CATEGORIES
Categories
આકરી ગરમી વચ્ચે ક્ટલાંક રાજ્યમાં વરસાદની આગાહી
આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં ઊંડું દબાણ છે. જો કે, આ દબાણ ચક્રવાતમાં તીવ્ર બનીને ઉત્તર તરફ ઉત્તર મ્યાનમારના કિનારા તરફ આગળ વધવાની ધારણા છે
અમદાવાદના બુટલેગર્સ ‘જનતા રેડ' થી ડરી ભૂગર્ભમાં ઉતરી ગયા
પોલીસે આબરૂ બચાવવા અમદાવાદમાં ધમધમતા દારૂના તમામ અડ્ડા બંધ કરાવી દીધાઃ પોલીસ એલર્ટ મોડ પર અને બુટલેગર્સ સાઇલન્ટ મોડ પર
'ગંગુબાઈ..' માટે દીપિકા નહીં, પ્રિયંકા હતી ફર્સ્ટ ચોઈસ
પ્રિયંકા લોસ એન્જલસમાં રહે છે અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ માટે તેની તારીખો નહોતી મળી રહી
મારિયુપોલમાં સ્કૂલ પર રશિયાનો રોકેટ હુમલોઃ ૪૦૦ લોકો દટાયાની આશંકા
રશિયન એર સ્ટ્રાઈકથી સુમી કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ લીક: લોકોને અંડરગ્રાઉન્ડ થઈ જવા અપીલ
બોર્ડ પરીક્ષાઃ હેલ્પ લાઈન કોલમાં ૫૦ ટકા સુધી ઘટાડો
કાઉન્સેલિંગ કોલમાં પહેલી વાર સવાલો બદલાયા: ઓનલાઈન ભણ્યા બાદ ત્રણ કલાક ઓફલાઈન પરીક્ષાથી વિદ્યાર્થીઓ મુંઝાયા
રાવલપિંડી બાદ બેંગલુરુની પીચ પર ICCએ ચાબુક વીઝી: એક ડિમેરિટ પોઇન્ટની સજા
પીચમાં પ્રથમ દિવસે જ વધુ ટર્ન જોવા મળ્યો અને દરેક સેશન સાથે બોલ વધુ ને વધુ ટર્ન થઈ રહ્યો હતો. મારા માનવા પ્રમાણે બેટ અને બોલ વચ્ચે એકસમાન મુકાબલો નહોતો: જવાગલ શ્રીનાથ
નક્કી કર્યા મુજબ દહેજ ન લાવતાં પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
તારા પિયરમાંથી દહેજ પેટે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ગાડી લગ્ન પહેલાં નક્કી કર્યા મુજબ લાવી નથી આમ કહીને ઝઘડો કર્યો હતો
પાચનક્રિયા સરળ બનાવવા આ પાંચ કામ કરો
તમે સવારે ઊઠ્યા પછી હૂંફાળું પાણી પીતા હોવ તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નવશેકું પાણી પીધાના એક કલાકની અંદર તમારે કંઈ પણ ખાવું કે પીવું ન જોઈએ
પાક. પીએમ ઈમરાન ખાનની ખુરશી સંકટમાં: ગમે તે ઘડીએ ઈમર્જન્સી
ઈમરાનનું કાઉન્ટડાઉન શરૂ OICની બેઠક બાદ રાજીનામું આપી શકે છે
દેશમાં કોરોનાના કેસમાં ૧૨ ટકાનો ઘટાડોઃ ૧,૫૪૯ નવા કેસ, ૩૧ સંક્રમિતોનાં મોત
કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૩૦,૦૯,૩૯૦: એક્ટિવ કેસની સંખ્યા ૨૫ હજારની સાવ નજીક
ત્રણ દિવસમાં ત્રણ હત્યાઃ પુત્રીને મોકલવાની ના પાડતાં જમાઈએ સાસુનું ઢીમ ઢાળી દીધું
જમાઈએ બીજી યુવતી સાથે લગ્ન કરી દેતાં સાસુએ તેની પુત્રીને મોકલવાનો ઇનકાર કરી દીધો હતોઃ પતિ રિક્ષા ચોરીમાં ઝડપાયા બાદ પત્ની તેના પિયરમાં આવી ગઈ હતી
અમદાવાદના ચાર યુવકોના ચકચારી હત્યાકાંડમાં માતર પોલીસે ભીનું સંકેલ્યું
પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવાની જગ્યાએ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યોઃ આરોપીઓની પોલીસ સ્ટેશનમાં VVIP સરભરા
ચક્રવાત 'આસની'ના કારણે આંદામાનના કેટલાક ભાગમાં વરસાદઃ ભારે પવન વચ્ચે એલર્ટ જારી
આંદામાન-નિકોબારમાં સવારે ભૂકંપના ઝટકા: ૪.૩ની તીવ્રતા
આ વર્ષે કેરી અને રસ મોંઘાં-ફિક્કાં લાગશે
