CATEGORIES
Categories
ગોલ્ડ પર લીધેલી લોનનું વ્યાજ ભરવાનું કહેતાં મહિલાએ બ્રાન્ચ મેનેજરને ફેંટ મારી
મા-દીકરાએ કહ્યું 'લોન ક્લોઝ કરવા માટે રૂપિયા ભરીશું, વ્યાજ નહીં આપીએ'
કાલુપુર રેલવે સ્ટેશન પરથી વધુ એક રેલવે કર્મચારીનું બાઈક ચોરાયું
બાઈક ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
કર્મા ફાઉન્ડેશન દ્વારા હ્રિદાન પટેલને 'કિડ્સ ચેમ્પ એવોર્ડ' એનાયત કરાયો
હ્રિદાન સ્વાગત ચિલ્ડ્રન લાઇબ્રેરીનો સભ્ય અને અમદાવાદ બુક ક્લબનો સૌથી નાનો સભ્ય
આજે ઇમરાનની અગ્નિપરીક્ષા: પાક. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા
પાકિસ્તાનમાં સત્તાના આંકડાઓ પર નજર કરીએ તો ઈમરાનને અગાઉ ૧૭૬ સાંસદનું સમર્થન હતું, પરંતુ ૨૪ સાંસદના બળવા બાદ હવે માત્ર ૧૫ર સાંસદ જ ઈમરાન સરકારની સાથે ઊભા છે એટલે કે ઈમરાન ખાન ૩૪ર સભ્યની નેશનલ એસેમ્બ્લીમાં ૧૭રના આંકડાથી ઘણા પાછળ છે
આજથી ફરી કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજોઃ ગુજરાતમાં હીટવેવની આગાહી
આખો એપ્રિલ મહિનો અગનભઠ્ઠી જેવી ગરમી પરેશાન કરે તેવી સંભાવના: અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર થશે
IPL-15: ક્રિકેટ સટ્ટામાં બુકી અને ખેલીઓ વચ્ચે 'દંગલ'
પોલીસ અને ક્રાઈમ બ્રાંચે સટોડિયાઓને પકડવા માટે લિસ્ટ તૈયાર કર્યું અમદાવાદમાં એક હજાર કરોડ કરતાં વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા: આઈપીએલમાં ફેરફાર બાદ કઈ ટીમ મજબૂત છે તેના પર કશ્મકશ
INS વાલસુરાનું રાષ્ટ્રપતિના હસ્તે બહુમાન: પ્રેસિડેન્ટસ કલર એવોર્ડ એનાયત કરાયો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રવાસના બીજા દિવસે જામનગરની મુલાકાતે
મોંઘવારીનો વધુ એક ઝટકોઃ પેટ્રોલ-ડીઝલ-LPG બાદ CNG-PNG પણ મોંઘા
ગુજરાતમાં પણ અદાણી અને ગુજરાત ગેસે સીએનજી-પીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો
મહાયુદ્ધ હવે મહાવિનાશ ભણીઃ નાટોની બેઠકમાં ભાગ લેવા બિડેન બેલ્જિયમ પહોંચ્યા
૨૯મા દિવસે પણ રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ જંગ જારી
મને નથી લાગતું કે મેં દરેક બાબતમાં મહારત મેળવી લીધી હોય: આલિયા
'ગંગુબાઈ કાઠિયાવાડી'માં ગંગુબાઈ બનેલી આલિયાના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે
ભારતનો સફાયો કરનારી દક્ષિણ આફ્રિકન ટીમને બાંગ્લાદેશે વન ડે શ્રેણીમાં માત આપી
દક્ષિણ આફ્રિકાની ધરતી પર બાંગ્લાદેશની ટીમ પ્રથમ વાર વન ડે શ્રેણી (૨-૧થી) જીતવામાં સફળ થઈ છે
બોર્ડ પરીક્ષામાં ડાયાબિટિક વિધાર્થીને નાસ્તો અને દવા લઈ જવાની મંજૂરી
પરીક્ષામાં દષ્ટિહિન, બધિરાંધ અને અલ્પદષ્ટિ ધરાવતા વિધાર્થીઓને આકૃતિ, નકશા અને ગ્રાફના પ્રશ્નોને બદલે વૈકલ્પિક પ્રશ્નો અપાશે
બાળકો આનંદો: વેકેશનમાં કાંકરિયા લેકફ્રન્ટમાં મિની ટ્રેનનો લહાવો લઈ શકશો
બે વર્ષથી પણ વધુ સમયથી મિની ટ્રેન બંધ હતીઃ નવા પાટા નાખવાની ૭૦ ટકા કામગીરી આટોપાઈ ગઈ છે
બાપુનગરની રઘુનાથ સ્કૂલના ટ્રસ્ટીના પુત્ર પર ઘાતકી હુમલોઃ નગ્ન અવસ્થામાં મળી આવ્યો
ટ્રસ્ટીના પુત્ર વિરુદ્ધ અનેક ગુના દાખલ થયા હોવાથી પોલીસ કમિશનરે તેને તડીપાર કર્યો હતો: બે દિવસ થયા છતાં હજુ સુધી પોલીસે ગુનો દાખલ ન કરતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા
