CATEGORIES
Categories
ગંભીર આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકામાં ઈમર્જન્સી જાહેર: હિંસક વિરોધ પ્રદર્શનો જારી
૧૩ કલાક પાવર કટ, ગેસ અને ઈધણનો અભાવઃ ફૂગાવાનો દર સર્વોચ્ચ સપાટીએ
જો રાતે ઊંઘ ન આવતી હોય તો આ ફૂડસને ડાયટમાં સામેલ કરો
સ્વસ્થ જીવનશૈલી, ઊંઘની અછત અથવા રાતે ઉચ્ચ કેલરીવાળા ખોરાકનું સેવન સારી ઊંઘની પેટર્નને અવરોધે છે, જેના કારણે તમને સારી ઊંઘ નથી આવતી
કોરોના ફરી ટેન્શન વધારશે: નવો XE વેરિઅન્ટ ઓમિક્રોનથી ૧૦ ગણો સંક્રામક
૨૪ કલાકમાં ૧,૪૦૪ દર્દીઓ કોરોના મુક્ત થતાં એક જ દિવસમાં ૧૪૪ એક્ટિવ કેસ ઘટ્યા
પત્નીને ભરણપોષણ પેટે ૧૫,૦૦૦ રૂપિયાનું ચિલ્લર આપતાં કોર્ટે પતિનો ઊધડો લીધો
ગુરુદ્વારામાં સેવા કરતો હોવાથી પતિ ૧૫,૦૦૦ રૂપિયાનું ચિલ્લર લઈને આવ્યો હતોઃ ચલણી નોટ નહીં લાવે તો જેલમાં પૂરી દેવાનું કોર્ટે પતિને કહ્યું
આર્યન ખાન ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સેઇલનું હાર્ટએટેકથી મોત
સમીર વાનખેડે સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
અણુયુદ્ધની આશંકા પ્રબળ બની: રશિયાએ યુક્રેન પર એટમ બોમ્બથી સજજ ફાઈટર પ્લેન ઉડાડ્યાં
રશિયાએ યુક્રેનનાં અનેક શહેરોને તબાહ કર્યાઃ મારિયુપોલમાં એક લાખ લોકો હજુ પણ ફસાયેલા છે
‘શર્માજી નમકીન'ની સ્ક્રિપ્ટ ચેલેન્જિંગ છતાં કમ્ફર્ટીંગ હતીઃ પરેશ રાવલ
હિન્દી સિનેમાના ઇતિહાસમાં આ બે અદભુત કલાકારો પહેલી વાર એક જ પાત્ર એક જ ફિલ્મમાં ભજવી રહ્યા છે
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં કરફ્યુઃ રાષ્ટ્રપતિ આવાસ પાસે વિરોધ પ્રદર્શન
શ્રીલંકા હાલમાં ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોવાથી દેશવાસીઓમાં રોષ
યુદ્ધમાં યુક્રેનનાં ૧૫થી વધુ એરપોર્ટ તબાહ: કીવ, ખારકીવ, મારિયુપોલ પર સતત હુમલા
અર્થતંત્ર બચાવવા રશિયાએ ગેસનું પેમેન્ટ રૂબલમાં જ કરવા આદેશ કર્યો
વધુ પ્રમાણમાં પિઝા બર્ગર ખાનારા થઈ જજો સાવધાન
પિઝા, બર્ગર ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધી જાય છે, જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિન વધુ માત્રામાં બને છે. આના કારણે શરીરમાં કેન્સરના અસામાન્ય કોષો વિકસિત થવા લાગે છે
બ્રાવોએ ઇતિહાસ રચ્યો: મલિંગાનો રેકોર્ડ તોડી IPLમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બન્યો
આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોચના પાંચ બોલરમાં ત્રણ ભારતીય
બોપલ-ઘુમાના રહેવાસીઓ આનંદો: હવે પ્રોપર્ટી ટેક્સમાં ૫૦ ટકા વળતર મળશે
મ્યુનિ. તંત્ર દ્વારા નવા ભેળવાયેલા વિસ્તારો માટે ત્રણ વર્ષ સુધી ટેક્સ રાહત અપાઈ: ગત વર્ષમાં ૭૫ ટકા છટ બાદ આગામી વર્ષમાં તે ઘટીને ૨૫ ટકા થશે
બહેરામપુરામાં બે ભાઈને જાહેરમાં દોડાવી દોડાવી છરીના ઘા ઝીંક્યા: એકનું મોત
બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે મામલો બીચક્યોઃ હત્યા કરનાર બે ભાઈ સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
મોંઘવારીનો વધુ એક ઝટકોઃ LPG કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ.૨૫૦નો તોતિંગ ભાવવધારો
બે મહિનામાં કુલ રૂ.૩૪૬નો વધારો થયોઃ ચેન્નઈમાં હવે સિલિન્ડરતો ભાવ રૂ.૨૪૦૦ને પાર
ફરીથી પોશ ગણાતા પશ્ચિમ ઝોનમાંથી AMCને સૌથી વધુ રૂપિયા ૨૮૯.૧૬ કરોડની ટેક્સ આવક થઈ
આવકની દષ્ટિએ ઉત્તર ઝોને સૌથી ઓછા રૂ. ૧૧૨.૬૪ કરોડ મેળવીને તંત્રને નિરાશ કર્યું: સીલિંગ ઝુબેશ હેઠળ કુલ ૨૨,૩૯૪ મિલકતને તાળાં મરાયાં
પરિવારની હત્યા બાદ વિનોદનું એક જ રટણઃ 'બસ, મારે હવે જીવવું જ નથી'
પોલીસ દિવ્યપ્રભા સોસાયટીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશેઃ હત્યા કર્યા બાદ વિનોદ હથિયાર પકોડીની લારી પાસે ફેંકી દીધું
ધ્યાન રાખજો, મેદસ્વિતા મહામારી બની રહી છે!