કેરીનો ભાવ આ વર્ષે બમણો રહેશેઃ ૧૦ કિલોના પ્રતિબોક્સની કિંમત રૂ. ૭૦૦થી ૧પ૦૦ રહેવાની શક્યતા
કૂતરા બાબતે પાડોશીના દીકરાને ઠપકો આપતાં મહિલાને ચપ્પાના ઘા ઝીંક્યા
પતિ તેમજ સાસુ સાથે મહિલાના ઘરે આવ્યાં હતાં
ઠપકો આપવા જતાં પાઇપના ફટકા મારી ફેક્ચર કરી દીધું
મહિલા શાકભાજી લેવા ગઈ ત્યારે સોસાયટીમાં રહેતા યુવકે કંઈક કહેતા તેની જાણ પતિને કરી હતી
સીલિંગ ઝુંબેશથી મ્યુનિ.ને બખ્ખાં: તિજોરીમાં ૫૦ કરોડથી વધુ ઠલવાયા
સીજી રોડ પરની ૪૫૦થી વધુ મિલકતોને તંત્રનાં તાળાં લાગ્યાં: એકલા પશ્ચિમ ઝોનમાં ૫૦ હજારથી વધુ બાકી ટેક્સ ધરાવનારા ૧૫ હજારથી વધુ કરદાતાઓનો તંત્ર સંપર્ક કરશે
૧૨થી ૧૪ વર્ષનાં લગભગ ૧૫ હજાર બાળકોએ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો
અત્યાર સુધીમાં કુલ ૧,૦૦,૨૭,૨૮૧ ડોઝ અપાયા
હવે ગમે તે ઘડીએ ભારત પર કોરોનાની ચોથી ઘાતકી લહેર ત્રાટકવાનો ખતરો
ચીનમાં ચાર જ દિવસમાં કેસમાં તોતિંગ ઉછાળો આવતાં ૧૯ રાજ્યોમાં કડક લોકડાઉન
સાચવજો! અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપઃ ઓરેન્જ-યલો એલર્ટ જારી
આવતી કાલ સુધી ગુજરાતમાં હિટવેવની આગાહીઃ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળવાની સલાહ: લૂ લાગવાની શક્યતા
વુમન્સ વર્લ્ડકપઃ મિતાલી-યાસ્તિકા-હરમનની અર્ધસદી: કાંગારું ટીમને જીતવા ૨૭૮નું લક્ષ્ય
સ્મૃતિ મંધાના ૧૧ બોલમાં ૧૦ રન અને શેફાલી વર્માના ૧૬ બોલમાં ૧૨ રન
રખિયાલમાં મોબાઇલ ચોરીની શંકા રાખી ચાર યુવકોએ આધેડની ઘાતકી હત્યા કરી
ત્રણ કલાક સુધી આધેડને માર માર્યા બાદ તેમને બાપુનગર સ્ટેડિયમ પાસે ફેંકી દીધાઃ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો
યોગી આદિત્યનાથ ૨૫ માર્ચ યુપીના સીએમ તરીકે શપથ લેશે
ભવ્ય શપથગ્રહણ સમારંભમાં ૪૫,૦૦૦ લોકો સામેલ થાય તેવી શક્યતા
મહિલાઓને જજ કરવા કરતાં પોતાની જાતને સુધારો: સમન્થા
મહિલાઓને તેનાં કપડાં, તેની જાત, તેના શિક્ષણ, સમાજમાં તેનું સ્થાન, તેનો દેખાવ, સ્કિનનો રંગ અને એવું તો ખૂબ લાંબું લિસ્ટ છે, જેના આધારે જજ કરવામાં આવે છે
ભણવાની ઉમરે ઘરઘાટીનું કામ કરતી સગીરા બુટલેગર બની
જે ઘરમાં કામ કરે છે તે પરિવાર દારૂનો ધંધો કરતો હોવાથી સગીરા પણ સપડાઈઃ ડીસીપી ઝોન-૫ની સ્કવોડે સગીરાને દારૂની બોટલો સાથે ઝડપી
પંજાબમાં ભગવંત માન કેબિનેટના ૧૦ પ્રધાનોના હોદ્દા અને ગુપ્તતાના શપથ
શપથગ્રહણ બાદ તુરંત માન કેબિનેટની બેઠક
ધો.૧૦-૧૨ના વિધાર્થીઓની પ્રિલિમનું પરિણામ ૩૦ ટકા સુધી ઘટ્યું: વાલીઓની ચિંતા વધી
લખવાની પ્રેક્ટિસ છૂટી તેનું માઠું પરિણામ બોર્ડ પરીક્ષાના રીઝલ્ટમાં દેખાશે: વિધાર્થીઓએ પ્રેક્ટિસ વધારી
દેશમાં કોરોનાના કેસમાં ૧૮ ટકાનો ઘટાડો: ૨,૦૭૫ નવા કેસ, ૭૧ સંક્રમિતોનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૨૭,૮૦ર થયા: પોઝિટિવિટી રેટ ૦.૫૬ ટકા
દૂધેશ્વર અને નરોડા સ્મશાનગૃહમાં સફાઈનાં ધાંધિયાંની ફરિયાદો ઊઠી
શાહપુરના લોકો માટે જાહેર શૌચાલય પણ નજીકમાં નથી
ઢાકાના ઈસ્કોન મંદિર પર ૨૦૦થી વધુ લોકોના ટોળાનો હુમલોઃ તોડફોડ કરી લૂંટ પણ ચલાવી
રાધાકાંતા મંદિરમાં ગુરુવારે સાંજે ૨૦૦થી વધુ લોકોનું ટોળું ધસી આવ્યું