ધ્યાન રાખો
જો વજન વધુ વધે તો આ સ્થિતિમાં ડાયાબિટિસ, હાઈ બીપી અને પેટની સમસ્યા જેવી બીમારીઓ આપણને પોતાની ઝપેટમાં લઈ લે છે
સરકારી ડોક્ટર્સ હડતાળ પર આરોગ્ય સેવાઓ ખોરવાઈ
હજારો દર્દીઓ ખાનગી દવાખાનાં અને હોસ્પિટલમાં જવા મજબૂર
સતત ૧૩મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ ૧૦૩.૪૯ રૂ. પ્રતિ લિટર
દિલ્હીમાં સીએનજીના ભાવમાં વધારો
શ્રીનગરમાં અડધી રાતે નગીન સરોવર પર લાગેલી આગમાં છ હાઉસ બોટ ખાખ
કરોડોની સંપતિ નષ્ટ થઇ: જાનહાનિના સમાચાર નથી
શ્રીલંકામાં પીએમ-રાષ્ટ્રપતિ સિવાય તમામ ૨૬ કેબિનેટ પ્રધાનનાં રાજીનામાં
પીએમના પુત્રએ સૌથી પહેલું રાજીનામું આપ્યું હતું
વચન પાળવામાં પાક્કો અભિષેક બચ્ચન
યામી જેલર જ્યોતિ દેસવાલના રોલમાં તો નિમ્રત ચીફ મિનિસ્ટર બિમલાદેવીના રોલમાં દેખાવાની છે
મહારાષ્ટ્રમાં નવા-જૂનીનાં એંધાણઃ નીતિન ગડકરીએ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત
આ કોઇ રાજકીય મુલાકાત ન હતી: ગડકરી
નિર્ણયનગર ગરનાળા પાસે ફર્નિચરના ગોડાઉનમાં મોડી રાતે ભીષણ આગ
લાખો લિટર પાણીનો મારો માર્યા બાદ આગ કાબૂમાં આવીઃ સીએનજી લીકેજ થવાથી આગ લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું
એસજી હાઈવે નજીક ટોળાએ યુવકને રોડ પર સુવડાવી માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા
પીજીમાં રહેતા શખ્સે પાણી બાબતે કર્મચારીને માર માર્યો હતો. પીજી માલિક અને યુવક વચ્ચે પડતાં મામલો ગરમાયો હતો
'RRR'થી બે ફેમિલી વચ્ચેની દાયકાઓ જૂની સ્પર્ધાનો અંત
ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ બંને સ્ટ્રોન્ગ બોન્ડ શેર કરતા હતા, જોકે તેમના ફેમિલી વચ્ચે વર્ષોથી હરીફાઈ ચાલતી આવી છે
AMTSના સત્તાધીશોનો જનહિતમાં નિર્ણયઃ ત્રણ બસના રૂટ લંબાવવામાં આવ્યા
૧૩/૧ પ્રકાશ વિધાલયથી રાણીપ, ૧૩/૧ શટલ તિગમ સોસાયટીથી લાલદરવાજા, ર૩ મણિનગર ટર્મિનસથી લાંબા ગામ સુધી દોડશે
આરટીઈ પ્રવેશ માટે વાલીઓની મૂંઝવણ વધીઃ હેલ્પલાઇનમાં ફોનનો મારો
આરટીઈમાં પ્રવેશની પૂછતાછ માટે એક જ દિવસમાં ૧૦૦થી ૧૫૦ કોલ, ભાડા કરાર, જાતિના દાખલા સહિતના પ્રશ્નો પુછાયા
ઈમરાન ખાનને પીએમ પદેથી હટાવ્યા બાદ પાક.માં અનિશ્ચિતતા: આજે સુપ્રીમમાં સનાવણી
આજે બપોરે ઈમરાન ખાન પાકિસ્તાનની જનતા સાથે સીધો સંવાદ કરશે
કીવ નજીક ૪૦૦થી વધુ લાશ મળતાં રશિયા પર નરસંહારનો ગંભીર આક્ષેપ
ઓડેસામાં રશિયાએ મિસાઈલ હુમલા કરીને સૌથી મોટી ઓઈલ રિફાઈનરી નષ્ટ કરી
દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૭૧૫ દિવસ બાદ પ્રથમવાર ૧,૦૦૦થી ઓછા નવા કેસ
એક્ટિવ કેસ પણ ૧૩,૦૦૦થી નીચેઃ તવા કેસમાં ૧૬.૭ ટકાનો ઘટાડો
કેટલાંક રાજ્યમાં વરસાદ-આંધી, દિલ્હીમાં લૂઃ રાજસ્થાનની ગરમીએ રેકોર્ડ તોડ્યો:
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદ
ઢોર પકડવાનો ‘ફ્લોપ શો': દોષનો ટોપલો બાઈકર્સ ગેંગ પર ઢોળાયો
નિકોલમાં ઢોર પાર્ટી પહોંચે તે પહેલાં પશુપાલકોએ ઢોર સગેવગે કરતાં મ્યુનિ. તંત્ર પણ સંદેહના ઘેરામાં: ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં અમદાવાદમાં આજે આંદોલન
ગરમીનો પારો હજી બે દિવસ ગુજરાતીઓને દઝાડશે
શીતળ સવાર બાદ આકરી ગરમી અનુભવતા લોકો ગરમીથી ત્રાહિમામ
સંસ્કૃતિ અને સંસ્કારોથી દૂર થતો સમાજ
વ્યક્તિની સામાન્ય જીવનશૈલીની વાત કરીએ તો મોટા ભાગના લોકો સંસ્કૃતિ-સંસ્કારો સાથે જીવવાને પછાતપણું માને છે. ચિંતા એ છે કે ક્યાંક તે આ વિચારને માનનારા લોકોનું જ વૈચારિક પછાતપણું તો નથી ને?