દેશમાં કોરોનાના કેસમાં નવ ટકાનો ઉછાળો: ૧,૯૩૮ નવા કેસ, ૬૭નાં મોત
કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૮૨,૨૩,૩૦,૩પ૬: કુલ કેસની સંખ્યા વધીને ૪,૩૦,૧૪,૬૮૭
દુનિયાભરમાં કોરોનાના કેસ વધ્યાઃ સાત દિવસમાં જ એક કરોડથી વધુ કેસ નોંધાયા
ડબ્લ્યુએચઓએ ફરી નવી ચેતવણી આપીઃ હાઈવેક્સિનેશન કવરેજ સુધી નિયમોમાં ઢીલ ન આપવી
ડિરેક્ટર તરીકે હું સરળ ફિલ્મો નથી શોધતોઃ અજય દેવગણ
ડિરેક્ટર તરીકેની તેની ત્રીજી ફિલ્મ 'રનવે 34' ૨૯ એપ્રિલે રિલીઝ થઈ રહી છે આ એક સત્ય ઘટના પરથી આધારિત ફિલ્મ છે
ગુજરાત સાથે મારો જૂનો સંબંધ, અહીં મને વિશેષ ઊર્જા મળે છે: રાષ્ટ્રપતિ કોવિંદ
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું પહેલું ઐતિહાસિક સંબોધન
ગણેશ પ્લાઝા, સાકાર ૭-૯માં ટેક્સ ડિફોલ્ટર્સની મિલકતો સીલ કરાઈ
પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કુલ ૪૦૨૩ મિલકતોને તાળાં મરાયાં
કબજિયાતની સમસ્યા હોય તો આ ખોરાકથી મળશે તરત રાહત
કબજિયાત ફાઇબરની પૂરતી માત્રાના અભાવના કારણે હોઈ શકે છે આવી સ્થિતિમાં એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમાં ફાઈબરનું પ્રમાણ પુષ્કળ હોય
IPL-૨૦૨૨માં ધોની-કોહલીની સેલરી ઘટી: વિલિયમ્સનને અધધ.. ૧૧ કરોડનો ફાયદો!
૨૦૨૧માં માત્ર ૨૦ લાખમાં ખરીદાયેલા વેંકટેશ ઐયરનો હનુમાન કૂદકોઃ ૨૦૨૨માં આઠ કરોડ મળશે
AMCએ છેલ્લા ચાર દિવસમાં ગંદકી ફેલાવવા બદલ રૂ. ૩.૬૫ લાખથી વધુનો દંડ વસૂલ્યો
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જેટની ટીમ દરરોજ ૯૦ હજારનો દંડ ફટકારે છે
વધુ પ્રમાણમાં કેળાં ખાવાનું નુકસાન પણ જાણી લો
દિવસ દરમિયાન એકાદ બે કેળાં ખાવાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે
હૈદરાબાદના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ: બિહારના ૧૧ મજૂરો જીવતાં ભડથું
રાતના ૩.૦૦ વાગ્યે લાગેલી આગમાં ગોડાઉનનું શટર બંધ હોવાથી મજૂરો ફસાઈ ગયા
સીસીટીવી કેમેરાથી સજજ કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ચોરી
રેલવે કર્મચારીને બે મહિના બાદ ડોક્યુમેન્ટ મળી આવતાં ચોરીની ફરિયાદ કરી
સરનામું પૂછવાના બહાને નાગા બાવાએ વૃદ્ધની સોનાની વીંટી સેરવી લીધી
નાગા બાવાએ હાથ મિલાવાના બહાને હાથમાંથી સોનાની વીંટી સેરવી લીધી હતી
યુદ્ધ માનવતા માટે સૌથી મોટો ખતરો
ઈતિહાસ સાક્ષી છે કે હંમેશા કોઈ એક દેશની નાની ભૂલ કે કોઈ એક શાસકની વધુ પડતી સત્તાલાલસા સમગ્ર દુનિયા માટે શ્રાપ સાબિત થાય છે અને તેનું માઠું પરિણામ સમગ્ર માનવજાતે ભોગવવું પડતું હોય છે
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવાની રશિયાની ધમકીથી ફફડાટ
ભીષણ જંગનો ૨૮મો દિવસઃ બે શક્તિશાળી બોમ્બથી મારિયુપોલ ધ્રુજી ઊઠ્યું
મારી લાઇફમાં કોઈ સ્ત્રી નથીઃ આમિર ખાન
પતિ અને પત્નીની અમારી રિલેશનશિપમાં બદલાવ આવ્યો છે, પરંતુ અમે બંને હંમેશાં એકમેકની પડખે ઊભાં રહીશું: આમિર ખાન
મારા પાત્રને જોઈ મારું ફેમિલી ચોંકી ગયું હતું: રાશિ ખન્ના
હું એવા રોલને શોધું છું, જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી શકે અને આ પાત્રએ ખરા અર્થમાં એ કરી દેખાડ્યું: રાશિ ખન્ના