Sલ્યુએચઓના જણાવ્યા મુજબ મેદસ્વિતાને આરોગ્યનાં ૧૦ મુખ્ય જોખમમાંથી એક માનવામાં આવે છે. કેટલાય અભ્યાસોમાં કેન્સરનું કારણ પણ મેદસ્વિતા હોવાનું સામે આવ્યું છે
દેશમાં કોરોનાના કેસમાં નવ ટકાનો ઉછાળો: ૧,૩૩૫ નવા કેસ, પરનાં મોત
કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૮૪,૩૧,૮૯,૩૭૭: કુલ કેસની સંખ્યા ૪,૩૦,૨૫,૭૭૫
જમીન દલાલે ૧૦ લાખની સામે ૬૦ લાખ ચુકવી દીધા છતાંય વ્યાજખોરોએ માર માર્યો
વ્યાજખોરોએ બે દિવસમાં હિસાબ ચૂકવી દે' કહી ડંડા તેમજ બેલ્ટ વડે ફટકાર્યો
ચીન LACનું ઉલ્લંઘન કરશે તો રશિયા કોઈ મદદ નહીં કરેઃ યુએસ
યુએસ ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર દલીપ સિંહ પીએમ ઓફિસમાં અધિકારીઓને મળ્યા
કોલકાતા-પંજાબ વચ્ચે ૨૯ મેચ રમાઈઃ ૧૯ વાર KKR અને ૧૦ વાર PBKSનો વિજય
સિઝનની પોતાની પ્રથમ મેચમાં આરસીબી તરફથી મળેલા ૨૦૬ રનના વિશાળ લક્ષ્યને પંજાબની ટીમે વિસ્ફોટક બેટ્સમેનોથી ભરેલી લાઇનઅપના દમ પર ૧૯ ઓવરમાં જ હાંસલ કરી લીધું
OTT બાદ મમ્મીઓના પાત્રને મસ્ત રીતે લખવામાં આવે છેઃ સાક્ષી
આપણે સ્ક્રીન પર હંમેશાં મમ્મીઓને પ્રેમાળ અને નમ્ર અથવા તો એકદમ સ્ટ્રિક્ટ જોઈ છે, જોકે ઓટીટી બાદ દર્શકો હવે માતૃત્વની વિવિધ બાજુઓને જોઈ શકે છે: સાક્ષી
સચીને MIના ખેલાડીઓને ટિપ્સ આપી
કોર્પોરેટ પાર્ક પહેલું એવું પ્રેક્ટિસ સેશન હતું, જેમાં મહાન ખેલાડી સચીન તેંડુલકરે કોચિંગ સ્ટાફ સાથે ભાગ લીધો
સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે આ ફળો ખાઓ
આર્થ્રાઈટિસના દર્દીઓએ નારંગી, મોસંબી અને લીબું જેવાં ખાટાં ફળ ખાવાં જોઇએ
૬૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન AMTSમાં ‘મફત મુસાફરી' કરી શકશે
આવતી કાલે AMTS બજેટના ઠરાવનું મેયરના હસ્તે અમલીકરણ કરાશેઃ બાવન હજારથી વધુ વૃદ્ધોને લાભ મળશે: મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ ફ્રી મુસાફરી માટેનો પાસ મળશે
મોંઘવારી વધે તો તમારી કમાણી વધારોઃ બાબા રામદેવનું 'જ્ઞાન'
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના સવાલ પર ભડક્યા યોગગુરુ
વિરાટનગર હત્યાકાંડઃ ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર હેવાન ક્રાઇમ બ્રાંચના સકંજામાં
ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશની જાબુઆ બોર્ડર પરથી હત્યાકાંડ આચરનાર ઘટના મોભીને ઝડપી પાડ્યો
વિનોદે સાસુને છરી મારીને કહ્યું: 'મેં તમામનું ખૂન કરી નાખ્યું છે'
મારી પુત્રી છેલ્લા ચાર દિવસથી ફોન નથી ઉપાડતી તેની સાથે કાંઇક અજુગતું બન્યું હોય તેવું લાગી રહ્યું છે: સંજુબહેન
વસ્ત્રાપુર લેક પર દબાણ હટાવવા માટે ગયેલી AMCની ટીમ પર ટોળાનો હુમલો
વસ્ત્રાપુર પાસે ટોળાએ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓને શર્ટ ફાડી મૂઢ માર માર્યો
યુક્રેનના કીવ-ખારકીવના રહેણાક વિસ્તારો પર રશિયન સેનાનો ભયાનક મિસાઈલમારો
ડોનબાસ પર મોટો હુમલો કરવાની તૈયારીમાં રશિયાઃ જેલેંસ્કીનો દાવો