પર્પલ-ઓરેન્જ કેપ પર KKRના ખેલાડીઓનો કબજો
અત્યાર સુધી પ્રથમ સ્થાને રહેલો આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હવે ૯૩ રન સાથે બીજા સ્થાને ધકેલાઈ ગયો
લોકોના પ્રેમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી: જુનિયર એનટીઆર
આલિયા, તું એક પાવર હાઉસ છે. તારી હાજરીથી તેં ફિલ્મને વધુ સ્ટ્રોન્ગ બનાવી દીધી છે: જુનિયર એનટીઆર
મહિલાઓના લીડ રોલવાળી ફિલ્મો કરવી છે શર્વરીને
બદલાતા સમયમાં છોકરીઓ અને મહિલાઓનો સમય આવ્યો છે. આજે લેડીઝને સન્માન સાથે જીવવાનો હક મળ્યો છે. આજે તેઓ સમાન રીતે જિંદગી જીવી શકે છે: શર્વરી
માસૂમ ગલૂડિયાંનું ખસીકરણ કરી ટાર્ગેટ પૂરો કરવાનું કૌભાંડ
રખડતાં કૂતરાંના ત્રાસથી અમદાવાદીઓને બચાવવામાં નિષ્ફળ જનાર તંત્રે ગલૂડિયાંને શિકાર બનાવ્યાંઃ જોધપુરમાં ચાર ગલૂડિયાં ખસીકરણ બાદ તરફડી તરફડી મોતને ભેટ્યાં
નાઈઝિરિયન યુવકના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા અને બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો
નાઈઝિયાને ન્યૂ દિલ્હી ઈમિગ્રેશન વિભાગના બોગસ સિક્કા પણ પાસપોર્ટમાં કર્યા: ઈમીગ્રેશન ઓફિસરે ક્રાઈમ બ્રાન્ચમાં નાઈઝિરિયન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
પંજાબ જીત્યા બાદ ‘આપ'નું 'મિશન ગુજરાત': રોડ શોથી કેજરીવાલ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ-પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતના બે દિવસના પ્રવાસે: ગાંધી આશ્રમ જઈને કેજરીવાલે બાપુને નમન કર્યા: સાંજે નિકોલના રોડ શોમાં પચાસ હજારની જનમેદની ઊમટશે તેવો ‘આપ’નો દાવો
ટોરેન્ટ પાવરના એકિઝક્યુટિવ પાસેથી મોબાઈલ અને રૂપિયા લુંટી લીધા
વીજ ચોરી ચકાસણી કરવા ગયેલા કર્મચારીઓને પણ ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી
બે પત્ની રાખનાર પતિએ કહ્યું, 'જે મને પાંચ લાખ આપશે તેની સાથે હું રહીશ'
પહેલી પત્ની બાળકોને લઈને જતી રહી તો પતિએ યુવતી સાથે બીજાં લગ્ન કરી લીધાં
ભારત સામે રમવા ICC સમક્ષ ખોળો પાથરશે રમીઝ: પાક.ની ઇચ્છા પર પાણી ફેરવશે BCCI
રમીઝના 'શ્વેતપત્ર' (વ્હાઇટ પેપર) પ્રસ્તાવ અનુસાર આઇસીસી આ ટૂર્નામેન્ટનું વાર્ષિક સંચાલન કરી શકે, જેના દ્વારા તેને મીડિયા અધિકાર અને અન્ય વ્યવસાયિક ગતિવિધિઓથી લગભગ ૭૫ કરોડ ડોલરની રકમ મળી શકે
ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોની વહારે આવેલી ભૂપેન્દ્ર પટેલ સરકારના ૨૦૦ દિવસ પૂર્ણ
ગુજરાતનાં જાહેર સ્થળોને ગુજરાતી ભાષાની ઓળખ અપાઈ
બાઇક અથડાવા બાબતે પિતા-પુત્રએ બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો
સોલાના પોલીસ કોન્સ્ટેબલ તપાસના કામે ચાણક્યપુરી વિસ્તારમાં ગયા હતા